ઇન્સ્ટન્ટ આમ પન્ના (Instant Aam Panna Recipe In Gujarati)

Hemali Devang
Hemali Devang @hemalidewang

#EB
#Week2
આયા મે ઇન્સ્ટન્ટ આમ પન્ના બનાવ્યો છે.જે તમે કેરી ને બાફી ને અને ખાંડ ની ચાસણી કરી ને પણ બનાવી શકો છો,જેનો પલ્પ કાઢી ફિઝર માં સ્ટોર કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૪ લોકો
  1. કાચી કેરી
  2. ૪ ચમચીખાંડ
  3. ૧ ચમચીસંચળ પાઉડર
  4. ૧ ચમચીમરી પાઉડર
  5. ૧/૨લીંબુ નો રસ
  6. થી ૧૦ ફોડીના ના પાન
  7. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સર્વ પ્રથમ કાચી કેરી ને છાલ કાઢી કટકા કરી લેવા.

  2. 2

    એક મિક્સર જારમાં કેરી ના કટકા, સંચળ પાઉડર, મરી પાઉડર, લીંબુ નો રસ, ફોડીનાં ના પાન,પાણી નાખી પીસી લેવું.

  3. 3

    પછી તેને ગાળી લેવું.અને બરફ નો ટુકડો નાખી સર્વ કરવું.તો રેડી છે ઇન્સ્ટન્ટ આમ પન્ના.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemali Devang
Hemali Devang @hemalidewang
પર

Similar Recipes