ભાખરી ના લોટ માથી વેજ ચાઇનીઝ સ્ટાઈલ બટર ખીચુ

Parul Patel @masterqueen
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભાખરી લોટ મા ૨ચમચી ઓઇલ નાખી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ એક તપેલીમાં પાણી લઇ તેમાં ૨ચમચી ઓઇલ મીઠું ઉમેરી, જીરું, લીલા મરચા, નાખી ઉકાળો પછી ગેસ ધીમો કરી તેમાં હળદર, કટ વેજ અને મસાલા નાખી
- 2
પછી ધીમે ધીમે ભાખરી લોટ ઉમેરીને૧મિનટ થવા દો બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી એક કૂકર મા પાણી મૂકી તેમાં તપેલી ઢાંકી ને મૂકી ૨સીટી વગાડી દેવી
- 3
હવે આપણે તૈયાર ખીચુ મા ઉપરથી બટર અથવા તેલ સાથે મેથી મસાલો નાંખી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઘઉ બાજરી ના લોટ મેથી ના મૂઠીયા અને ચા
#મેથીનામૂઠીયાઅનેચા #ટીટાઈમ #મૂઠીયા અને આદૂવાળી ચા ગુજરાતી માટે સ્પેશિયલ છે નાસ્તામાં કે સાંજે જમવા પણ ચાલે કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત mamtabhatt829@gmail.com Bhatt -
-
ખીચુ
ચોખા ના લોટ થી બનતી.તીખી તમતમ મસાલેદાર સ્વાદિષ્ટ.ગુજરાતી બધા ની ફેવરેટ સ્ટીટ ફૂડ..ખીચુ..એને પાપડી ના લોટ પણ કેહવાય છે#સ્ટ્રીટ Saroj Shah -
-
-
ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
ભેળ મા બધું મિક્સ કરીને બનાવામાં આવતી વાનગી. ચાઇનીઝ ફૂડ મા આપણે વેજ હક્કા નૂડલસ, ફાય રાઈસ, માન્ચુરીએન,હોય છે એટલે આત્રણ વસ્તુ નું મિશ્રણ કરીને પરફેક્ટ સ્ટ્રીટ સ્ટાઇલ ભેળ બનાવી છે તેમાં પનીર પણ હોય છે અને crunchy garnish noodles 😋.ચાઇનીઝ ફૂડ બનાવવું complete ડિનર પ્લેટ એક ચેલેન્જ જેવું અઘરું કામગીરી છે. જે મેં આજે બનાવી છે. જેમાં નૂડલસ, રાઈસ, મનચૂરીઅન, , ભેળ . Parul Patel -
-
-
જવ, જુવાર અને કોદરી ની વેજ ઈડલી (Barley Jowar Kodri Veg Idli Recipe In Gujarati)
#RC2 વ્હાઇટ કલર રેસીપી Parul Patel -
પનીર મંચુરિયન કોફતા પંજાબી વેજ
આ મારી પોતાની રેસીપી છે. આમાં મે twist આપી two in one recipe બનાવી છે. એક પંજાબી પનીર માન્ચુરીએન કોફતા અને બીજું ચાઇનીઝ ફૂડ પનીર માન્ચુરીએન ગ્રેવી. મંચુરિયનએક ગ્રેવી અને રીત અલગ. તો આજે પંજાબી વેજ રેસીપી રીત 👇 Parul Patel -
મેક્સીકન ચીઝ ગ્રિલ સેન્ડવીચ (Mexican Cheese Grilled Sandwich Recipe In Gujarati)
#mr#પોસ્ટ 2 Parul Patel -
-
-
-
-
-
કોર્ન પાલક પનીર બેસન ચીલા (Corn Palak Paneer Besan Chila Recipe In Gujarati)
બેસન ચીલા અલગ રીતે વેજ એડ કરીને બનાવી શકાય પણ મેં આમાં કોર્ન પાલક નું કોમ્બીનેશન કરીને તેમાં પનીર ઉમેરીને એક્દમ રીચ ટેસ્ટ અને variations કર્યું છે. ખરેખર બહું ટેસ્ટી બન્યા છે અને એક્દમ સોફ્ટ. કાંઈક અલગ કરવું અને ફેમીલી ને ખુશ કરવા માટે હું સતત ઉત્સાહિત રહું છું. I love cooking with new recipes new ideas becoz cooking is my passion 🥰 Parul Patel -
ચીઝી કોર્ન પનીર વેજ સેઝવન પરાઠા (Cheese Corn Paneer Veg Schezwan Paratha Recipe In Gujarati)
આ પરાઠા મા કોઈ પણ બટાકા કે કાચા કેળા ના માવા ના બેઝ વગર બનાવ્યા છે. આમાં ફક્ત વેજ, પનીર, ચીઝ, સેઝવન સોસ અને માયોનિસ અને અલગ અલગ મસાલા ઉમેરી એક્દમ ટેસ્ટી પરાઠા બનાવ્યા છે. મોર્નીંગ બ્રેકફાસ્ટ અને લાઇટ ડિનર પ્લેટ તરીકે પણ લઈ શકો. Parul Patel -
ચીઝ કોર્ન કેપ્સીકમ ઉત્તપમ (Cheese Corn Capsicum Uttapam Recipe In Gujarati)
આપણે ઉત્તપમ અલગ અલગ વેજ થી બનાવી એ છીએ પણ કાંઈક અલગ ટેસ્ટ અને સ્ટફીગ કરીને મે અલગ રીતે ઉત્તપમ બનાવી ને ચટણી સાથે સર્વ કર્યું છે #MVF Parul Patel -
ઓટ્સ અને ઘઉના લોટ ના વેજ અપ્પમ (Oats Wheat Flour Appam Recipe In Gujarati)
આજે હેલ્થ ને ડાયેટ ને ધ્યાન મા રાખીને મેં ભાખરી લોટ અને સાફોલા રેડી ટુ eat મિક્સ કરીને અપ્પામ બનાવ્યા છે. એક્દમ ઝડપી અને સરળ બ્રેકફાસ્ટ / લાઇટ ડિનર રેસીપી Parul Patel -
-
-
કડાઈ પનીર (Kadai Paneer Recipe In Gujarati)
આ રેસીપી મા વેજ અને પનીર ને કડાઈ મા ઓઇલ અને બટર મા સેલો ફાય કરીને તેના પર સૂકા મસાલા નાખી પછી એક પેનમાં ઓઇલ મૂકી બધા ખડા મસાલા નાખી કાજુ અને મગજતારી બી સાથે ટોમેટો, કાંદા, આદુ મરચા લસણની પેસ્ટ નાંખી ગ્રેવી બનાવી તેના પર કડાઈ મા ક્રીમ નાખી સરસ રીતે મિક્સ થાય મસાલા પછી તૈયાર છે કડાઈ પનીર બટર રોટી, નાન, છાસ , સલાડ સાથે આપણી ડિનર પ્લેટ રેડી .આ કડાઈ મા બનાવવા મા આવતું હોવાથી કડાઈ પનીર નામ છે. Parul Patel -
દુધી બટાકા નું શાક(dudhi bataka na saak recipe in Gujarati)
#માઇઇબુક પોસ્ટ૩૦ #સુપરશેફ૧ પોસ્ટ 5 Smita Barot -
-
-
-
-
-
વેજ કોરમા
#સાઉથ વેજ કોરમા એ સાઉથ ઇન્ડિયન સ્બજી છે જે રાઈસ સાથે સર્વ કરવામાં આવે છે Sangita Shailesh Hirpara
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15588304
ટિપ્પણીઓ (4)