ચીઝ ચટણી રોટી (Cheese Chutney Recipe In Gujarati)

Vidhi V Popat
Vidhi V Popat @cook_2407

ચીઝ ચટણી રોટી (Cheese Chutney Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 15 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. રોટલી નો લોટ
  2. 3 (4 ચમચી)ગ્રીન ચટણી
  3. 2ક્યુબ ચીઝ

રાંધવાની સૂચનાઓ

10 15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ રોટલી ની કણક રેડી કરો તેમા થી 2 રોટલી વણી લો

  2. 2

    હવે 1 રોટલી પર ગ્રીન ચટણી લગાવી લો અને તેની ઉપર ચીઝ લગાવી દો

  3. 3

    હવે તેની પર બીજી રોટલી મૂકી ફૉર્ક થી ઇમ્પ્રેસન આપો

  4. 4

    હવે રોટલી નો તવી પર બને બાજુ શેકી લો આ રીતે રેડી કરી લો અને બટર લગાવી સર્વે કરો

  5. 5

    ખુબ જ ટેસ્ટી બને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vidhi V Popat
Vidhi V Popat @cook_2407
પર
cooking is my hobby
વધુ વાંચો

Similar Recipes