રાંધવાની સૂચનાઓ
- 1
કેરી લઇ તેના કટિંગ કરી સ્વચ્છ પાણી થી ધોઈ લઈએ. હવે હળદર અને મીઠાં માં આખી રાત રેવા દઈએ. 2થી 3વાર હલાવી લેશુ.
- 2
બરાબર મિક્સ થયા પછી હવે સવારે પેપર માં એક એક કટિંગ વ્યવસ્થિત છૂટો રાખી દેશુ, જેથી કેરી માં પાણી રહે નઈ.
- 3
કેરી માં હવે પાણી જરા પણ નથી. એક ખાસ વાત આપણે કેરીને તડકા માં કે પંખા નીચે નઈ રાખીએ, નઈતર કેરી ચવડ અને કડક થઇ જશે. હવે મસાલો મિક્સ કરીએ. આખી રાત એમ જ મસાલો મિક્સ રાખીશુ અને સવારે તેમાં ગરમ કર્યા વગરનું જ તેલ એડ કરશુ.
- 4
હવે તેલ મિક્સ કર્યા પછી 3/4 દિવસ તપેલા માં જ રાખશુ જેથી તે બરાબર મિક્સ થઇ જશે.તોહવે તેને બરણી માં ભરી લઈએ. રેડી છે આપણું ખાટી કેરી નું અથાણું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ગુંદા કેરીનું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
#EB#Week1 આપણા જીવનમાં ખોરાકનું મહત્વ અનેરૂ છે. પરંતુ સ્વાદ એટલો જ જરૂરી છે. ખોરાકને વધુ સ્વાદિષ્ટ સુપાચ્ય બનાવવા સ્વાદનો સુમેળ હોવો જરૂરી છે. સ્વાદનો વધારો કરવા જુદી જુદી સંગ્રહની પધ્ધતિઓ વિકસાવવામાં આવી તેમાં અથાણાં એ ખૂબ જ મહત્વના છે. જુદી જુદી જાતના અથાણાં એ ખૂબ જ મહત્વના છે. જુદી જુદી જાતના અથાણાં અનેક ખાધ પદાર્થોમાંથી બનાવવામાં આવે છે. દરેક સીઝનની વસ્તુને બાર મહિના રાખવા માટે અથાણાં પણ છે. જેમ કે ગુંદા ખાટા આથીને, રાઈવાળા કરીને, સૂકવીને ખાટી કેરી સાથે, ગોળ કેરી સાથે તેમજ ગાજર ખમણીને આથીને વગેરે. કાચી કેરીના જુદા જુદા અથાણા કરી સંગ્રહ કરી સ્વાદ અને પોષણ બન્ને જળવાઈ રહે છે....ગુંદા સાથે કાચી કેરીના ટુકડા ઉમેરવાથી અથાણાં નો સ્વાદ અનેક ઘણો વધી જાય છે. આ અથાણું મેં સીંગતેલ માં બનાવ્યું છે. Daxa Parmar -
-
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB ગુંદા મારા ફેવરિટ છે. હું તેનો સંભારો ,અને અથાણું બનાવી ને ખાવ છુ. અત્યારે ગુંદા ની સીઝન હોવા થી તો મેં ગુંદા કેરી નું અથાણું બનાવ્યું છે. ગું દા માં કેલ્શિયમ, ફોસ્ફરસ, પ્રોટીન વગેરે જેવા મીનરલ તત્વ આવ્યા છે. તો ગુંદા નો અથાણું બનાવી ને ખાવું જોઈએ. Krishna Kholiya -
-
-
-
-
બાફેલા ગુંદા નું અથાણું (Bafela Gunda Athanu Recipe In Gujarati)
#EB#Week4અથાણાં ની સિઝન આવે એટલે બધા અથાણાં ની સાથે સાથે બાફેલા ગુંદા નું અથાણું મારી ઘરે બને જ છે. ટેસ્ટ માં બહુ જ સરસ છે. આખું વર્ષ સ્ટોર કરી શકાય છે. Arpita Shah -
-
-
-
-
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiWeek4Post2 Bhumi Parikh -
-
ગોળ કેરી નું અથાણું (Gol keri Athanu Recipe in Gujarati)
#EB#Week2આ અથાણું તમે આખું વર્ષ સાચવી શકો છો.આમ પણ અત્યારે અથાણાં ની સીઝન છે. બધા જુદી જુદી જાત ના અથાણાં બનાવતા હોય છે. હું પણ બહુ બધી જાત ના અથાણાં બનાવું છું. એમાં ગોળ કેરી નું અથાણું અમારા ઘર માં બધા ને ભાવે છે.તેને પૂરી, પરાઠા, ખીચડી, હાંડવો વગેરે સાથે ખાઈ શકો છો.તેને તમે બહાર જ સ્ટોર કરી શકો છો. Arpita Shah -
-
-
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#Week4આ અથાણું નો ટેસ્ટ ખાટો અને ચટપટો હોય છે. આખું વર્ષ સ્ટોર કરી શકાય છે.મારી ઘરે આ અથાણું બને જ છે અને બધા ને બહુ ભાવે છે. . Arpita Shah -
ચણામેથી નું અથાણું (Chanamethi Athanu recipe in Gujarati)
#EB#week4#ચણામેથી નું અથાણું#cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala -
-
-
-
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
#EB મને આ અથાણું બહુ જ ભાવે છે અને અમારા ઘરે બનતું જ હોય છે. Alpa Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15003090
ટિપ્પણીઓ (3)