ઇન્સ્ટન્ટ કાચી કેરીનું અથાણું (Instant Kachi Keri Athanu Recipe In Gujarati)

Smita Tanna @smitatanna612
ઇન્સ્ટન્ટ કાચી કેરીનું અથાણું (Instant Kachi Keri Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં સમારેલી કાચી કેરી ના ટુકડા લઈ તેમાં મેથીના કુરિયા, રાઈ ના કુરિયા, લાલ મરચું પાઉડર, હળદર પાઉડર,મીઠું અને હીંગ લઈ તેમાં શીંગ તેલ ઉમેરો અને બધું મિક્સ કરી થોડીવાર પછી ઉપયોગમાં લો તૈયાર છે ઇન્સ્ટન્ટ કાચી કેરીનું અથાણું. (અથાણું એક અઠવાડિયા સુધી ઉપયોગ મા લઈ શકો છો).
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું (Kachi Keri Instant Athanu Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
-
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB#Cookpadindia#Cookpadgujrati Bansi Chotaliya Chavda -
-
કાચી કેરી મરચાનું ઇન્સ્ટન્ટ અથાણું (Kachi Keri Marcha Instant Athanu Recipe In Gujarati)
આ અથાણા માં લાલ મરચું લીલાં મરચાં ની તીખાશ અને લીંબુ અને કાચી કેરી ની ખટાસ એમ ડબ્બલ તીખાશ એમ ડબ્બલ ખટાસ નો ટેસ્ટ મળે છેKusum Parmar
-
કાચી કેરીનું અથાણું (Kachi Keri Athanu Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati Hetal Siddhpura -
-
-
-
-
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#MAમાં થી ઉત્તમ ગુરુ કોઈ જ નથી..આજે મઘસૅડે નાં દિવસે હું મારી માતા પાસે થી અથાણું બનાવતા શીખી છું જે તમારી સાથે શેર કરૂં છું.. ટીપ :-અથાણું બનાવવાં માટે વર્ષો નો અનુભવ અને પરફેક્ટ માપ સાથે ઉત્તમ ગુણવત્તા વાળો સામાન હોય તો જ અથાણું વર્ષ માટે સારૂં રહે.. મીઠું અને તેલ અથાણાં માં ઓછું ન ચાલે..આ ટીપ મારી મમ્મી ની છે.. Sunita Vaghela -
-
-
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#Week4ગુંદાનું અથાણું એક વરસ સુધી સ્ટોર કરી શકાય છે. Jayshree Doshi -
-
-
-
-
-
કેરી નું ખાટું અથાણું (Keri Khattu Athanu Recipe In Gujarati)
#MAમારા મમ્મીને કેરી ના અથાણાં બનાવતા સરસ આવડે છે.તે ઘણા વર્ષોથી બનાવે છે.હાલ કેરી ની સીઝન ચાલે છે.અમે 12 માસ નું અથાણું બનાવીએ છીએ.એ પણ જરા બગડીયા વગર.કારણકે બનાવવા માં એક ખૂબી હોય છે...અને હું પણ તે શીખી રહી છું.તો મેં આજે મમ્મીના હાથ નું કેરી નું અથાણું ની રેસિપી શેર કરી છે.અમે હમેશા અથાણાં સીંગતેલ માં જ કરીએ છીએ....તેનો સ્વાદ સરસ લાગે છે.😀👍 Binita Makwana -
-
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
#EB મને આ અથાણું બહુ જ ભાવે છે અને અમારા ઘરે બનતું જ હોય છે. Alpa Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14996470
ટિપ્પણીઓ (4)