ફજેતો (Fajeto Recipe In Gujarati)

Sonal Gaurav Suthar
Sonal Gaurav Suthar @soni_1
શેર કરો

ઘટકો

15 mins.
2 servings
  1. 1 વાડકીકેરી નો રસ
  2. 1/2 વાડકીછાશ / દહીં
  3. 1/2 tspખાંડ
  4. 1લીલું મરચું
  5. કટકો આદું
  6. મીઠો લીમડો
  7. મીઠું સ્વાદાનુસાર
  8. 1/2 tspરાઈ
  9. 1 tspતેલ
  10. 1લવિંગ
  11. 1/2 tspસૂકી મેથી ના દાણા
  12. પાણી જરૂર મુજબ
  13. કોથમીર

રાંધવાની સૂચનાઓ

15 mins.
  1. 1

    કેરી નાં રસ માં છાશ અને જરૂર મુજબ પાણી મિક્સ કરી ધીમી આંચ પર સતત ચલાવતા રહો.

  2. 2

    એમાં મીઠું, ખાંડ, લીલા મરચાં નાં ટુકડા, આદું અને મીઠો લીમડો ઉમેરો. એક વઘારિયા માં તેલ લો એમાં રાઈ તતડે એટલે સૂકી મેથી નાં દાણા અને લવિંગ ઉમેરો. આ વઘાર ને ફજેતો માં રેડી દો. કોથમીર ભભરાવી સર્વ કરો.

  3. 3

    ફજેતો ખૂબ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Gaurav Suthar
પર

Similar Recipes