ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)

Smruti Shah
Smruti Shah @Smruti

ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૬૦૦ ગ્રામ
  1. ૨૫૦ ગ્રામ ગુંદા
  2. ૧૫૦ ગ્રામ ખાટો મસાલો અથાણાં નો
  3. ૧૫૦ ગ્રામ કેરી
  4. ૧૫૦ ગ્રામ સિંગતેલ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ગુંદા ને સાફ કરી ફોડી લો

  2. 2

    અથાણાં ના મસાલા માં 1/2 કેરી નું છીણ કરી મિક્સ કરો અને ગુંદા માં ભરો

  3. 3

    બાકી ની કેરી ના કટકા કરો અને ગુંદા સાથે મિક્સ કરી ઉપર થોડો મસાલો નાખી ૪-૫ કલાક ઢાંકી ને રાખો

  4. 4

    સીંગતેલ ને હુંફાળું ગરમ કરી લો અને અથાણાં માં ઉપર રેડી એર ટાઈટ ડબ્બા માં ભરી દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smruti Shah
Smruti Shah @Smruti
પર

Similar Recipes