ગુંદા કેરી નું ભરેલું અથાણું (Gunda Keri Bharelu Athanu Recipe In Gujarati)

Sonal Doshi @sonal2021
ગુંદા કેરી નું ભરેલું અથાણું (Gunda Keri Bharelu Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગુંદા ને ધોઈ કોરા કરી તેને ફોડી મીઠા અને સડીની મદદથી ઠળિયા કાઢી લેવા
- 2
હવે કેરી નું છીણ અને અથાણાનો મસાલો વરીયાળી હિંગ મીઠું નાખી બરોબર હલાવી ગુંદા માં ભરી લેવું અને
- 3
ગુંદા ભરાઈ જાય એટલે તેલ ગરમ કરી તેલ ઠંડુ પડે પછી કેરી કેરી ગુંદા ભરેલા અથાણામાં તેલ રેડવું ગુંદાનું અથાણું એક અઠવાડિયા પછી સરસ થાય જાય છે
- 4
તો તૈયાર છે કેરી ગુંદા ભરેલું અથાણું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગુંદા કેરી અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
કેરી ની સરુઆત મા અથાણા બનાવવાની મજા આવે છે આજ મેં ગુંદા કેરી નું મિક્સ ખાટ્ટુ અથાણું બનાવ્યું #APR Harsha Gohil -
ગુંદા, કેરી નું અથાણું (Gunda,Keri Nu Athanu)
#SSMઉનાળામાં તાજા મોટા ગુંદા નું અથાણું બને.. સીઝન સિવાય એ ક્યારેય મળતા નથી..એ પણ સીઝન ની શરૂઆત માં જ કાચા લીલાંછમ ગુંદા નું જ અથાણું સરસ બને.. Sunita Vaghela -
-
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
અથાણાની સીઝન હોય એટલે બધાના ઘરમાં બનતા જ હોય છે પણ ઘર ની રીત અલગ હોય છે તો મેં ગુંદા અને કેરીનું ખાટું અથાણું બનાવ્યું છે જેની કંઇક આ મુજબ છે#EB#week1 Nidhi Jay Vinda -
ગુંદા કેરી નું ઇન્સ્ટન્ટ અથાણું (Gunda Keri Instant Athanu Recipe In Gujarati)
સીઝનલ રેસિપીગુંદા આવી ગયા છેતો આજે હુ આપની માટે લઈને આવી છુગુંદા કેરી નુ ઇન્સ્ટન્ટ અથાણું#EB#Week1 chef Nidhi Bole -
-
બાફેલા ગુંદા કેરીનું અથાણું (Bafela Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB #week1ઉનાળાની સીઝન એટલે જુદા જુદા અથાણા બનાવવાની સીઝન. Pinky bhuptani -
કેરી ગુંદા નું અથાણું (Keri Gunda Athanu Recipe In Gujarati)
#EB#WEEK1#અથાણુંઅત્યારે અથાણાં ની સીઝન ચાલે છે અને બધા અલગ અલગ જાત ના અથાણાં બનાવતા જ હશો. તો હું પણ એક અથાણાં ની રેસીપી તમને બધા ને બતાવી દઉં એ છે ગુંદા નું અથાણું. ગુંદા આમ તો ચીકણા હોય છે પણ તેનું અથાણું બિલકુલ પણ ચીકણું લાગતું નથી અને ભાખરી, પરાઠા અને રોટલી જોડે ખાવાની બહુ જ મજા આવે છે. મેં અહીંયા આખા ગુંદા નું અથાણાં ની રીત બતાવી છે તને ઈચ્છો તો ગુંદા ના બે ભાગ કરી ને પણ આ અથાણું બનાવી શકો છો. વડી ગુંદા નું અથાણું ફ્રીઝ માં રાખવા થી ગુંદા કડક જ રહે છે અને જરાક પણ ઢીલા નથી પડતા. આખું વર્ષ અથાણું નવા જેવું જ રહે છે. અથાણું જો ફ્રીઝ માં રાખવું હોય તો તેલ ખાલી ગુંદા ડૂબે એટલું જ નાખવું, વધારે તેલ નાખવું નહિ. જો તમારે એને બહાર રાખવું હોય તો વધારે તેલ ઉમેરવું જેથી અથાણું બગડી ના જાય. તો આથાણા ની સીઝન માં જાણી લો ગુંદા નું અથાણું બનાવાની રીત અને ફટાફટ બનાવી ભરી લો. Vidhi V Popat -
ગુંદાનું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4#cookpad#cookpadgujarati#cookpadindia#PS Priyanka Chirayu Oza -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EBWeek1ઉનાળો આવે એટલે બધાના ઘરોમાં નવીનતમ અથાણાં બનતા જ હોય છે.અને બારેમાસ સાચવણી પણ કરીએ છીએ.પણ આ ગુંદા કેરી નું અથાણું આપણે ઇન્સ્ટન્ટ બનાવીને જયારે પણ જોઈએ ત્યારે ફ્રેશ બનાવીને ખાવાના ઉપયોગ માં લઈ શકાય છે. Jigna Shukla -
-
-
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe in Gujarati)
#EB#Week4#cookpadindia#cookpadgujrati Bhumi Rathod Ramani -
-
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4ગુંદાનું અથાણું મારું ફેવરીટ છે અને તાજા તાજા ભરેલા ગુંદા નું અથાણું ખૂબ જ ટેસ્ટી લાગે છે અને વ્યવસ્થિત રીતે બનાવ્યું હોય તો બારેમાસ સારું રહે છે અને શાકને બદલે પણ વપરાય છે Kalpana Mavani -
-
-
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
#EBઆજે અમે ગુંદા કેરીનું ખાટું અથાણું બનાવ્યું છે Chandni Dave -
-
કેરી ગુંદા નું ભરેલું કાચું અથાણુ (Keri Gunda Bharelu Raw Athanu Recipe In Gujarati)
#KR# કેરી ગુંદાનું અથાણું Jyoti Shah -
ઇન્સ્ટન્ટ ગુંદા કેરી નું અથાણું (Instant Gunda Keri Athanu Recipe In Gujarati)
આ રેસિપિ મારા મમ્મી એ મને શીખવી છે અને અમારા ઘર માં બધા નું મનપસંદ અથાણું છે. ઉનાળા ની મોસમ માં હંમેશા અમારા ઘરે બનતું ટેસ્ટી અથાણું આપની સાથે શેર કરું છું. આપ ભી બનાવજો અને તમારી પસંદ મને કહેજો.#EB Brinal Parmar -
-
-
-
-
-
-
More Recipes
- મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
- વઘારીયુ અથાણું (Vaghariyu Athanu Recipe In Gujarati)
- શાહી પનીર મખની (Shahi Paneer Makhni Recipe In Gujarati)
- ગોળ કેરીનું ખાટું મીઠું અથાણું (Gol Keri Khatu Mithu Athanu Recipe In Gujarati)
- પંજાબી ટીંડોળા નું શાક (Punjabi Tindora Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14999340
ટિપ્પણીઓ