રાંધવાની સૂચનાઓ
- 1
પેલા આપડે કેરી ને છાલ કાઢી નાના બટકા કરવાનાં. તેમાં હળદર ને મીઠુ નાખી બરાબર મિક્સ કરી લેવું. હવે તેને સાંજ સુધી એક કપડાં પર સુકવા મૂકવું જેથી તેનું પાણી ભાગ ચુસાઈ જાય.
- 2
રાઈ, મેથી ના કુરીયા ને ગરમ તેલ માં વધારી લેવા. થોડું ઠંડુ થાઈ એટલે મીઠુ, મરચું, હળદર, વરિયાળી મિક્સ કરવું. સાંજે કેરી માં આ મસાલો બરાબર મિક્સ કરવો. અને ગોળ પણ મિક્સ કરવો.
- 3
સવારે તેને તડકે મૂકવું. જેથી ગોળ નું પાણી થાઈ અને ઘટ થાઈ. એક દિવસ મુક્યા પછી પણ પાણી જેવું લાગે તો ફરી એક દિવસ મૂકવું. આવી રીતે બે દિવસ માતો રેડી થાઈ જ જશે આપડી ગોળ કેરી. એક કાચ ની બરની માં ભરી લેવું ઉપર થી ઠંડુ પડેલું તેલ નાખી દેવું. એટલે લાંબા સમય સુધી તાજું રેસે. 😋😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
પરંપરા મુજબ નું અથાણું#EBWeek 2 SHRUTI BUCH -
-
-
-
-
-
-
ગોળ કેરી નું અથાણું (Gol keri Athanu Recipe in Gujarati)
દાદીમા ની રીતથીકાઠિયાવાડી ગોળ-કેરીનુ ગળ્યું ચટાકેદાર અથાણું😋#EB #મારી ઈ-બુક ૨૦૨૧ #week2 Nidhi Kunvrani -
-
-
-
-
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#Week2ગોળ કેરી નું અથાણું મારા ઘરે સીઝનમાં કાયમ બંને..અમે રસો જાડો રાખીએ છીએ અને કેરી નું માપ આ પ્રમાણે લેવાથી અથાણાં નો રસો જાડો સરસ લાગે છે.. તમને રસો ઓછો ગમતો હોય તો..કુરીયા નું માપ ઓછું કરવું.. Sunita Vaghela -
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBWeek 2ગુજરાતીઓનું પારંપરિક અથાણું અને ઘરમાં બધા નું ફેવરેટ. Sonal Modi -
-
-
-
-
-
ગોળ કેરી નું અથાણું (gol keri athanu recipe in gujrati)
#સમર. ઉનાળો હોય અને અથાણું ના બને એ કેમ ચાલે ગુજરાતીઓ ને માટે તો અથાણાં વગર ભોજન અધૂરૂ કહેવાય . Krishna Hiral Bodar -
ગોળ કેરી નું અથાણું (Gol keri Athanu Recipe in Gujarati)
#EBWeek 2 ગોળ કેરી વગર ગુજરાતીઓ નું ભાણું અધુરૂં ગણાય આ એક એવું અથાણું છે જે બારેમાસ એક જ સરખો સ્વાદ જળવાઈ રહે છે થેપલા પૂરી સાથે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે Hemali Rindani -
-
-
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#WEEK1ગોળ કેરીનું અથાણું ખુબ જ સરસ લાગે છે એમાં ગુંદા, ખારેક પણ એડ કરી શકાય છે. Hetal Vithlani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15035038
ટિપ્પણીઓ (6)