કેરી નું ખાટું અથાણું (Keri Khatu Athanu Recipe In Gujarati)

Heena Dhorda @cook_28036783
કેરી નું ખાટું અથાણું (Keri Khatu Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા બધું રેડી કરશુ. પછી એક બાઉલ માં મેથી ના કુરિયાં, પછી રાઈ ના કુરિયાં, ને મીઠુ વચમાં હિંગ રાખશુ. ને હવે મીડ્યમ ગરમ તેલ નાખશુ.
- 2
થોડું ઠન્ડુ થાય પછી હળદર ને મરચું પાઉડર નાખી મિક્સ કરી ને 6 કલાક માટે એમજ રાખવું પછી કેરી નાખવી.કેરી ના બટકા પણ નખાય. મેં ખમણ નાખ્યું છે. બટકા હોય કે ખમણ હળદર મીઠુ નાખી થોડી વાર રાખવું જેથી એક્સટ્રા પાણી નીકળી જાય
- 3
રેડી છે આપણું અથાણું.. 😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેરી નું ખાટું અથાણું (Keri Khatu Athanu Recipe In Gujarati)
અલગ અલગ પ્રકારના અથાણા ઉનાળાની સિઝનમાં બનતા હોય છે અને આ રેગ્યુલર અથાણું છે જે આપણે થેપલાં ભાખરી પરોઠાં અને આપણી રોજિંદી ભોજનમાં ઉપયોગમાં સાથે લેતા હોઈએ છીએ આ તીખું ખાટું અથાણું હોય છે અને આ તમે બારે માસ રાખી શકો છો બરાબર રીત થી બનાવો સંભાળ રાખો તો લાંબા સમય સુધી ટેસ્ટ અને બગડતું પણ નથી.#EB#cookpadindia#cookpad_gu Khushboo Vora -
-
કેરી નું ખાટું અથાણું (Keri Khatu Athanu Recipe In Gujarati)
#EB આ અથાણાંને આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય છે. આ અથાણું બનાવવાનું બહુ જ સહેલું છે ઝડપથી પણ બની જાય છે. સરળ તથા સરળતાથી અને ખૂબ જ ઓછી સામગ્રીથી બંને છે .આ સ્ટાઇલથી બનાવશો તો તમને રેસ્ટોરેન્ટ જેવુંજ જ લાગશે.અમારા ઘરમાં તો બધાને ખાટું અથાણું બહુ જ ભાવે છે તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. Varsha Monani -
મિક્સ કેરી ગાજર અને ગુંદા નું ખાટું અથાણું (Mix Keri Gajar Gunda Khatu Athanu Recipe In Gujarati)
#EB#Week1#cookpadindia K. A. Jodia -
-
કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
#EB#Week 1 Girihetfashion GD -
-
-
ચણા મેથી અને કેરી નું ખાટું અથાણું (Chana Methi Keri Khatu Athanu Recipe In Gujarati)
#EB #Week 1 Rita Gajjar -
-
-
કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
#EB#Week 1#ખાટું અથાણું Reshma Tailor -
-
કેરી મેથી ચણા નું અથાણું (Keri Methi Chana Athanu Recipe In Gujarati)
#EBWeek 1 ushma prakash mevada -
-
કેરી નું ખાટું અથાણું (Keri Khatu Athanu Recipe In Gujarati)
મારી મમ્મી આના specialist છે અમારો અથાણા નો business છે. Priyanka Chirayu Oza -
-
કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
આજે હું લઇ ને આવી છું કેરી ગુંદાનું ખાટું અથાણું..અથાણું મોટાભાગે તમામ ગૃહિણીઓ બનાવે j છે,ફરક હોય છે તેની પદ્ધતિનો..અથાણું ઘણી બધી રીતે બને છે,આજે હું એક સરળ પદ્ધતિ લઇ આવી છું..જેની મદદ થી આખુંય વર્ષ અથાણું લાલ ચટાક રહેશે ને ગુંદા પણ કડક ને લીલાં રહેશે ...ટૂંકમાં આખા વર્ષ નું ભરવાનું કેરી ગુંદા નું ખાટું અથાણું ને મેથીયાનો મસાલો આજે લઇ ને આવી છું... Nidhi Vyas -
-
લસણ કેરી નું ખાટું અથાણું (Lasan Keri Nu Khatu Athanu)
#વેસ્ટકાઠિયાવાડ માં ભોજન મા અથાણાં નો રસથાળ ન હોય તેવુ બને જ નહી. સિઝન આવે તેની જ રાહ જોવાતી હોય સખત પ્રિય.Hema oza
-
-
-
-
-
-
-
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
કાચી સંભાર (ગુંદા કેરી નું ખાટું અથાણું) soneji banshri -
કેરી મેથી નું ખાટું અથાણું (Keri Methi Khatu Athanu Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ખાટું અથાણું (Khatu Athanu Recipe In Gujarati)
#EB#week1#cookpadindia#cookpadgujrati#cookpad Payal Bhaliya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15000618
ટિપ્પણીઓ (7)