ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)

Varsha Monani @jiya2015
#EB week2
ઝડપથી બની જાય તેવું અને એકદમ ટેસ્ટી ચટાકેદાર એકવાર બનાવશો તો વારંવાર આવો બનાવીને ખાશો.
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB week2
ઝડપથી બની જાય તેવું અને એકદમ ટેસ્ટી ચટાકેદાર એકવાર બનાવશો તો વારંવાર આવો બનાવીને ખાશો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં તેલ ગરમ કરવા માટે રાખો. તેલ ગરમ થયા બાદ તેમાં રાઈ જીરું અને હિંગ નાખીને વઘાર કરો. ત્યારબાદ તેમાં કેરીના કટકા ઉમેરો.
- 2
તેને પાંચ મિનિટ માટે હલાવીને ચડવા દો. ત્યારબાદ તેમાં બધા મસાલા મસાલા ઉમેરી તેને ચડવા દો. બે થી ત્રણ હલાવવા દો.ત્યારબાદ તેમાં ગોળ ઉમેરો. ગોળ ઉમેરીને ધીમા તાપે હલાવીને મિક્સ કરો.
- 3
ગોળ બરાબર મિક્સ થઇ ગયા બાદ. તેને ગેસ પરથી નીચે ઉતારી ને સર્વિંગ બાઉલમાં કાઢી સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું કાચી કેરી માંથી ગોળ કેરીનું શાક. આ ગોળ કેરી ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ બની જાય છેે. અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#EB Nayana Pandya -
-
-
-
-
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBPost 2ગોળકેરીજાતજાત ના અથાણાં બનાવા માટે ગુજરાતીઓ વખણાય છે. મોટાભાગે અથાણાં ને ખાટા અને ગળ્યા એમ 2 ભાગ માં વહેચી શકાય. ગળ્યા અથાણાં ની વાત આવે તો ગોળકેરી સૌથી પહેલી યાદ આવે..હું ગોળકેરી ની બહુ મોટી ફેન છું. મારી મમ્મી દુનિયા ની બેસ્ટ ગોળકેરી બનાવે છે. ખાટા અથાણાં દરેક વાનગી માં સ્વાદ ઉમેરે પણ ગોળકેરી નીં પોતાની પણ એક આગવી ઓળખ છે .ઘરે ગોળકેરી બનાવવી ખૂબ જ સરળ છે. આજે હું લાવી છું ગોળકેરી બનાવા ની સ્ટેપ બાય સ્ટેપ રીત .. Tulsi Shaherawala -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBWeek 2ગોળ કેરીનું અથાણું ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.મેં અહીં ગોળ કેરી માં થોડી ખાંડ પણ ઉમેરી છે જેથી ગોળ કેરી નો રસો એકદમ સરસ થાય છે અને સ્વાદ માં પણ સરસ લાગે છે Buddhadev Reena -
ગોળ કેરી નું અથાણું (Gol keri Athanu Recipe in Gujarati)
દાદીમા ની રીતથીકાઠિયાવાડી ગોળ-કેરીનુ ગળ્યું ચટાકેદાર અથાણું😋#EB #મારી ઈ-બુક ૨૦૨૧ #week2 Nidhi Kunvrani -
-
-
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#Week2ઉનાળામાં બનતુ ગોળ કેરીનું અથાણું આખું વર્ષ ચાલે છે અને ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે. કોઈપણ રસોઈ સાથે અથાણું ટેસ્ટી લાગે છે... તો મિત્રો ચાલો ગોળ કેરી ની મજા ભોજન સાથે માણીએ... Ranjan Kacha -
-
-
-
-
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBWeek 2ગુજરાતીઓનું પારંપરિક અથાણું અને ઘરમાં બધા નું ફેવરેટ. Sonal Modi -
-
-
-
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB Week 2 ગોળ કેરીનું અથાણું અમને બધાને બહુ જ ભાવે છે અને આ અથાણું બનાવતા હું મારી મમ્મી પાસેથી શીખી છું. મારા મમ્મીના હાથનો અથાણું તો ખુબ જ સરસ બને છે આજે મેં પહેલી વાર બનાવ્યું છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો તમને કેવું લાગ્યું મને જણાવજો. Varsha Monani -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBWeek2બારેમાસ અથાણાં માં સ્ટોર કરી શકાય એવું એક અથાણું ગોળ - કેરી.. જે મારાં ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે..કાચી કેરીને હળદર, મીઠા માં પલાળી, સુકવણી કરીને બનાવતું ગોળ - કેરી નું અથાણું ખૂબ જ ટેસ્ટી લાગે છે.. Jigna Shukla
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15027771
ટિપ્પણીઓ (6)