ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
Mumbai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
ચાર લોકો માટે
  1. 1/2 કિલોલાડવા કેરી
  2. 1/2 કિલોગોળ
  3. 2 વાટકીતેલ
  4. 100 ગ્રામરાઈના કુરિયા
  5. 100 ગ્રામમેથીના કુરિયા
  6. 100 ગ્રામધાણાના કુરિયા
  7. 1/4 ચમચીહિંગ
  8. 1/4 ચમચીહળદર
  9. 2 ચમચીલાલ મરચું પાઉડર
  10. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું
  11. ૨ ચમચીધાણાજીરું પાઉડર
  12. 4-5મરી અને લવિંગ
  13. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌપ્રથમ તપેલીમાં તેલ ગરમ કરી લો

  2. 2

    ત્યારબાદ મિક્સરમાં રાઈ અને મેથીના કુરિયા અધકચરા પીસી લો

  3. 3

    ત્યાર બાદ એક વાસણમાં બધા મસાલા લઈ ગરમ તેલ રેડવું દસથી 15 મિનિટ માટે ઢાંકીને રહેવા દેવી

  4. 4

    ત્યારબાદ તેમાં એક દિવસ સુકાયેલી હળદર મીઠા વાળી કેરી ના ટુકડા ઉમેરો અને ગોળ ઉમેરી બરાબર મિક્સ કરો

  5. 5

    ત્યારબાદ તેને ઢાંકીને ત્રણથી ચાર દિવસ માટે રહેવા દો અને દિવસના બેથી ત્રણ વાર હલાવો ગોળ ઓગળી જાય એટલે સમજી લેવું ગોળ કેરી તૈયાર છે

  6. 6

    હવે આપણું ટેસ્ટી ગોળ કેરીનું અથાણું તૈયાર છે કાચની બરણીમાં એક વર્ષ માટે અથાણું સારું રહેશે

  7. 7

    આ અથાણું બહુ મસ્ત લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Falguni Shah
Falguni Shah @FalguniShah_40
પર
Mumbai
I love cooking❤️❤️😍🍔🍟🍕🧀🌮🥙🥪🍜🥗🥣🍢🍰🥧🎂🍩🍫🍨🍧
વધુ વાંચો

Similar Recipes