ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)

Dipali Dholakia
Dipali Dholakia @cook_26390113

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
અથાણા માટે
  1. 500 ગ્રામકેરી કાચી
  2. ૭૫૦ ગ્રામ ગોળ
  3. 1 ચમચીહળદર
  4. 1 ચમચીમીઠું
  5. ૩ ચમચીલાલ મરચું પાઉડર
  6. વઘાર માટે તેલ
  7. 1/2 ચમચી રાઈ
  8. 1/2 ચમચી જીરુ
  9. ૩-૪ નંગસુકા લાલ મરચા ના કટકા
  10. ૩ નંગતજ
  11. 3 નંગલવિંગ
  12. 1 ચમચીધાણા
  13. 1 ચમચીવરિયાળી

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌપ્રથમ કેરીને ધોઈ છોલી સ્વચ્છ કરી અને તેના કટકા કરો. હવે તેમાં હળદર મીઠું છાંટીને લોથી રાખો. ચારથી પાંચ કલાક એમ જ રહેવા દહીં તેને એક કપડામાં નીતારી રાખો

  2. 2

    એક વાસણમાં તેલનો વઘાર મૂકી તેમાં રાઈ, જીરું, તજ, લવિંગ, સૂકા મરચાંના કટકા, અને ધાણા નો વઘાર કરો

  3. 3

    હવે તેમાં નીતા રહેલા કેરીના કટકા ઉમેરો. કેરીના કટકા એસી ટકા જેટલા વપરાઈ જાય એટલે તેમાં ગોળ ઉમેરી દો.

  4. 4

    મિશ્રણ ઠંડું પડે એટલે તેમાં લાલ મરચું પાઉડર ઉમેરીને અથાણાને ઠંડું પડવા દો. ઠંડુ પડી જાય એટલે એરટાઇટ બરણીમાં ભરી દો

  5. 5

    ગોળ કેરીનું અથાણું ખૂબ જ ટેસ્ટી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipali Dholakia
Dipali Dholakia @cook_26390113
પર

Similar Recipes