ગુંદા ગોળ નું અથાણું (Gunda Gol Athanu Recipe In Gujarati)

#EB week4
ગુંદાનું અથાણું એ મારું ફેવરીટ છે અને આ હું મારી મમ્મી પાસેથી બનાવતા શીખી છું. આજે આથાણુ મે બનાવ્યું છે કેવુ લાગ્યુ તમને લોકોને?
ગુંદા ગોળ નું અથાણું (Gunda Gol Athanu Recipe In Gujarati)
#EB week4
ગુંદાનું અથાણું એ મારું ફેવરીટ છે અને આ હું મારી મમ્મી પાસેથી બનાવતા શીખી છું. આજે આથાણુ મે બનાવ્યું છે કેવુ લાગ્યુ તમને લોકોને?
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગુંદા ને ધોઈ અને કોરા કરી લો. ત્યારબાદ તેના ડીટીયા કાઢી લો. ત્યારબાદ સાણસી મદદથી ગુંદા માં ફોટા માં બતાવ્યા મુજબ કાપો કરી લો.
- 2
ત્યારબાદ તેના ઉપર મીઠું છાંટી ચપ્પુની મદદથી તેની અંદર રહેલા ઠળિયાને કાઢી લો. ત્યારબાદ કુંડા પર હળદર અને મીઠું લગાવી દો. જેથી કરીને ગુંદા માં ડીજે ચીકાશ છે તે દૂર થઈ જાય ત્યારબાદ તેને કપડા ની મદદથી તેનામાં રહેલી ચીકાશ છે તે દૂર કરી લો. અને તેને એક રાત માટે કરી અને ગુંદા ને ખાટા પાણીમાં બોળીને રાખો.
- 3
બીજા દિવસે તેનામાં રહેલો પાણી દૂર કરી દો અને ગુંદા ને કોટનના કાપડ પર પાઠડી અને તેને સૂકાવવા દો. ખ્યાલ રહે કે તેને તડકો કે પછી પંખા ની નીચે સૂકવવા ના નથી. ત્યાર બાદ એક વાસણમાં વઘાર માટે તેલ મૂકી દૂર તેલ ગરમ થયા બાદ તેમાં લાલ મરચું લવિંગ મળી તમાલપત્ર નાખીને વઘાર કરો. ત્યારબાદ તેમાં ગુંદા ઉમેરો.
- 4
ગુંદા ની ચાર પાંચ હલાવવા દઈને ત્યારબાદ તેમાં રાઈ, મેથી અને ધાણાના કુરિયા નાખો. તેને હલાવીને બરાબર મિક્સ કરી લો.ત્યારબાદ તેમાં ગોળ ઉમેરો. અહીં ગેસની આંચ ધીમી કરી દો અને ગોળ ઓગળે ત્યાં સુધી સતત હલાવતા રહો. ગોળ ઓગળી ગયા બાદ તેને નીચે ઉતારી લો ઠંડું થાય પછી તેને એરટાઇટ કન્ટેનર કાચની બરણીમાં ભરી દો. ઓછામાં ઓછા એક મિનિટ પછી તે ખાવામાં કામ લાગે છે તેને ત્રણ થી ચાર દિવસ માટે તેને હલાવતા રહેવું. પછી તેને સર્વિંગ બાઉલમાં કાઢી લો.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB Week 2 ગોળ કેરીનું અથાણું અમને બધાને બહુ જ ભાવે છે અને આ અથાણું બનાવતા હું મારી મમ્મી પાસેથી શીખી છું. મારા મમ્મીના હાથનો અથાણું તો ખુબ જ સરસ બને છે આજે મેં પહેલી વાર બનાવ્યું છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો તમને કેવું લાગ્યું મને જણાવજો. Varsha Monani -
બાફેલા ગુંદા નું અથાણું (Bafela Gunda Athanu Recipe In Gujarati)
#MAમમ્મીના હાથની બધી રસોઈ આંગળા ચાટતા જ કરી દે પણ આ અથાણું નાનપણથી લઈને કોલેજ ના દિવસો સુધી મારી ફેવરિટ side dish રહી છે.... સાંજે ભૂખ લાગે ત્યારે ઠંડી રોટલી સાથે કે પછી હોસ્ટેલમાં ઘરેથી લાવેલા થેપલા સાથે આ અથાણું તો હોય જ ....કોલેજના દિવસોમાં આ અથાણું કદી પોતાની મેળે બનાવતા શીખી નહીં પરંતુ સાસરે આવીને સાસુ મમ્મી પાસેથી આ ટ્રેડિશનલ અથાણું થોડી થોડી અલગ બનાવતા શીખી .... આજના મધર ડે ના દિવસે અથાણું dedicate કરું છું બંને મમ્મી ને..... એક અલગ જ મજા છે જ્યારે આજે મારો પુત્ર આ અથાણું એટલી જ મજા થી માણે છે ત્યારે..Happy Mother's day... Thank you cookpad for making me nostalgic today.... Bansi Kotecha -
ગોળ કેરીનું ખારેક ગુંદા નું અથાણું (Gol Keri Kharek Gunda Athanu Recipe In Gujarati)
મારી મમ્મી પાસેથી પ્રેરણા મળી છે.મારા દીકરા વહુ,માટે તેમજ મિત્રો માટે યાદગીરી રૂપે બનાવું છું.ગોળ,કેરીનું ગળ્યું ખારેક ગુંદા નું અથાણું Aruna Bhanusali -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#Week 1 તાજે તાજુ ગુંદાનું અથાણું Jayshree Chauhan -
-
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBઆ અથાણાં ની રેસીપી હું મારી મમ્મી પાસે થી શીખી છું ગોળકેરી અથાણું દરેક ગુજરાતી ના ઘરમાં બનતી હોય છે બધાના ઘરે અલગ અલગ રીતે બનાવાય છે તો હું મારી મમી ની રીતે શીખવીશ. Mayuri Unadkat -
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe in Gujarati)
#MAદરેક સ્ત્રી અથાણા તેની માતા અથવા સાસુ પાસેથી શીખતી હોય છે દરેક ઘરના અથાણા ની રીત અલગ અલગ હોય છે હું મારા નાની પાસેથી શીખેલું ગોળ કેરીનું અથાણું બનાવું છું અને ખુબ જ સરસ બને છે આ આખું વરસ સારું રહે છે Kalpana Mavani -
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBWeek 2ગુજરાતીઓનું પારંપરિક અથાણું અને ઘરમાં બધા નું ફેવરેટ. Sonal Modi -
-
-
ગોળ કેરી (Gol Keri Recipe In Gujarati)
#EBWeek 2આ ગોળ કેરીનું અથાણું મારા મમ્મીજી પાસેથી શીખી છું એમનુ આ અથાણું ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ બને છેBhoomi Harshal Joshi
-
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#WEEK1ગોળ કેરીનું અથાણું ખુબ જ સરસ લાગે છે એમાં ગુંદા, ખારેક પણ એડ કરી શકાય છે. Hetal Vithlani -
-
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB#week1કેરીની સિઝન આવી ગઇ છે અને વરસ નુ અથાણું કરવાનો ટાઈમ પણ થઇ ગયો છે મેં આજે કેરી અને ગુંદાનું અથાણું કર્યું છે અને મસાલો પણ ઘરે જ તૈયાર કર્યો છે. Chandni Kevin Bhavsar -
-
કેરી નું ખાટું અથાણું (Keri Khatu Athanu Recipe In Gujarati)
#ff3 #EBથીમ 1અઠવાડિયું 1#childhood#શ્રાવણટ્રેડિશનલ ગુજરાતી કાચી કેરીનું ખાટુ અથાણું દરેક ગુજરાતી ઘરોમાં બનતું સૌનું ફેવરીટ અથાણું છે. આ અથાણું આખું વર્ષ ચાલે તેટલું બનાવીને સ્ટોર કરી રાખવામાં આવે છે. માટે આજે હું કાચી કેરીનું ખાટુ અથાણું બનાવવાની રેસિપી શેર કરવા જઈ રહી છું જે આપણે ટ્રેડિશનલ રીતથી જે આપણા દાદી અને નાની બનાવતા એ રીતથી બનાવીશું. અને અંતમાં હું એ પણ બતાવીશ કે અથાણું બનાવતી વખતે કઈ-કઈ બાબતોની ચોકચાઈ રાખવી જેથી અથાણું આખું વર્ષ સારું રહે. મારા ઘરે આજે પણ એ જ રીતે અથાણું બને છે જે મારા વડસાસુમાં બનાવતા અનેઅથાણું એટલું સરસ બને જે છે કે મારા ઘરમાં અથાણીયું હમેશા ભરચક ભરેલું જ રાખવાનું ,,દરેક અથાણાં તેમાં હોવા જ જોઈએ ,,તેમાં પણ ખાટી કેરીનું અથાણું તો બધાનું પ્રિય ,,,,સવારે નાસ્તામાં ભાખરી સાથે ,,બપોરે દાળભાત સાથે અને સાંજે ખીચડી ,થેપલા કેકોઈ પણ ગુજરાતી ડીશ હોય ,,,દરેકને જોઈએ જ ,,મેં આ અથાણાં નું માપ આખા વરસ નું આપેલ છે ,તમે જોઈએ તે રીતે વધઘટકરી શકો ,, Juliben Dave -
-
-
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB2Week2ખાટુ તીખુ આ ત્રણે નો સંગમ એટલે ગોળ કેરીનું અથાણુ ભાગ્યે જ એવું ગુજરાતી કોઈ ઘર હશે જ્યાં આગળ ગોળ કેરીનું અથાણું બનતું નહીં હોય ગુજરાતીઓનું બારે માસ ચાલે તેવું મુસાફરીમાં જવું હોય તો પણ ચાલે શાકના હોય તો પણ ચાલે ભાખરી જોડે ખીચડી જોડે ગમે તેની સાથે પોતાનો સંબંધ બાંધી લે એવું ગોળ કેરીનું અથાણું મસ્ત લાગે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri nu Athanu recipe in Gujarati)
#EB#week4ગુંદા ની તો મેં ઘણી બધી રેસીપી મૂકી દીધી છે તેથી મને થતું કે હું શું મુકીશ પણ કંઈક અલગ મને મૂકવું હતું તો મને આ રેસીપી મળી ગઈ ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે Sonal Karia -
-
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB અમારે સીઝન નું અથાણું મારા મમ્મી ના હાથ નુ સરસ થાય છે એટલે હું મારા મમ્મી ના જેવું જ બનાવું છું તો મેં બનાવ્યું છે તો શેર કરું છું Pina Mandaliya -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#Week4ગુંદાનું અથાણું એક વરસ સુધી સ્ટોર કરી શકાય છે. Jayshree Doshi -
-
-
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
ગોળ કેરી નું અથાણું મારા ઘરે હર વર્ષ બને છે અને આ અથાણું હું મારા મમ્મી પાસે થી શીખી છું અને આખું વર્ષ આવું જે રહે છે#EB Vidhi V Popat -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4ગુંદાનું અથાણું મારું ફેવરીટ છે અને તાજા તાજા ભરેલા ગુંદા નું અથાણું ખૂબ જ ટેસ્ટી લાગે છે અને વ્યવસ્થિત રીતે બનાવ્યું હોય તો બારેમાસ સારું રહે છે અને શાકને બદલે પણ વપરાય છે Kalpana Mavani -
-
-
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#WEEK2અહીંયા મેં ગોળ કેરીનું અથાણું બનાવ્યું છે તેમાં ગોળની સાથે ખાંડ નો પણ ઉપયોગ કર્યો છે કે જેથી કરીને તેનો રસો બહુ સરસ થાય અને ખાવામાં પણ ટેસ્ટી લાગે આ અથાણાં. આ અથાણામાં રસો હોવાથી આપણે તેને મુઠીયા સાથે પણ ખાઈ શકીએ છીએ Ankita Solanki
More Recipes
ટિપ્પણીઓ