આમ પન્ના (Aam Panna Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરી ના ટુકડા કરી કુકર મા બાફવા મુકો. કેરી બફાઈ જાય પછી ગેસ બંધ કરો. કુકર ઠંડુ પડે એટલે તેને એક તપેલી મા કાઢો.
- 2
હવે તેના છાડા કાઢી ને તેમાં જરૂરી પાણી ઉમેરી બોસ ફેરવી દો. હવે તેમાં મીઠુ, મરચું, જીરું, ખાંડ અને ગોળ નાખો. ફરીથી બોસ ફેરવી દો.
- 3
હવે તેને હલાવી દો. જો ખટાશ લાગે તો જરૂર લાગે તો ખાંડ અને ગોળ ઉમેરવો. તૈયાર છે આમપન્ના.હવે તેને સર્વિન્ગ ગ્લાસ મા સર્વ કરો. હવે તેમાં બરફના ટુકડા નાખીને ઠંડો ઠંડો આમપન્ના સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
આમ પન્ના (Aam Panna Recipe in Gujarati)
ગરમી માં લૂ ન લાગે તેના માટે ગુણકારી ગણાય એવું પીણું એટલે આમ પન્ના.#EB#Week2 Dipika Suthar -
-
-
-
-
-
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#week2ઉનાળા ની ગરમી માં બહાર ફરવાનું હોય તો રોજ એક ગ્લાસ આમપન્ના પિયે તો લૂ લાગતી નથી. અને વિટામિન સી પણ ભરપુર માત્રા માં મળી રહે છે.. Daxita Shah -
આમ પન્ના (Aam Panna Recipe in Gujarati)
ઉનાળો આવી ગયો કાચી કેરી નોબાફલો બનાવી પીવાથી લુ ઓછી લાગે ગરમી માં ઘર ની બહાર નીકળતી વખતે બાફલો શરીર નું પાણી નું પ્રમાણ જાળવી રાખે છે. તેને ફુદીનો, કેસર નાખી બનાવી શકાય Bina Talati -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15033869
ટિપ્પણીઓ (6)