આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)

Daxita Shah @DAXITA_07
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કેરીને ધોઈ ને છોલી ને બાફી લો સાથેજ ગોળ કે ખાંડ નાખી દેવું.
- 2
ઠંડુ પડે પછી ગરણી માં ગાળી લો.
- 3
જીરું મીઠું આને સંચળ પાઉડર નાખો. બરફ નાખી ઠંડુ ઠંડુ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Week2આમ પન્ના ગરમીમાં પીવાથી લૂ લાગતી નથી. Jayshree Doshi -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Week2કાચી કેરી માંથી વિટામિન સી મળે છે . ઉનાળામાં કાચી કેરી ખાવા થી લૂ લાગતી નથી . બાળકો કાચી કેરી ખાતા નથી એમને કોઈ ડ્રિન્ક બનાવી ને આપીએ તો તે પીવે છે . એટલે મેં આ આમ પન્ના બનાવ્યું છે . ગરમી માં આમ પન્ના પીવાથી ઠંડક મળે છે . Rekha Ramchandani -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EBWeek 2 આમ પન્નાપન્ના કી તમન્ના હૈ કી હીરા મુજે મિલ જાયે..... આ ગીત માં જે પન્ના આવે છે એ હીરા જવેરાત થી કઈ કમ નથી આ આમ પન્ના 😎..જી હા ગુજરાતીઓ ગરમી ને પણ મોજ થી ખાઈ પીને માણે, ગરમી માં લૂ ના લાગે અને શરીર ને પૂરતા પ્રમાણ માં વિટામિન સી મળી રહે અને ઠંડક થાય એ માટે બહુ જ સારું ઓપ્શન છે આ આમ પન્ના Bansi Thaker -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujarati#sharbat#summer#ફુદીનોઉનાળા માં દરરોજ બપોરે શક્ય હોય તો આમ પન્ના પીવું જોઈએ .તેના થી શરીર ને લૂ લાગતી નથી .કાચી કેરી સાથે ફુદીનો ,જીરું નું કોમ્બિનેશન હોવાથી પાચનશક્તિ પણ સારી રહે છે . Keshma Raichura -
-
આમ પન્ના (Aam Panna Recipe in Gujarati)
#EBઉનાળા માં કેરી નો પન્નો બધા ને ફાયદાકારક હોય છે. જે આપણને ઠંડક પ્રદાન કરે છે. આપણને લૂ થી બચાવે છે. પેટ ને ઠંડક કરે છે. Asha Galiyal -
આમ પન્ના (Aam Panna Recipe in Gujarati)
ગરમી માં લૂ ન લાગે તેના માટે ગુણકારી ગણાય એવું પીણું એટલે આમ પન્ના.#EB#Week2 Dipika Suthar -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Week2આમ પન્ના એ ઉનાળાની સિઝનમાં પીવાતું એક પીણું છે. ઉનાળામા લુ સામે રક્ષણ આપવા માટે કાચી કેરી માંથી બનાવવામાં આવે છે. તે ખૂબ જ ફાયદાકારક છે. આમ પન્ના નો સ્વાદ ખાટો મીઠો હોય છે. તેના નાના-મોટા બધાને ખૂબ જ પસંદ પડે છે તેમાંથી વિટામિન સી પણ સારા પ્રમાણમાં મળે છે તો આજે મેં અહીં કાચી કેરીમાંથી આમ પન્ના બનાવ્યું છે. Nita Prajesh Suthar -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#week2આ પીણુ ઉનાળાની ગરમીમાં ઠંડક આપે છે. અને ગરમીમાં લાગતી લૂ થી બચાવે છે... Neha Suthar -
મીન્ટી આમ પન્ના (Minti Aam Panna Recipe In Gujarati)
#EB#WEEK2આમ પન્ના ના અનેક ફાયદા છે, આમ પન્ના ગરમીની સિઝનમાં શરીરને ઠંડક આપે છે, આમ પન્ના માં Vitamin B6 હોય છે જેનાથી ડિપ્રેશન દૂર થાય છે, આમ પન્ના માં ભરપૂર માત્રા માં Iron મળી રહે છે, આમ પન્ના પીવાથી Immunity વધે છે. Rachana Sagala -
આમ પન્ના(Aam Panna Recipe In Gujarati)
#EBઆમપન્ના એ ગરમી માં ખૂબ જ ફાયદાકારક છે. લૂ લાગવાથી બચાવે છે. શરીરમાં ઠંડક પ્રદાન કરે છે. અને સંચળ પાઉડર, જીરું પાઉડર તથા ચાટ મસાલો એડ કરેલા છે તેથી સ્વાદમાં તો એકદમ સરસ છે જ. તમે પણ આ ગરમી માં ચોકક્સ આમપન્ના બનાવજો. Jigna Vaghela -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
આમ પન્ના એ ગરમી ની ઋતુ માં ઠંડક આપતો શરબત છે તેના થી ગરમી માં લુ લાગતી નથી. સ્ટેમિના જળવાય છે Kamini Patel -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#week2 ઉનાળા માં ખુબ જ ઠંડક આપતું આ પીણું ખૂબ જ ટેસ્ટી અને મજેદાર બને છે.વડી તે તપાણ થી રક્ષણ આપે છે.પેટ ની ગરમી પણ દૂર કરે છે. Varsha Dave -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiઉનાળા ની ઋતુ માં જ્યારે ફળો નો રાજા કેરી પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે અને લગભગ બધાં ને જ કાચી અને પાકી બંને પ્રકાર ની કેરી પસંદ હોય છે.. ગરમી માં લાગતી લૂ ની બીમારી માં આ કાચી કેરી નું પીણું કે જેને આમ પન્ના કે ગુજરાતી માં કેરી નો બાફલો કેહવાય છે તે પીવાથી ઠંડક પ્રસરી જાય છે.. આ પીણું પિવાથી વિટામિન સી મળે છે જે ઇમ્મુનીટી વઘારવામાં પણ મદદ કરે છે. ખૂબ ઝડપ થી બની જતું આ આમ પન્ના સ્વાદ માં પણ ખૂબ ચટપટું લાગે છે. Neeti Patel -
-
-
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
ઉનાળા મા મળતી કાચી કરી નો પણો તડકાં મા લુ થી બચાવે છે.. તેમજ આ પણો બનાવામાં પણ ખુબજ સહેલો છે..કાચી કેરી મા પુષ્કળ પ્રમાણ મા વિટામિન સી ની માત્ર હોય છે.... ચોક્કસ થી ટ્રાય કરજો.#EB#week2આમ પન્ના Taru Makhecha -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EBઆમ પન્ના કેરી માંથી બનતુ ઠંડુ પીણુ છે જે ગરમી માં રાહત આપે છે અને શરીર ને એન્ટીઓક્સીડેન્સ પુરુ પાડે છે ભરપુર માત્રા માં વિટામીન સી અને લોહતત્વ ,ફાઈબર કાચી કેરી માંથી મળે છે આ ચટપટુ પીણુ સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે sonal hitesh panchal -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
આમપન્ના એ કાચી કેરી માંથી બનાવાતું ભારતીય પીણું છે.ઉનાળાની ઋતુમાં ખૂબ ગરમ વાયરા વાય છે. આ ગરમ પવનથી ઘણી વખત લૂ લાગી જાય છે.આમપન્નાએ ગરમી પ્રતિરોધક ગુણધર્મો ધરાવતું પીણું હોવાથી કહેવાય છે કે આમપન્ના પીવાથી લૂ લાગતી નથી.આમપન્નાને ગુજરાતીઓ બાફલા તરીકે પણ ઓળખે છે.લગભગ બધા આમપન્ના બનાવવામાં ખાંડનો ઉપયોગ કરતાં હોય છે પણ મેં અહીં ગોળનો ઉપયોગ કરી આમપન્ના બનાવ્યું છે. તંદુરસ્તી ની દ્દષ્ટિએ જોઈએ તો ગોળ વાપરવો હિતાવહ હોવાથી મેં ગોળનો ઉપયોગ કરીયો છે.#EB Vibha Mahendra Champaneri -
-
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Cookpadindia#Cookpadgujrati ઉનાળાની સખત ગરમી માં ગરમ ગરમ લૂ થી રક્ષણ માટે લોકો કાચી કેરીનો પન્ના બનાવે છે. જે સ્વાદમાં ખાટો મીઠો હોય છે અને નાના મોટા ને ભાવે પણ છે. Vaishali Thaker -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#MDCમારી મમ્મી બહુજ સરસ આમપન્નો/બાફલો બનાવતા.ઉનાળાની ગરમીમાં બધા ના ઘરે પીવાતો ઠંડો ઠંડો કેરી નો બાફલો કે આમ પન્નો , વેકેશન માં ફ્રેન્ડ ને ત્યાં થી કે લાઈબ્રેરી માં થી વાર્તા ની ચોપડી લઈ ને આવું ઘરે કે તરતજ મમ્મી આમપન્નો / બાફલો હાથમાં પકડાવતી અને કહેતી કે ગરમી બહુ છે , પહેલા નિરાંતે બેસી ને પી લે. શું એ દિવસો હતા.હવે મમ્મી નથી પણ એની એક એક વસ્તુ યાદ આવે છે, ખાસ કરી ને એની સ્પેશયલ વાનગી.આમ પન્ના કે બાફલો એમાં ની એક છે. Bina Samir Telivala -
-
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Week2આપણે અહીં ગરમી ખૂબ જ પડે છે તેના કારણે લૂ પણ ખૂબ જ વાય છે. લૂ સામે રક્ષણ મેળવવા આપણે ઘણા ઉપાયો કરીએ છીએ.એમાનો એક ઉપાય કેરી છે.આમ પન્ના લૂ સામે રક્ષણ આપે છે. Ankita Tank Parmar -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
આમ પન્ના ઉનાળા માં ખાસ ઉપયોગી છેમે આજે ઇન્સ્ટન્ટ બનાવી છે તેનાથી લુ લાગતી નથી અને ખૂબ જ ટેસ્ટી બને છે Kalpana Mavani -
બાફલો, આમ પન્ના(baaflo, aam Panna recipe in Gujarati)
#સમર બાફલો, કેરી ફુદીના રિફ્રેશિંગ, આમ પન્ના વગેરે બધા નામ આપી શકાય છે આ ડ્રિંક પીવાથી ગરમી માં બહુ મદદગાર થાય છે આ બનાવીને તમે એક બે મહિના સુધી ફ્રિજમાં સ્ટોર કરી શકો છો. અડધી કેરીથી ચાર ગ્લાસ બને છે Roopesh Kumar -
-
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EBWeek2 ઉનાળાની સિઝનમાં જ્યારે ગરમી પડે છે ત્યારે કાચી કેરી અને પાકી કેરી બંને ખુબ જ સરસ આવે છે. ઉનાળામાં લૂ સામે રક્ષણ આપવા માટે કાચી કેરી માંથી બનાવવામાં આવતું શરબત આમ પન્ના ના ખૂબ જ ફાયદાકારક છે. આમ પન્ના નો સ્વાદ ખાટો અને મીઠો હોય છે જે નાના બાળકોથી માંડીને મોટા બધાને ખૂબ જ પસંદ પડે છે. તેમાંથી વિટામિન સી પણ ઘણાં સારા પ્રમાણમાં મળે છે. તો આજે મેં કાચી કેરીમાંથી આમ પન્ના બનાવ્યું છે તો ચાલો જોઈએ તે કઈ રીતે બને છે. Asmita Rupani -
-
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#SFગરમીનો રામબાણ ઈલાજ..લૂ ન લાગે..ટેસ્ટી અને હેલ્ધી ડ્રીંક 🌞🏖️ Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15024047
ટિપ્પણીઓ (12)