આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાચી કેરી ને નાના કટકા કરી થોડું પાણી નાખી કૂકર માં એક વિસલ કરી લેવી
- 2
કૂકર ઠંડુ પડે એટલે કેરી ને મિક્ચર જાર માં લઈ તેમાં સંચાર પાઉડર અને ચાટ મસાલો અને ફુદીના ના પાન નાખી ક્રશ કરી લેવું પછી ચારણી માં ચાલી લેવું
- 3
હવે એક કડઈમાં ખાંડ લઈ ખાંડ ડૂબે એના કરતા પણ ઓછું પાણી નાખી ને સતત હલાવતા રહેવું ખાંડ ઓગળી જાય ત્યારે તેમાં કેરી નો પલ્પ ઉમેરી પાણી નો ભાગ બળી ના જાય ત્યાં સુધી ગેસ પર હલાવતા રહેવું ઠંડુ પડે પછી ચપટી ગ્રીન ફૂડ કલર ઉમેરી એક જાર માં ભરી ફ્રિઝ માં સ્ટોરેજ માટે મૂકી શકાય અને જો તાજુ પીવું હોય તો ૨ ચમચી પલ્પ લઈ ને તેમાં એક ગ્લાસ પાણી નાખી ફૂલ ઠંડુ કરી એન્જોય કરી શકાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
આમ પન્ના (Aam Panna Recipe in Gujarati)
#EBWeek 2આમ (કાચી કેરી ) 😋 નામ સાંભળીને જ મોંમાં પાણી આવી જાય, Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB #Week- 2 #cookpadindia #cookpadgujarati ushma prakash mevada -
-
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Week2કાચી કેરી માંથી વિટામિન સી મળે છે . ઉનાળામાં કાચી કેરી ખાવા થી લૂ લાગતી નથી . બાળકો કાચી કેરી ખાતા નથી એમને કોઈ ડ્રિન્ક બનાવી ને આપીએ તો તે પીવે છે . એટલે મેં આ આમ પન્ના બનાવ્યું છે . ગરમી માં આમ પન્ના પીવાથી ઠંડક મળે છે . Rekha Ramchandani -
-
-
-
આમ પન્ના (Aam Panna Recipe in Gujarati)
#EB#week2આમ નામ સાંભળીને જ મોઢા માં પાણી આવી જાય છે. ઉનાળામાં કેરી નું શરબત, આમ પન્ના અથવા બાફલો બધે બનતુ જ હોય છે. જે હેલ્થ માટે પણ સારું છે.મેં અહિયા ખાંડ ની જગ્યા એ ગોળ નો ઉપયોગ કર્યો છે.આમ પન્ના ને બાફલો પણ કહે છે. કારણકે, કાચી કેરી ને બાફી ને બને છે. ગુજરાત માં ખીચડી ની સાથે આમ પન્નો લેવા મા આવે છે. Helly shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15040712
ટિપ્પણીઓ