શેર કરો

ઘટકો

15 mins.
2 servings
  1. 2કાચી કેરી
  2. 3 tspગોળ
  3. 1/2 tspશેકેલું જીરૂ પાઉડર
  4. 1/4 tspમરી પાઉડર
  5. 1/2 tspસંચળ પાઉડર
  6. 5-6ફુદીનો
  7. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

15 mins.
  1. 1

    કાચી કેરી ની છાલ કાઢી એના ટુકડા કરી થોડુક પાણી ઉમેરી કૂકર માં બે વ્હિસલ વગાડી બાફી લો.

  2. 2

    બાફેલી કેરી ઠંડી પડે એટલે એમાં ગોળ, સંચળ પાઉડર, શેકેલું જીરૂ પાઉડર, મરી પાઉડર ઉમેરો અને પાણી નાખ્યા વગર એની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટ ને ફ્રિજ માં સ્ટોર કરી શકાય.

  3. 3

    હવે જ્યારે આમ પન્ના સર્વ કરવાનું હોય ત્યારે બ્લેન્ડર માં 4 થી5 ચમચી બનાવેલી બાફલા ની પેસ્ટ ઉમેરો અને તેમાં ફુદીના નાં પાન તથા પાણી ઉમેરી બલેન્ડ કરો. આમ પન્ના સર્વ કરવા માટે તૈયાર છે.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Gaurav Suthar
પર

Similar Recipes