મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)

Chetsi Solanki
Chetsi Solanki @cook_24037201
Ahemdabad

મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦-૩૫ મિનિટ
  1. ૨ કપચણા નો લોટ
  2. ૧/૩ કપઘી + ૩ ચમચી
  3. ૧/૨ કપખાંડ દળેલી
  4. ચમચા દૂધ
  5. ૧/૨કચમચી ઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૩૦-૩૫ મિનિટ
  1. 1

    દૂધ અને ૩ ચમચી ઘી મિક્સ કરી અને ગરમ કરો. ઉભરો આવે એટલે ગેસ બંધ કરી અને એ મિક્ષણ લોટ માં ઉમેરી દો.

  2. 2

    લોટ માં મિક્સ કરી અને ચારણી થી ચાળી લો. હવે એક પેન માં ઘી મૂકી અને જે લોટ ચાળયો છે એ ઉમેરી અને ધીમા તાપે શેકવાનું લોટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાનો.

  3. 3

    હવે લોટ જે શેક્યો એ ઠડો પડે એટલે એમાં દળેલી ખાંડ અને ઇલાયચી પાઉડર મિક્સ કરી અને લાડુ વાળી leva.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chetsi Solanki
Chetsi Solanki @cook_24037201
પર
Ahemdabad

ટિપ્પણીઓ

Similar Recipes