મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટમાં નવશેકા દૂધમાં ઘી નાખી ધાબો દહીં દેવો અને તેને 15 મિનિટ માટે ઢાંકીને રાખી દેવો ત્યારબાદ તેને જાડી ચાયણી થી ચાળી લેવો
- 2
લોટને ધીમા તાપે બદામી રંગનો શેકી લેવો ત્યારબાદ તેને ઠંડો થવા માટે રાખી દેવો ત્રણ ચાર કલાકમાં ઠંડુ થઈ જશે પછી તેમાં દળેલી ખાંડ નાખી અને નાના નાના લાડુ વાળી લેવા તો રેડી છે મગસ ના લાડુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#CFબજારમાં મળતા મગજ ના લાડુ લીસા અને સાવ આલા મળે છે પણ આપણે જો ઘરે બનાવીએ તો દાણેદાર અને બ્રાઉન બને છે.તો ચાલો થઇ જાવ તૈયાર આજે આપણે પણ બનાવીએ મગજના લાડુ Davda Bhavana -
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#india2020#વેસ્ટસાતમ અને દિવાળી પર સૌની ફેવરિટ આઈટમ બીજું ભલે ગમે તે બનાવો પણ મગજ તો હોય જ! Davda Bhavana -
મગસ (Magas Recipe In Gujarati)
#GCચણાનો લોટ મારો ફેવરિટ એટલે ચણાના લોટની તમામ વાનગીઓ મને ખૂબ જ ભાવે એમાં પણ જ્યારે ગણપતિને ભોગ લગાવવા ની વાત થઈ ત્યારે મને થયું કે બધા મોદક ધરાવે છે તો આપણે તો ચણાના લોટનું કંઇક બનાવીને ભગવાનને ધરાવશું કારણ કે ભગવાન પણ બધાના ઘરે મોદક ખાઈને કંટાળી ગયા હશે ને!મારા સાસુ મા પાસેથી બનાવતા શીખી છું.તેઓ ખૂબ જ સરસ બનાવતા જોઈને હું પણ શીખી ગઈ છું. Davda Bhavana -
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#CDY મગજ ના લાડુ એ ખૂબ પ્રખ્યાત અને સ્વાસ્થ્ય વર્ધક છે.મારી દીકરી ને એ ખુબજ ભાવે છે.એટલે મે એના માટે આ રેસીપી બનાવી છે. Ami Gorakhiya -
-
-
-
મગસ (Magas Recipe In Gujarati)
#કૂકબુક#દિવાળીસ્પેશયલ#મગસદીવાળી એટલે સૌથી મોટા મા મોટો તહેવાર મારા cookpad friends ને દીવાળી ની શુભેચ્છા અત્યારે બધા ના ઘેર અવનવી મીઠાઈ અને ફરસાણ બનાવતા હોય છે મે પણ ચણા ના લોટ નો મગસ બનાવ્યો છે મારા ઘરે દર વખતે હુ બનાવુ છુ મગસ ડાકોર ના રણછોડ રાઈ નો પ્રસાદ તરીકે પણ ઓળખાય છે ત્યાં મગસ ની લાડુડી તરીકે મળે છે Dipti Patel -
ફીણીયા લાડુ(Finiya laddu recipe in Gujarati)
#GA4#Week14લાડુસાધારણ રીતે લાડુ બનાવવા માટે મુઠીયા વાળી તળવા પડે, ખાંડવા પડે,અથવા તો ભાખરી બનાવી એના લાડુ બનાવી શકાય.પરંતુ કચ્છમાં શુભ પ્રસંગે, મહેમાનો ના આતિથ્ય માટે ફીણિયા લાડુ બંને છે.આ લાડુ બનાવવા માટે ઘી અને ખાંડ ખૂબ ફીણવામાં આવે છે.એટલે તેનું નામ ફીણિયા લાડુ પડ્યું છે.આ લાડુ બનાવવા માટે થીજેલા ઘીની ખાસ જરૂર પડે છે.થીજેલા ઘી થી સરસ ફીણાય છે. Neeru Thakkar -
-
-
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#ff3- શ્રાવણ માસ એટલે તહેવારો નો મહિનો.. આ મહિનામાં અનેક તહેવારો સાથે ઘેર ઘેર અનેક વાનગીઓ પણ બનતી હોય છે. બોળચોથ એ દરેક બાળક ની માતા એ કરવાનું વ્રત છે.. તેની પાછળની પૌરાણિક કથા પણ પ્રચલિત છે.. આ દિવસે ઘઉં ની વાનગી ખાવી નિષેધ હોય છે. ચાકુ થી કંઇપણ કાપી શકાતું નથી..માત્ર મગ અને રોટલો ખાવાના હોય છે.. મારા મમ્મી વર્ષોથી આ વ્રત કરે છે.. તે મગની બાફેલી દાળ, ચણાની પલાળેલી દાળ, મગજ નો લાડુ, અને કાકડીનું રાઇતું આ ખાઈ ને વ્રત કરે છે.. વહેલા ઊઠી સ્વચ્છ થઈ, ગાય વાછરડા ની પૂજા કરી, તેને જમાડી વાર્તા વાંચીને પોતે જમે છે.. અમે સાથે બેસીને વાર્તા વાંચીએ છીએ.. આમ, આ તહેવાર ઘર ના સભ્યો સાથે મળીને ઉજવીએ છીએ.. એટલે જ આજે અહીં મગજના લાડુ પ્રસ્તુત કરેલ છે જેને બનાવીને તમે પણ તેનો આનંદ લેજો..🙏🏻😊 Mauli Mankad -
મગસ ના લાડુ(Magas na ladoo recipe in Gujarati)
#સુપરશેફ2#ફ્લોર્સ_લોટ#week2પોસ્ટ - 15 આ લાડુ ચણાના લોટમાંથી બને છે પણ થોડા કરકરા રાખવા હોય તો સરળ રીતે બનાવી શકાય...મેં ચણાની દાળ કોરી જ શેકીને તેને મીક્ષર જારમાં કરકરો લોટ દળીને પછી ઘી માં શેકી લીધો છે...મેં પ્રસાદ માટે બનાવ્યા છે ....પ્રોટીન થી ભરપૂર હોવાથી નાના બાળકો ને આપી શકાય છે.... Sudha Banjara Vasani -
-
-
મગસ (Magas Recipe In Gujarati)
#DTRદિવાળી નાં તહેવાર માં નાસ્તા તો ઘરે બનતા જ હોય છે..તો મગસ મારા ઘરે બધાં નો પ્રિય..તો ખુબ જ સરસ મગસ બનાવવા ની રેસિપી શેર કરું છુ.. Sunita Vaghela -
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#holispecial#ladu#sweet મગસ ના લાડુ એ હોળી માં તહેવાર પર પૂજા માં ધરવા માટે બનતી પારંપરિક મીઠાઈ છે . અહી ની પ્રથા પ્રમાણે જેમને ત્યાં નવા દંપતી ની કે પુત્ર જન્મ પછી પહેલી હોળી હોય ત્યારે મગસ ના લાડુ અને સેવ ના પેકેટ સગા સબંધી ને ત્યાં પ્રસાદી રૂપે મોકલે છે . Keshma Raichura -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16489802
ટિપ્પણીઓ