મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)

Karuna harsora @KarunaHarsora
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા ચણાના લોટને ચાળી લેવો ત્યારબાદ તેમાં કી દૂધનો ધાબો દેવો થોડીવાર તેને રેસ્ટ આપી ચાઇના થી તેને ચાળી લેવું
- 2
ત્યારબાદ એક કડાઈમાં ઘી મૂકી ચણાના લોટને ધીમા તાપે શેકી લેવો એકદમ બ્રાઉન થાય ત્યાં સુધી શેકવું
- 3
શેકાઈ ગયા પછી તેને ઠંડુ થવા દેવું ત્યારબાદ તેમાં દળેલી ખાંડ ઇલાયચી પાઉડર સારી રીતના મિક્સ કરી લેવું પછી તેના નાના-નાના લાડુ વાળી લેવા આ સાથે મગસ ના લાડુ તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#CDY મગજ ના લાડુ એ ખૂબ પ્રખ્યાત અને સ્વાસ્થ્ય વર્ધક છે.મારી દીકરી ને એ ખુબજ ભાવે છે.એટલે મે એના માટે આ રેસીપી બનાવી છે. Ami Gorakhiya -
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#CB4Week 4લાભ પાંચમ અને જલારામ જયંતિ માં અમારા ઘરે મગજના-લાડુ જરૂરથી બને તો આ વખતે મેં પણ મગજના લાડુ બનાવ્યા છે આ લાડુ ને રોયલ ટચ આપ્યો છે તેમાં કાજુનો પાઉડર મિક્સ કર્યો છે જેના લીધે આ લાડુ ખૂબ જ ટેસ્ટી લાગે છે અનેરી જ બને છે Kalpana Mavani -
-
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#CFબજારમાં મળતા મગજ ના લાડુ લીસા અને સાવ આલા મળે છે પણ આપણે જો ઘરે બનાવીએ તો દાણેદાર અને બ્રાઉન બને છે.તો ચાલો થઇ જાવ તૈયાર આજે આપણે પણ બનાવીએ મગજના લાડુ Davda Bhavana -
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#india2020#વેસ્ટસાતમ અને દિવાળી પર સૌની ફેવરિટ આઈટમ બીજું ભલે ગમે તે બનાવો પણ મગજ તો હોય જ! Davda Bhavana -
-
મગસ ના લાડુ(Magas Ladoo Recipe in Gujarati)
#કુકબુક#પોસ્ટ-૩મગસ એ બધાની મોસ્ટ ફેવરીટ અમારા ઘર ની સ્વીટ છે. અને સ્વામિનારાયણ હોય અેટલે મગસ તો હોય જ....! Vaishali Gohil -
-
-
-
-
મગસ (Magas Recipe In Gujarati)
#GCચણાનો લોટ મારો ફેવરિટ એટલે ચણાના લોટની તમામ વાનગીઓ મને ખૂબ જ ભાવે એમાં પણ જ્યારે ગણપતિને ભોગ લગાવવા ની વાત થઈ ત્યારે મને થયું કે બધા મોદક ધરાવે છે તો આપણે તો ચણાના લોટનું કંઇક બનાવીને ભગવાનને ધરાવશું કારણ કે ભગવાન પણ બધાના ઘરે મોદક ખાઈને કંટાળી ગયા હશે ને!મારા સાસુ મા પાસેથી બનાવતા શીખી છું.તેઓ ખૂબ જ સરસ બનાવતા જોઈને હું પણ શીખી ગઈ છું. Davda Bhavana -
મગસ ની લાડુ(Magas Ladoo Recipe in Gujarati)
#GA4#week14#cookpadindia#cookpadgujrati ભગવાન સ્વામિનરાયણના પ્રિય એવા લાડુ એટલે મગસ ની લા ડુળી .નાના મોટા સૌ ને ભાવે. T Bansi Chotaliya Chavda -
-
-
-
મગસ ના લાડુ(Magas na ladoo recipe in Gujarati)
#સુપરશેફ2#ફ્લોર્સ_લોટ#week2પોસ્ટ - 15 આ લાડુ ચણાના લોટમાંથી બને છે પણ થોડા કરકરા રાખવા હોય તો સરળ રીતે બનાવી શકાય...મેં ચણાની દાળ કોરી જ શેકીને તેને મીક્ષર જારમાં કરકરો લોટ દળીને પછી ઘી માં શેકી લીધો છે...મેં પ્રસાદ માટે બનાવ્યા છે ....પ્રોટીન થી ભરપૂર હોવાથી નાના બાળકો ને આપી શકાય છે.... Sudha Banjara Vasani -
-
-
-
મગસ ના લાડુ (magas na ladoo recipe in gujarati)
#સાતમ સાતમ-આઠમના તહેવાર નિમિત્તે મેં મગજ ના લાડુ બનાવ્યા છે. મગજના-લાડુ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Monika Dholakia -
મગસ નાં લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#CB4છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ - ૪મગસનાં લાડુ દિવાળીમાં ખાસ બને. આ વખતે મોહનથાળ બનાવેલો. હવે આજે છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ - ૪ માટે મગસનાં લાડુ બનાવ્યા છે. ઘરમાં બધાને ખૂબ ભાવતાં લાડુ.. સ્વામી નારાયણ મંદિરનાં પ્રસાદમાં ખાસ ધરાતાં કણી વાળા અને ટેસ્ટી મગસનાં લાડુ. Dr. Pushpa Dixit -
-
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#DTRમગસ ના લાડુ બધા ને ખૂબ ભાવે અને હું અવારનવાર બનાવું. આજે દિવાળી નિમિત્તે બનાવ્યા છે.અહીં ચાસણી ની ઝંઝટ નથી કે ધાબો પણ નથી દીધો.. ટિપિકલ બેસન લડ્ડુ કહી શકાય જેને bachelors અને bigginers પણ સરળતાથી બનાવી શકે છે.May the festival of lights shine your life with happiness, health and success.Happy Diwali 🪔🪔 Dr. Pushpa Dixit -
-
મગસ (Magas Recipe In Gujarati)
#DTRદિવાળી નાં તહેવાર માં નાસ્તા તો ઘરે બનતા જ હોય છે..તો મગસ મારા ઘરે બધાં નો પ્રિય..તો ખુબ જ સરસ મગસ બનાવવા ની રેસિપી શેર કરું છુ.. Sunita Vaghela -
-
-
મગસ (Magas Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જWeek4#CB4 મગસ / મગજઅમારા ઘરમાં સાતમ આઠમ અને દિવાળી મા મગસ અને સુખડી બને છે ઘરમાં બધાને બહુ જ ભાવે એટલે એ તો બનાવવાનું જ હોય. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15110222
ટિપ્પણીઓ