કેરી નો મુરબ્બો (Mango Murabbo Recipe in Gujarati)

Sejal Agrawal
Sejal Agrawal @sejalsfoodfiesta

કેરી નો મુરબ્બો (Mango Murabbo Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫-૬ દિવસ
  1. ૫૦૦ ગ્રામ રાજાપુરી કેરી
  2. ૫૦૦ ગ્રામ ખાંડ
  3. ૨-૩ ચમચી મરચું પાઉડર
  4. ટુકડા૨-૩ તજના
  5. લવિંગ અને ઈલાયચી

રાંધવાની સૂચનાઓ

૫-૬ દિવસ
  1. 1

    સૌથી પહેલાં કેરીને ધોઈ લો અને છીણી લો.

  2. 2

    હવે તેમાં ખાંડ નાખી બરાબર હલાવી મિક્સ કરી લો. તજ, લવિંગ અને ઈલાયચી મિક્સ કરી લો.

  3. 3

    હવે સ્ટીલ ની તપેલી માં ભરીને ઉપર પાતળુ કપડુ બાંધી દો અને તડકામાં મૂકી દો.

  4. 4

    આવી જ રીતે ૪-૫ દિવસ તડકામાં મૂકી દો અને ખાંડ ઓગળી જાય એટલે તેમાં મરચું પાઉડર નાખી મિક્સ કરી લો.

  5. 5

    હવે એક એરટાઈટ બરણીમાં ભરી લો અને આખુ વર્ષ આ ચટપટા મુરબ્બા ની મજા માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sejal Agrawal
Sejal Agrawal @sejalsfoodfiesta
પર
cooking is my passion ❤️
વધુ વાંચો

Similar Recipes