કાચી કેરી નો મુરબ્બો (Raw Mango Murabbo Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
કાચી કેરી નો મુરબ્બો (Raw Mango Murabbo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરીને પાણીથી ધોઈ એકદમ કોરી કરી લેવી. કેરીની છાલ કાઢી લેવી.
- 2
હવે તેને છીણી ની મદદથી છીણી લેવું. એક મોટા બાઉલમાં છીણ કાઢી લો. ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરો. તેને મિક્સ કરો. બે કલાક માટે રહેવા દો જેથી ખાંડ ઓગળી જાય.
- 3
હવે ગેસ ચાલુ કરી ગેસ ઉપર મૂકો. ગેસ ધીમો રાખો. બરાબર હલાવતા જાવ. ખાંડની ચાસણી બરાબર થઈ જાય એ જોવા માટે મુરબ્બો ચમચીમાં લઈ આંગળી વડે જોઈ લેવું.જો આંગળી માં ચિકાસ લાગે અને ખાંડનું પાણી બળી જાય અને ઘટ થઇ જાય તો સમજવું મુરબ્બો તૈયાર થઈ ગયો છે.
- 4
હવે મુરબ્બો તૈયાર થઈ ગયો છે મુરબ્બો ઠંડો પડે એટલે તેમાં લવિંગ, તજ અને ઈલાયચીનો પાઉડર અને લાલ મરચું પાઉડર નાખી હલાવી. કાચી કેરીના મુરબ્બા ને સર્વિંગ બાઉલમાં લઈ લવિંગ મૂકી સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
કેરી નો મુરબ્બો (Mango Murabbo Recipe in Gujarati)
આ અથાણું છોકરાઓનુ પ્રિય હોય છેમારા ઘરમાં બધા છોકરાઓ ને ખુબ ભાવે છે#EB#week4 chef Nidhi Bole -
-
-
-
-
-
-
-
-
કેરી નો મુરબ્બો (Mango Murabbo Recipe in Gujarati)
#EB#Week-4 કાચી કેરી પેટ ની સમસ્યા ને દુર કરે છે... એનર્જી બૂસ્ટર પણ આપે છે..પણ સુધી ના લઈ સકિયે એટલે આપડે કાચી કેરી ના મુરબ્બા સાથે લઈ સકીએ છીએ... Dhara Jani -
મુરબ્બો (Murabba Recipe in Gujarati)
મુરબ્બો અપવાસ માં ખવાતુ હોય ખાસ કરી ને ગૌરી વ્રત માં#EB#week3#cookpadindia#cookpadgujrati jigna shah -
કેરી નો મુરબ્બો (Keri Murabbo Recipe In Gujarati)
#EB#week4મુરબ્બા બનાવાની બે રીત છે એક ઈન્સટેન્ટ વઘારી ને બનાવાય છે અને બીજી રીત મા છાયા તડકા મા બને છે .બન્ને રીત ના મુરબ્બા આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય છે.ઉપવાસ,ગૌરીવ્રત મા ખઈ શકાય છે Saroj Shah -
-
-
-
-
કેરી નો મુરબ્બો (Keri Murabbo Recipe In Gujarati)
#EB#Week 2ગોળ ચાસણી ખુબજ ટેસ્ટી લાગે છે સ્વાદિષ્ટ યમી મુરબો તમે પણ ટ્રાય કરજો આ એક વરસ સુધી સારો રહે છે Prafulla Ramoliya -
-
ઇન્સ્ટન્ટ કાચી કેરી નો છૂંદો (Instant Raw Mango Chhunda Recipe In Gujarati)
#EB#week3#cookpad_Guj અથાણાં બનાવવા એક કળા જ છે અને બધા ગુજરાતીઓ એમાં ખૂબ જ નિપુણ હોય છે. વર્લ્ડ ના દરેક ખૂણા માં ગુજરાતી અથાણાં ની બોલબાલા છે. ઉનાળા માં અથાણાં ની સીઝનમાં ગુજરાતી ને ત્યાં અચૂક થી છુંદો બનતો જ હોય છે. ટ્રેડીશનલ રીતે 3-5 દિવસ તડકા માં મૂકીને છુંદો બનાવાતો હોય છે. પરંતુ ઘણા ને ત્યાં તાપ માં મુકવાની જગ્યા ના હોય કે ફ્લેટ માં રહેતા લોકો ને અગાશી માં મુકવા જવાનું શક્ય ન હોય તો તમે આ ઇન્સ્ટન્ટ રીતે બનાવાતો છુંદો ચોક્કસ થી બનાવી શકો. જો તમારી પાસે ટાઈમ ઓછો હોય અને તમને છૂંદો બહુ જ ભાવતો હોય તો આ ઇન્સ્ટન્ટ છુંદો ચોક્કસ થી બનાવો અને સ્ટોર કરી ને આખું વર્ષ એની મજા માણો. સ્વાદ અને ટેસ્ટ માં એકદમ તાપ માં બનાવેલા છુંદા જેવો જ છે અને આ રીતે બનવામાં આવતો છુંદો ખૂબ જ ઝડપ થી બની જાય છે. Daxa Parmar -
-
-
-
કેરી નો મુરબ્બો (Mango Murabba recipe in Gujarati)
#EB#week4આખા વર્ષ માટે ભરી ને મૂકવા માટે ઉત્તમ કેરી નો મુરબ્બો Shruti Hinsu Chaniyara -
રસીલો મુરબ્બો (Rasilo Murabbo Recipe In Gujarati)
#EB#week4#cookpadguj#cookpad#cookpadindiaઉનાળામાં લોકો જેટલું પાકી કેરી ખાવાનું પસંદ કરે છે એટલું કાચી કેરી ખાવાનું પસંદ કરે છે. કાચી કેરીનો ઉપયોગ ફક્ત ભોજનમાં સ્વાદ વધારવા માટે જ નહીં પણ તે ઘણી રીતે સ્વસ્થ રાખે છે. કાચી કેરીમાંથી અનેક વાનગી બને છે .ગોળ કેરી, છૂંદો મુરબ્બો....ઉનાળામાં કાચી કેરીનો મુરબ્બો ખૂબ જ ફાયદાકારક છે. શરીરમાં વધતી ગરમીને ઓછી કરે છે.આના સેવનથી રક્ત વિકાર ઠીક કરી શકાય છેવડી ઉપવાસ હોય, ગૌરી વ્રત હોય ત્યારે આ મુરબ્બા નો ઉપયોગ ભોજન સાથે કરી શકાય છે.મેં આજે મુરબ્બો રસદાર બનાવ્યો છે. ચાસણીમાં જરૂરિયાત કરતા પાણી વધુ નાખવું અને દોઢ તારી ચાસણી બનાવવી જેથી રસીલો મુરબ્બો તૈયાર થાય છે. Neeru Thakkar -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15077884
ટિપ્પણીઓ