મુરબ્બો (Murabba Recipe In Gujarati)

Parul Patel @Parul_25
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કેરીની છાલ ઉતારીને છીણી થી કેરી ને છીણી લો.
- 2
એક તપેલીમાં છીણ નાખીને તેમાં ખાંડ એડ કરો અને સારી રીતે મિક્સ કરી લો. ઢાંકણ ઢાંકીને રાત ભર મુકી રાખો જેથી ખાંડ બરાબર ઓગળી જાય.
- 3
ખાંડ બરાબર ઓગળી ગઈ છે. સવારે ગેસ પર કેરીની છીણ ને ગરમ કરવા મૂકો તેમાં કેસર એડ કરો. ચાસણી ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહેવું. ચાસણી એક તારની કરવી.પછી તેમાં તજ,લવિંગ, મરી, શેકેલું જીરૂ, જાયફળ પાઉડર ઈલાયચી પાઉડર એડ કરો.
- 4
મુરબ્બો રેડી થઈ ગયો છે. ઠંડો થાય એટલે કાચની બરણીમાં ભરીને સ્ટોર કરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મુરબ્બો (Murabba Recipe in Gujarati)
મુરબ્બો અપવાસ માં ખવાતુ હોય ખાસ કરી ને ગૌરી વ્રત માં#EB#week3#cookpadindia#cookpadgujrati jigna shah -
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB#week4#cookpadindia#cookpadgujrati#મુરબ્બો Tulsi Shaherawala -
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB#Week4મોટે ભાગે નાના બાળકો ને બહુ જ ભાવે છે. નાના બાળકો તો ફ્રૂટ નો જામ સમજી ને રોટલી, ભાખરી, બ્રેડ પર લગાવી ને ફટાફટ ખાઈ જાય છે.આખું વર્ષ સ્ટોર કરી શકાય છે.હું કેરી ના મુરબ્બો ની સાથે આમળા નો પણ બનાવું છું.તમે અગિયારસ માં ફરાળ ની રોટલી કે પૂરી સાથે પણ ખાઈ શકો છો.ટેસ્ટ માં સરસ ચટપટો હોય છે. Arpita Shah -
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB#week4#cookpadindia#cookpadgujaratiમુરબ્બો એ એક ભારતીય અથાણું છે જેને ફળ અને ખાંડ માંથી બનાવવામાં આવે છે. આની બનાવટમાં ફળ સિવાય અન્ય શાકભાજી પણ વાપરી શકાય છે.Sonal Gaurav Suthar
-
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB#Week4 નાના મોટા સૌ ને ભાવે છે અને બારેમાસ સાચવી શકાય છે.નાના બચ્ચા ઓ ને ભાખરી કે રોટલી પર લગાવી રોલ કરી ને આપીએ તો ખુશ થઈ ને ખાઈ લે છે. કેરી નો આમળા નો બન્ને નો મુરબ્બો હું બનાવું છું. Alpa Pandya -
કેરીનો ડ્રાયફ્રુટ મુરબ્બો (Mango Dryfruit Murabba Recipe In Gujarati)
#EB#week4#cookpad_Guj કાચી કેરી નો મુરબ્બો ખુબજ ટેસ્ટી છે. જેને કેરી ની સીઝન માં બનાવી આવતી સીઝન સુધી સંગ્રહ કરી શકાય છે.આ મુરબ્બો મોરાકત નાં વ્રત માં છોકરીઓ ખૂબ જ પસંદ કરે છે. કારણકે આ મુરબ્બા માં મીઠું હોતું નથી. આ મુરબ્બો ફરાળી ઉપયોગ માં પણ લઈ શકાય છે. તેથી લોકો આ મુરબ્બો બનાવવાનું ચૂકતા નથી. નાના બાળકો હોય કે મોટા બધા લોકો ખૂબ જ આ મુરબ્બા ને પસંદ કરે છે..આખી કાચી કેરી નો જ ઉપયોગ કરવો. જેથી મુરબ્બો આખા વર્ષ સુધી બગડતો નથી. સાવ નાના બાળકો પણ આ મુરબ્બો ખાઈ સકે છે કારણકે એમાં મરચું નથી હોતું અને આમાં ડ્રાય ફ્રુટ નો પણ સમાવેશ કરવા આવ્યો છે..જેથી આ મુરબ્બા નો ટેસ્ટ એકદમ રિચ અને સ્વાદિષ્ટ લાગે છે. Daxa Parmar -
-
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB Week4 ઉનાળામાં ફળો નો રાજા કેરી નું આગમન થાય એટલે દરેક ઘરો માં અલગ અલગ પ્રકારના અથાણાં બને.કેરી નો છૂંદો અને મુરબ્બો બને.દરેક ની અલગ રીત હોય છે.આખું વર્ષ સાચવવા માટે કાળજી રાખી બનાવવું જરૂરી છે. Bhavna Desai -
-
કાચી કેરીનો મુરબ્બો (murbba recipe in Gujarati)
#EB#week4theme4કાચી કેરી નો મુરબ્બો ખુબજ ટેસ્ટી છે. જેને કેરી ની સીઝન માં બનાવી આવતીસીઝન સુધી સંગ્રહ કરી શકાય છે.આ મુરબ્બો મોળાક્ત નાં વ્રત માં છોકરીઓખૂબ. જ પસંદ કરે છે. કારણકે આ મુરબ્બા માં મીઠું હોતું નથી. આ મુરબ્બોફરાળી ઉપયોગ માં પણ લઈ શકાય છે. તેથી લોકો આ મુરબ્બો બનાવવાનુંચૂકતા નથી. નાના બાળકો હોય કે મોટા બધા લોકો ખૂબ. જ આ મુરબ્બા નેપસંદ કરે છે.આખી કાચી કેરી નો. જ ઉપયોગ કરવો. જેથી મુરબ્બો આખા વર્ષસુધી બગડતો નથી. આમાં મીઠું નાં હોવાથી મોરા વ્રત માં ખૂબ જ ખવાય છે.તેમજ ફરાળ હોય. કે રેગયુલર દિવસ. સાવ નાના બાળકો પણ આ મુરબ્બો ખાઈસકે છે કારણકે એમાં મરચું નથી હોતું. એટલે. જ તો નાના મોટા સૌ કોઈ જ નેઆ મુરબ્બો ભાવે છે.મુરબ્બો ગુણમાં શીતળ હોવાથી તનમનને તાજગી ,ઠન્ડકઆપે છે ,ઉનાળામાં એટલે જ લોકો વધુ મુરબ્બો ખાય છે અને ભગવાનને પણભોગમાં ધરાવાય છે . Juliben Dave -
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB#week4 આ મુરબ્બો અથાણાં નો રાજા કહેવાય છે.લગભગ દરેક ગુજરાતી નાં ઘર માં બનતો હોય છે.ગુજરાતી ભોજન નાં ભાણા માં એ સ્વીટ નું સ્થાન પામે છે.સ્વાદ માં એકદમ ટેસ્ટી અને લાજવાબ બને છે.અને આખું વરસ સારો રહે છે. Varsha Dave -
-
કેરી મુરબ્બો
# આ કેરી નો મુરબ્બો ગૌરીવ્રત સ્પેશિયલ બનાવ્યો છે જે મીઠા વગર નો સ્વીટ મુરબ્બો છે એમ તેજાના નો સ્વાદ ખૂબ સારો આવે છે જેથી ખૂબ ટેસ્ટી લાગે છેજોઈએ એની રીત. Naina Bhojak -
-
-
-
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB#week4આ મુરબ્બો મેં મમ્મી પાસે થી શીખ્યો છે. ગરમી ની સીઝન માં આંબા નો રસ જયારે ન મળે એટલે કે આંબા ની સીઝન પૂરી થવા માં હોય ત્યારે તેની અવેજી માં આ મુરબ્બો પણ મીઠો લાગે છે.. 😊 Noopur Alok Vaishnav -
-
મુરબ્બો
#મેંગોગરમી ની મૌસમ એટલે કેરી ની મૌસમ, અથાણાં-મસાલા ની મૌસમ. અથાણાં માં કેરી નો મુરબ્બો બાળકો માં બહુ પ્રિય હોય છે. Deepa Rupani -
-
-
-
કેરી નો મુરબ્બો (Keri Murabba Recipe In Gujarati)
#RC1Week -1YellowPost - 1કેરી નો મુરબ્બોDil ❤ Chahata Hai.... Kabhi Na bite MURABBA Ke Din...Dil ❤ Chahta Hai... Ham Na Rahe Kabhi MURABBA Bin પહેલી વાર મુરબ્બો અખતરા માટે થોડો જ બનાવ્યો હતો.... એ તો ચાખવા... ચખાડવામા ખલાસ થઇ ગયો.... હવે Dil ❤ Mange More MURABBA.... તો બનાવી પાડ્યો બાપ્પુડી... Ketki Dave -
-
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
કાચી કેરી માંથી છૂંદો , અથાણું , સલાડ , મુરબ્બો વગેરે રેસિપી બનાવી શકાય છે .તેમાંથી અથાણું , છૂંદો ,મુરબ્બો ને થોડો ટાઈમ સ્ટોર કરી શકાય છે .#EB#Week4 Rekha Ramchandani -
-
ઈન્સટેટ મુરબ્બો(ખાટા મીઠા છુન્દો)
#મેંગો રેસીપી#કવીક એન્ડ ઈજી#સીજનલ #સ્ટોર કરાય#ઑલ ફેવરીટ આ સીજન મા કાચી,પાકી કેરી ખુબ સરસ આવે છે, લોગો વિવિધ રીતે આથાણા ,મુરબ્બા બનાઈ ને આખા વર્ષ માટે સ્ટોર કરી લેતા હોય છે, દાળ,શાક ના સરસ ઓપ્સન છે , લંચ,ડીનર મા ભોજન ની થાળી મા અનેરો સ્વાદ મા થી વધારો કરે છે મે કાચી કેરી ના ખાટા મીઠા મુરબ્બો બનાયા છે ઝડપ થી બની જાય છે અને આખા વર્ષ માટે સ્ટોર પણ કરી શકાય છેછે Saroj Shah -
-
મુરબ્બો (Murabba Recipe in Gujarati)
#EB#Week4#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15105000
ટિપ્પણીઓ (16)