રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામરાજાપુરી કેરી
  2. 700 ગ્રામમોરસ
  3. 1 સ્પૂનઈલાયચી પાઉડર
  4. કેસર (4 થી 5)
  5. 2-3તજ પાઉડર
  6. 2-3લવિંગ પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કેરી બરાબર ધોઈ નાખી તેની છાલ કાઢી લો... હવે તેને છીણી લો.... અને તેમાં મોરસ નાખી લો.... હવે આશરે 5 થી 6 કલાક રાખી મુકો જેથી મોરસ બરાબર ઓગળી જાય......

  2. 2

    હવે 1 પેન લઇ લો... એમાં આ છીણ ઉમેરી લો.... હવે સતત હલાવ્યા કરો.... જેથી નીચે ચોંટી ના જાય.... દોઢ તાર ની ચાસણી કરવાની છે.... એ થઇ જાય એટલે ગેસ બંધ કરી લો.... અને ઠંડુ થઇ જાય એટલે તેમાં તજ પાઉડર, લવિંગ પાઉડર અને કેસર એડ કરી લો....

  3. 3

    હવે મિક્સ કરી ને બરાબર ઠંડુ થઇ જાય એટલે એર ટાઈટ ડબ્બા માં ભરી લો.... તો તૈયાર છે મુરબ્બો.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tulsi Shaherawala
પર
Anand

ટિપ્પણીઓ

Similar Recipes