કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વાલનું શાક (Val Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વાલનું શાક (Val Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વાલનું શાક (Val Shak Recipe In Gujarati)

Ruchi Anjaria
Ruchi Anjaria @Ruchi_19

#EB
#week5
#post14

#EB
#week5
#post14

વધુ વાંચો

વાલનું શાક (Val Shak Recipe In Gujarati)

Ruchi Anjaria
Ruchi Anjaria @Ruchi_19

#EB
#week5
#post14

#EB
#week5
#post14

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિનીટ
4 વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ વાલ
  2. ૧ ચમચીઅજમો
  3. ૧ ચમચીહળદર
  4. ૧ ચમચીધાણજીરૂ
  5. ૧.૫ ચમચી લાલ મરચું પાઉડર
  6. મીઠું સ્વાદાનુસાર
  7. લીમડો
  8. હિંગ
  9. તેલ વઘાર માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ વાલને સાત થી આઠ કલાક સાદા પાણીમાં પલાળો.

  2. 2

    ત્યારબાદ પ્રેશર કુકરમાં વાલ, જરૂર પૂરતું પાણી અને સહેજ મીઠું નાખી ત્રણથી ચાર સિટી થવા દો.

  3. 3

    વાલ બફાઈ ગયા બાદ તેને ચાળણીમાં નિતારી કોરા કરી લો.

  4. 4

    હવે એક પેનમાં તેલ, રાઈ, જીરું, હિંગ, લીમડો, સૂકું લાલ મરચું અને અજમો નાખી વઘાર કરો.

  5. 5

    ત્યારબાદ તેમાં વાલ ઉમેરી, હળદર,મીઠું, મરચું પાઉડર અને ધાણાજીરું પાઉડર ઉમેરી, મિક્ષ કરી ઢાંકણ થોડીવાર ઢાંકી રાખો.

  6. 6

    ત્યારબાદ તેમાં લીલાં મરચાં નાખી કોથમીર વડે ગાર્નિશ કરો.

  7. 7

    આ શાક ડ્રાય પણ સરસ લાગે છે...અથવા તમે પાણી નાંખી જરૂર મુજબ રસા વાળુ પણ કરી શકો છો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ruchi Anjaria
Ruchi Anjaria @Ruchi_19
પર June 12, 2021 10:26

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ખંભાતનું પાપડ ચવાણું (Khambhat Famous Papad Chavanu Recipe In Gujarati)
  2. પાવ ભાજી ની ચટણી (Pav Bhaji Chutney Recipe In Gujarati)
  3. કસ્ટર્ડ પાઉડર (Custard Powder Recipe In Gujarati)
  4. કોકોનટ કૂલર (Coconut Cooler Recipe in Gujarati)
  5. કાચી કેરી ની ચટણી (Raw Mango Chutney Recipe In Gujarati)
  1. આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
  2. અચારી થેપલાં (Achari Thepla Recipe In Gujarati)
  3. વધેલા ખમણ ઢોકળાં વઘારેલા (Leftover Khaman Dhokla Vagharela Recipe In Gujarati)
  4. ગુવારનું શાક (Guvar Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15133544
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close