વધેલા ખમણ ઢોકળાં વઘારેલા (Leftover Khaman Dhokla Vagharela Recipe In Gujarati)

mitu madlani @cookmitu20
જે વાટી દાણ ના ખમણ ઢોકળાં ગરમા ગરમ ખવાય ગયા હોય પછી જે વધે એ બીજા દીવસે વઘાર થાય એ પણ એક મજા છે ખાવા ની કે નય ?
વધેલા ખમણ ઢોકળાં વઘારેલા (Leftover Khaman Dhokla Vagharela Recipe In Gujarati)
જે વાટી દાણ ના ખમણ ઢોકળાં ગરમા ગરમ ખવાય ગયા હોય પછી જે વધે એ બીજા દીવસે વઘાર થાય એ પણ એક મજા છે ખાવા ની કે નય ?
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ મા તેલ ગરમ મૂકો ગરમ થાય પછી તેમા રાઈ જીરુ લીમણ તલ થી વઘાર કરી પાણી એડ કરવુ પછી બધા મસાલા ખાંડ બધુ ઉકણવા દેવું પછી ઢોકળા એડ કરી ગરમ થવા દે વા અને ગરમ ગરમ સવ કરવા
Similar Recipes
-
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#MA બાળક જન્મે પછી પ્રથમ શબ્દ ' મા ' બોલે છે, કવિ બોટાદકારે, 'જનની ની જોડ સખી નહી જડે રે લોલ......' એ કાવ્ય દ્વારા 'મા 'નો મહિમા ગાયો છે.આજે મારી મમ્મી બનાવતી એ ખમણ ઢોકળાં ની રેસીપી લઇ ને આવી છું. Bhavnaben Adhiya -
વાટી દાળનાં ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC1 - Week 1ખમણ એ ગુજરાત નું પ્રખ્યાત ફરસાણ છે. ગુજરાત માં બે જાત ના ખમણ મળે છે. એક નાયલોન ખમણ અને બીજા વાટી દાળ ના ખમણ. આજે હું વાટી દાળ ના ખમણ ની રેસીપી લઇ ને આવી છું. વાટી દાળ ના ખમણ એ ચણા ની દાળ માંથી બને છે. આ વાટી દાળ ના ખમણ માંથી સેવ ખમણી પણ બનાવી શકાય છે.આ વાટી દાળનાં ખમણ ખૂબ ટેસ્ટી લાગે છે. આ વાટી દાળનાં ખમણ ચા સાથે અથવા ગુજરાતી થાળી સાથે સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#DRCદરેક ગુજરાતી ના ઘરે નાસ્તામાં કે ડીનર માં ખમણ ઢોકળા બંને જ, જે વિવિધ દાળ માંથી બનેછે Pinal Patel -
વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3 વાટી દાળના ખમણઅમારા ઘરમાં બધાને બધી ટાઈપ ના ઢોકળા ખૂબ જ ભાવે છે. ખાટા ઢોકળા ,ઇન્સ્ટન્ટ ઢોકળી, વાટી દાળના ખમણ. સાંજ ના dinner ma ગરમા ગરમ ઢોકળા મલી જાય તો મજા પડી જાય. આજે મેં બનાવ્યા વાટી દાળના ખમણ. Sonal Modha -
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1 ખમણ ઢોકળા#week1#ફુડ ફેસ્ટિવલઅમારા ઘરમાં બધાને બધી ટાઈપ ના ઢોકળા ખૂબ જ ભાવે છે .એકદમ સોફ્ટ અને જાળીદાર ખમણ ઢોકળા 😋 Sonal Modha -
ખમણ (Khaman Recipe in Gujarati)
#Trend3#week3#ખમણ ઢોકળાં#mycookpadrecipe 12 મારા મમ્મી ની સ્પેશિયાલિટી છે ઢોકળાં ગમે તે પ્રકાર ના.. બહાર જે આ ઢોકળાં મળે છે એવાં જ પોચા અને મસ્ત બને છે. બસ આ પ્રેરણા મારી. Hemaxi Buch -
ખમણ (Khaman Recipe In Gujarati)
#LB#cookpadindia#Cookpadgujaratiખમણ માઇક્રોવેવ મા ખમણ બનાવવા એટલા સરળ થઈ ગયા છે... ઇવન ઘરે મહેમાન આવે તો ૨ મીનીટ તૈયાર કરવામા & ૩ મીનીટ માઇક્રોવેવ..... બાળકોને લંચબોક્ષ માટે ૧ સારુ ઓપ્શન છે Ketki Dave -
વાટીદાળ ના ખમણ (Vatidal Khaman Recipe In Gujarati)
ખમણ મારા ઘરમાં મારા દિકરાને ફેવરિટ છે દર અઠવાડિયા માં બનાવુ છું ખમણ ઢોકળાઅલગ અલગ રીતે આ વખતે વાટી દાળના ખમણ બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CDY chef Nidhi Bole -
વાટીદાળ ના ખમણ(Vati Dal Khaman Recipe in Gujarati)
#GA4#WEEK4આપણે ગુજરાતી લોકો ઢોકળાના ખુબ શોકીન હોઈએ છીએ. પછી ભલેને તેને ખમણ કહીંને કેમ ન બોલાવીએ પણ બધા જ પ્રકારના ખમણ હોય કે ઢોકળા આપણને ખુબ ભાવતા હોય છે. ખમણ બે પ્રકારના હોય છે નાયલોન ખમણ જે બેસનમાંથી બનાવવામાં આવે છે અને બીજા છે વાટી દાળના ખમણ જે દાળ અને બેસન ના મિશ્રણથી બનાવવામાં આવે છે તો આજે હું તમારા માટે લાવી છું ગુજ્જુ ફેવરીટ વાટી દાળના ખમણની તદ્દન સરળ રીત. Bansi Kotecha -
ચીઝ ખમણ ઢોકળા (cheese khaman dhokla recipe in Gujarati)
#મોમમારા મમ્મી આ ઢોકળા બનાવતા એ બધા ને ખુબ ભાવતા આમારા પાડોશ વારા પણ મમ્મી ને બોલાવતા બનાવવા માટે હું તેના પાશે થી સિખી સાસરે આવ્યા પછી મારા સાસુ ને પણ ખૂબ ભાવતા ને અત્યારે મારા બાળકો ને પણ ખૂબ ભાવે હું તેને માથે થોડું ચીઝ છાટી દવ તો એને ખાવા ની ખૂબ મજા આવે છે Shital Jataniya -
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1#week1#Cookpadindia#cookpadgujaratiખમણ ઢોકળા એ એક એવી વાનગી છે જે દરેક ગુજરાતી ના ઘરે અવાર નવાર બનતા જ હોય છે અને ફટાફટ બની પણ જાય છે અને મોટા નાના બધાને પસંદ પણ હોઈ છે hetal shah -
સુરતી વાટી દાળ ના ખમણ (તેલીયાં ખમણ) (Surti Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC1#WEEK1#ફૂડ ફેસ્ટિવલ 1#સુરતી વાટી દાળ ના ખમણ# તેલીયા સુરતી ખમણઆજે મેં 'સુરતી વાટી દાળ ના ખમણ' બનાવ્યાં છે....સુરત માં રાત્રે બાર વાગ્યા પછી તમને બીજી ખમણ કે અન્ય વેરાયટી સાથે આ 'લાઈવ તેલીયા સુરતી ખમણ' પણ જોવા મળશે...આ ખમણ ને વઘાર કર્યા વગર જ કોરા ખવાય છે,એની સાથે સ્પેશીયલ ચટપટી ખમણ ચટણી,લીલાં મરચાં, તેલ અને સેવ આપે...મેં આજે આ રેસીપી બનાવી ને કૂકપેડ માં રેસીપી મુકી રહી છું આશા છે કે આપ સૌને ગમશે.આ ખમણ ના ખીરા માં તેલ ઉમેરી ને બનાવવામાં આવે છે...આથયાં વગર કર્યા હોવા છતાં ગળે ડચૂડો નથી થાતો...એટલે જ આ ખમણ ને "તેલીયા સુરતી ખમણ" પણ કહે છે.... Krishna Dholakia -
ખમણ ઢોકળા(khaman dhokla recipe in Gujarati)
#DRC ખમણ ઢોકળા જે બેસન અથવા ચણા નાં લોટ માંથી બનતાં હોય છે.પોચા અને સુવાળાં ઢોકળા માટે મહત્વ નું એ છે કે પિરસવાં નાં સમયે વઘાર કરવો.સવાર નાં નાસ્તા માટે તેમજ સાંજ નાં ચા સાથે સર્વ શકાય. Bina Mithani -
મસાલા ઢોકળાં (Masala Dhokla recipe in Gujarati)
#GA4 #Week8 #steamedગુજરાતી ને પસંદ ઢોકળાં જે નાસ્તા માં કે રોજિંદા ભોજન સાથે પણ ખાવા ની મજા આવે... આજે મેં થોડા ફેરફાર સાથે બનાવ્યા છે ટોમેટો ફ્લેવર વાળા મસાલા ઢોકળાં ... સ્વાદ માં એકદમ ટેસ્ટી... Kshama Himesh Upadhyay -
-
વાટી દાળ ના ઢોકળાં
#વિકમીલ૩વાટી દાળ ના ઢોકળાં સ્વાદિષ્ટ લાગે છે ચા સાથે ખાવા ની મજા માણો. લાજવાબ વાનગી.. 😋 Urvashi Mehta -
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1ફરસાણની દુકાન જેવા જ સ્વાદિષ્ટ અને સ્પોન્જી ઢોકળાં હવે ઘરે બનાવો. Ankita Tank Parmar -
નાયલોન ખમણ
#ગુજરાતી આપણા ગુજરાતી ની પ્રખ્યાત વાનગી ખમણ-ઢોકળાં છે એમાં પણ ગુજરાતી વાનગી "નાયલોન ખમણ "એટલે ખાવા ની મજા પડી જાય. Urvashi Mehta -
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (instant khaman dhokla recipe in Gujarati) (Jain)
#FFC1#week1#khaman_dhokala#ફરસાણ#ગુજરાતી#ઇન્સ્ટન્ટ#ચણાનોલોટ#CookpadIndia#COOKPADGUJRATI ખમણ ઢોકળા એ ગુજરાતી અને ખૂબ જ પ્રિય અને પ્રખ્યાત ફરસાણ છે, જે સવારના ગરમ નાસ્તામાં તથા બપોરના જમણવાર ફરસાણ તરીકે પીરસાતું હોય છે. ક્યારેક સાંજે હળવા જમવાના તરીકે પણ તે પીરસાતું હોય છે. અહીં ચણા ના કકરા લોટ નો ઉપયોગ કરીને આ ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળાં તૈયાર કરેલ છે. જ્યારે અચાનક કોઇ મહેમાન આવે અથવા તો ખમણ ઢોકળા ખાવાનું મન થાય તો આ રીતે બનાવી શકાય છે. Shweta Shah -
ઈન્સ્ટન્ટ ખમણ ઢોકળા(Instant Khaman Dhokla Recipe In Gujarati)
#Famપોસ્ટ - 5 ખમણ એ ગુજરાતની વાનગી છે જે વિશ્વ ભર માં પ્રચલિત છે...અમારા ઘરમાં વારંવાર બને છે...ગેસ્ટ હોય કે તહેવાર...ખમણ બનેજ...મારા ભાભી પાસે હું શીખી છું...ખૂબ સ્પોનજી....સોફ્ટ અને સ્વાદમાં એકદમ જકકાસ....👌👍 Sudha Banjara Vasani -
-
ખમણ(Khaman Recipe in Gujarati)
ખમણ ગુજરાતીનો મુખ્ય ફરસાણ છે જે રોજબરોજ માં બધા લોકો ખાતા હોય છે.. તો આજે આપણે ખમણની રેસિપી જોઈશું.#GA4#Week8 Hiral -
સોજી ખમણ કપકેક (Semolina Khaman Cupcake Recipe In Gujarati)
#US#cookpadindia#cookpadgujaratiસોજી ખમણ કપકેક આજે USA થી ૨૦ મહેમાન જમવાના હતા.... ફરસાણ મા સોજીના ખમણ કપકેક બનાવ્યા હતા Ketki Dave -
વાટીદાળ ના ખમણ ઢોકળા(Vatidal Khaman Dhokla Recipe In Gujarati)
#GA4 #Week4#Gujaratiગુજરાતી જે વાનગી થી ઓળખાય ઢોકળાં .. એ સૌ ગુજરાતી ની મનપસંદ વાનગી એટલે વાટીદાળ ના ઢોકળાં ... જે નાસ્તા માં કે રોજિંદા ભોજન માં સાઈડ ડિશ તરીકે પણ ખાઈ શકાય.. મેં મારી રીતે બનાવ્યા છે.. Kshama Himesh Upadhyay -
ખમણ (Khaman Recipe In Gujarati)
#CT આમ, તો હું મૂળ સુરતી એટલે ખમણ સૌથી પ્રિય.હાલ બીલીમોરા માં વસવાટ છે.તે ગુજરાત ના વલસાડ અને નવસારી ની વચ્ચે આવે છે.અમારા બીલીમોરા ની ફેમસ ડિશ જલારામ ના ખમણ છે.રજા હોય કે કોઈપણ મહેમાન આવ્યા હોય ત્યારે ખમણ ઘરે આવે જ એટલા સૌને પ્રિય છે. ઘણા વરસો થી બીલીમોરા ખાતે શાકમાર્કેટ માં મુખ્ય દુકાન છે.હવે આજુબાજુ ના વિસ્તારમાં ઘણી શાખાઓ શરૂ કરી છે.જલારામ ના ખમણ ને લોકવાયકા પ્રમાણે " ખાડા ના ખમણ " પણ કહે છે.આજે આ ફેમસ ડિશ મે તૈયાર કરી છે. Bhavna Desai -
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
ખમણ ઢોકળા માં તેલનું પ્રમાણ નહિવત હોય છે. ખમણ ઢોકળા વરાળમાં બફાઈને બને છે એટલે ખાવામાં હલકા રહે છે અને કોઈપણ વ્યક્તિ આરામથી ખાઈ શકે છે #FFCI Gohil Harsha -
વાટી દાળ ના ખમણ(Vatidal na khaman recipe in gujarati)
#સ્નેક્સ#પોસ્ટ૪#માઇઇબુક#પોસ્ટ૩વાટી દાળ ના ખમણ એટલે કે સુરતી ખમણ ખૂબ જ પ્રખ્યાત ગુજરાતી ફરસાણ છે. જે ખુબજ સ્વાદિષ્ટ હોય છે. આ ખમણ તમે કોઈ પણ સમયે નાસ્તા માં માણી શકો છો. Shraddha Patel -
-
વાટી દાળ ના ખમણ એન્ડ કઢી (vati daal khaman and kadhi recipe in gujarati)
વાટી દાળ ના ખમણ કઢી અને પપૈયા છીણ. 😋😋😍😍ખમણ ઢોકળા ગુજરાતી ની શાન. અપને ગુજરાતી બહાર ફરવાના પણ શોખીન. એટલે હવે બહાર વાળા પણ સમજી ગયા કે ગુજરાતી માટે અપને પણ ગુજ્જુ બનવું પડશે. એટલે આ લોકો પણ નાયલોન કે વાટી દાળ ના ખમણ બનાવે.નાસ્તા માં કૈક ખાવું તું. પહેલો વિચાર આવ્યો ફાફડા પણ હમણાં જ દહીં કે શોલે બનાયા તા એટલે હવે તેલ નાઈ. કઢી ખાવાની ઈચ્છા હતી એની સાથે સુ બને ખમણ. તો બની ગયા મારા પણ ખમણ કઢી અને છીણ. સાથે તળેલા મરચા અને ડુંગળી. થોડી દુકાન જેવી ફીલ આવવી જોઈએ ને. 😛😝 Vijyeta Gohil -
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1ખમણ ઢોકળા એ ઝટપટ બનતી ગુજરાતી રેસિપી છે. પોચાં અને જાળીદાર ખમણ બહુ જ સરસ લાગે છે. Jyoti Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15133563
ટિપ્પણીઓ