કેરી નું બફાણું (Keri Bafanu Recipe in Gujarati)

#Fam
આ અથાણું પાકી કેરી માં થી બને છે.કેરી ને બાફીને બનાવાય છે.દક્ષિણ ગુજરાત માં બફાણું નાગપંચમી પર ખવાય છે.આ દાદી નાની ના સમય ની રેસીપી છે.આ એક વિસરાતી વાનગી છે.મને મારા સાસુમા એ આ રેસીપી શીખવાડી છે.મારા ફેમિલી માં દરેક ને પસંદ છે અને વર્ષોથી અમારા ફેમિલી માં બને છે.ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે.
કેરી નું બફાણું (Keri Bafanu Recipe in Gujarati)
#Fam
આ અથાણું પાકી કેરી માં થી બને છે.કેરી ને બાફીને બનાવાય છે.દક્ષિણ ગુજરાત માં બફાણું નાગપંચમી પર ખવાય છે.આ દાદી નાની ના સમય ની રેસીપી છે.આ એક વિસરાતી વાનગી છે.મને મારા સાસુમા એ આ રેસીપી શીખવાડી છે.મારા ફેમિલી માં દરેક ને પસંદ છે અને વર્ષોથી અમારા ફેમિલી માં બને છે.ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ને ધોઈને લૂછી લેવી.એક મોટી તપેલી માં કેરી ડૂબે તેટલું પાણી નાખો.એક ચમચી મીઠું નાખો.બધી કેરી ના ડીચા ઉપર દિવેલ લગાવી પાણી માં બાફવા મૂકો.
- 2
કેરી ફૂલી જાય એટલે બફાઈ જાય.બધી કેરી ને ચારણી માં મૂકો.સાત કલાક બરાબર ઠંડી થવા દેવી.કેરી નું બાફેલું પાણી રહેવા દેવું.
- 3
રાયના કુરીયા મિક્સર માં વાટી લો.તેમા હળદર,મીઠું,ગોળ સાથે ચાર ચમચી બાફેલું પાણી લો અને ફેટી લો.તૈયાર મસાલા માં કેરી રગદોળી કાચ ની બરણી માં ગોઠવી દેવી.બીજા દિવસે બાફેલું પાણી રેડવું.૧૫ દિવસ પછી અથાણું તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બફાનું અથાણું (Bafanu Athanu Recipe In Gujarati)
#EB#Week1🥭બફાનું 🥭(કેરી નું અથાણું)કેરી એ એવું ફળ છે જેને ખૂબ અલગ અલગ રીતે ખાવા માં આવે છે.એના અલગ અલગ અથાણાં બનાવી ને આખું વર્ષ ખાવા માં આવે છે. હાફૂસ અથવા બફના ની સ્પેશિયલ પાકી કેરી માં થી બનાવમાં આવે છે.કેરી ને બાફી ને કરવા માં આવે છે એથી એને બફાનું ના નામ આથી ઓળખવા માં આવે છે. નાગપચમી અને નોડી નેમ ને દિવસે આને ખાસ ખાવા માં આવે છે. વગર તેલ થી બનતું આ અથાણું આખું વર્ષ સારું રહે છે અને તમને પાકી કેરી ખાવા ની ગરજ સારે છે. Kunti Naik -
ગોળ કેરી નું અથાણું (Gol keri Athanu Recipe in Gujarati)
#EB#Week2અત્યારે અથાણાની સીઝન ચાલી રહી છે બધા જુદી જુદી રીતે અથાણા બનાવતા હોય છે, મારી ગોળ કેરીની રેસીપી તમારી વચ્ચે શેર કરુ છુ Bhavna Odedra -
કેરી નો મુરબ્બો (Mango Murabbo Recipe in Gujarati)
આ અથાણું છોકરાઓનુ પ્રિય હોય છેમારા ઘરમાં બધા છોકરાઓ ને ખુબ ભાવે છે#EB#week4 chef Nidhi Bole -
પાકી કેરી નું શાક (Paki Keri Shak Recipe In Gujarati)
નામ પર થી જ આપણને ખ્યાલ આવે છે કે પાકી કેરીનું શાક પાકી કેરી માં થી ઉનાળાની ઋતુ દરમિયાન બનાવવામાં આવે છે. આ એક ખૂબ જ ઝડપથી બની જતી ડીશ છે જે 20 મિનિટની અંદર બનાવી શકાય છે. ઉનાળાની ઋતુમાં તાજા શાક મેળવવામાં થોડી તકલીફ પડતી હોય છે તો શાકની અવેજીમાં આ રેસિપી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ એક ફ્લેવરફુલ, ખાટી-મીઠી સબ્જી છેસ્વાદિષ્ટ લાગે છે.#Fam#cookpadindia#cookpad_gu spicequeen -
દાબડા કેરી અથાણું (dabda keri athanu recipe in gujarati)
આ અથાણું સૌરાષ્ટ્ર બાજુ બહુ કરે છે. અમારા ઘર મા મરવા કેરી આવવા ની ચાલુ થાય આ બને જ (મરવા એટલે નાની કેરી)Hema oza
-
કેરી નો છૂંદો (Keri No Chhundo Recipe in Gujarati.)
#કૈરી #પોસ્ટ ૧ કેરી એ ફળો નો રાજા કહેવાય છે.તેનો સ્વાદ અને સુગંધ લાજવાબ હોય છે.કેરી ના ઉપયોગ થી આખું વર્ષ સાચવી શકાય તેવી ઘણી રેસીપી બને છે.મારા પરીવાર ની પસંદ ખાટો મીઠો છૂંદો બનાવ્યો છે. Bhavna Desai -
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB Week4 ઉનાળામાં ફળો નો રાજા કેરી નું આગમન થાય એટલે દરેક ઘરો માં અલગ અલગ પ્રકારના અથાણાં બને.કેરી નો છૂંદો અને મુરબ્બો બને.દરેક ની અલગ રીત હોય છે.આખું વર્ષ સાચવવા માટે કાળજી રાખી બનાવવું જરૂરી છે. Bhavna Desai -
ગોળ કેરી ઇન માઈક્રોવેવ (Gol Keri In Microwave Recipe In Gujarati)
ગોળ કેરી નું અથાણું ગુજરાતી ઓ નું ફેવરેટ છે.લગભગ દરેક ગુજરાતી ઘરોમાં બનતું જ હોય છે. આ અથાણું તૈયાર થતા 2 દિવસ લાગે છે. મેં અહિયા ગોળ કેરી નું અથાણું માઈક્રોવેવ માં બનાવ્યું છે જે માત્ર 20 જ મીનીટ માં બની જાય છે. આ ગોળકેરી નું અથાણું 6 મહીના બહાર અને પછી ફીઝ માં સ્ટોર કરી શકાય છે .#EB#Week2 Bina Samir Telivala -
કેરી નું ઇન્સ્ટન્ટ ડ્રીંક (Keri Instant Drink Recipe In Gujarati)
#KRઅહી મે કાચી પાકી કેરી નો ઉપયોગ કર્યો છે .અને આ શરબત તરત બનાવીને પીવાનું છે. Sangita Vyas -
ગોળ કેરી(Gol Keri recipe in gujarati)
#કેરીઉનાળામાં ગરમી માં ખુબ જ ગુણકારી ગોળ ને લીધે પેટ માં ઠંડક આપે છે Manisha Hathi -
કાચી કેરી નો મેથંબો (Kachi Keri Methambo Recipe In Gujarati)
કાચી કેરી નો મુથમ્મ્બોમુથમ્બો એ સૌરાસ્ટ્ર બાજુ ખવાતું કેરી નું વઘારેલું અથાણું છે બીજી જગ્યાઓ એ કદાચ અલગ નામ થી બનતું હોય. ખટમીઠું આ અથાણું ગુજ્જુ સ્પેશીયલ થેપલા સાથે પરફેક્ટ લાગે છે. Bansi Thaker -
-
કેરી અને ડુંગળી નું કચુંબર
#goldanapron3#week10 કેરી અને ડુંગળી નું કચુંબર મને બહુ જ ભાવે છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
કાચી કેરી નું શરબત (Kachi Keri Sharbat Recipe In Gujarati)
#SMભીષણ ગરમી માં ખુબજ લાભ દાયી કેરી નું શરબત ઠંડક આપે છે.મારા મમ્મી ની રીત.સ્કૂલે લઈ જતા ને કૉલેજ માં પણ ગટગટાવતા.... Sushma vyas -
કેરી ના મોરિયા.(Raw Mango Instant Pickle In Gujarati)
વસંત ઋતુમાં આંબા ના ઝાડ પર મોર આવે છે.ઉનાળાની શરૂઆત થાય એટલે નાની કેરીઓ આવે છે.તે મોરવા નામથી ઓળખાય છે.નાની કેરી નું ઈન્સ્ટન્ટ અથાણું તે મોરિયા.દાળ,ભાત,છાશ અને મોરિયા મળી જાય તો મજા આવી જાય.કેરી ના મોરિયા દસ દિવસ ફ્રિજ માં રાખી શકાય. Bhavna Desai -
લીલી તુવેર ના ઢેકરા (Lili Tuver Na Dhekra recipe in Gujarati)
#KS1#શિયાળા ની પ્રખ્યાત વાનગી એકદમ સરળ રીતે ઝટપટ બનાવો લીલી તુવેર ના ઢેકરા. આ ગુજરાત ની વિશિષ્ટ વાનગી, સ્વાદ માં મધુર અને મસાલેદાર છે. ઢેકરા માં મહત્વપૂર્ણ ઘટકો બે પ્રકાર ના લોટ અને લીલી તુવેર ના દાણા છે. આ વાનગી નાસ્તા માં, પિકનિક માં અથવા નાની પાર્ટી માં સર્વ કરવા માટે યોગ્ય છે. Dipika Bhalla -
કાચી કેરી નું અથાણું (Kachi Keri Athanu Recipe In Gujarati)
ઉનાળા માં શાક ની રામાયણ😒, ના ભાવે તો શું ખાવું બાજુ🤔 માં પણ આઆઆહાહાહા કાચી કેરી આવી ગઈ છે 🥭માર્કેટ માં એટલે હવે બે પેડ વડી રોટલી જોડે છોકરાવ અને મોટા પણ ખાસે આ અથાણું. Bansi Thaker -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7 #Week-7 સુરત ની પ્રખ્યાત સેવ ખમણી અને ચટણી. સેવ ખમણી અમીરી ખમણ ના નામે પણ ઓળખાય છે. દરેક જગ્યાએ બનાવવાની રીત પણ જુદી જુદી છે. આજે મે પારંપરિક રીત પ્રમાણે બનાવી છે. આ રીતે ખૂબ દાણેદાર અને સ્વાદિષ્ટ બને છે. સેવ ખમણી ની ચટણી સ્વાદ માં આ રીતે જ તીખી અને મીઠી બને છે. Dipika Bhalla -
-
-
ઇન્સ્ટન્ટ કટકી કેરી (Instant katki keri Recipe In Gujarati)
#કૈરીગરમીમાં કાંદા ને કેરી ખાવાથી લુ થી બચી શકાય. ગુજરાતી ના ઘરમાં આ અથાણું ઉનાળામાં બને જ છે. આ ઝટપટ બનતું ગરમી માં રાહત આપતું અથાણું છે. આ દાળ ભાત માં ખાવાની બહુ જ ટેસ્ટી લાગે છે ને ઘણાં થેપલા ને રોટલીમાં પણ ખાય છે. Vatsala Desai -
બેસન ની કઢી ચટણી (Besan ni kadhi chatney recipe in Gujarati)
#RC1 Week1 રેઈન્બો ચેલેન્જ પીળી રેસીપી આજે મે પીળી વસ્તુ માં ગોટા, ખમણ, ફાફડા, ગાંઠિયા જેવા ફરસાણ સાથે ખવાતી કઢી ચટણી બનાવી છે. ફરસાણ ની દુકાન માં મળે છે, એનાથી થોડી જુદી રીતે બનાવી છે. દુકાન માં ચટણી ગળી બનાવાય છે. મારે ત્યાં ફુદીના વાળી તીખી અને ખાટી ચટણી બને છે. Dipika Bhalla -
-
કેરી ની ચટપટી ગોળી (Keri Chatpati Goli Recipe In Gujarati)
#KR#cookpadgujrati કાચી કેરી ની ચટપટી ગોળી ખાવા માં ખૂબ જ સરસ લાગે છે નાના મોટા સૌને ખૂબ જ ગમે છે અને તેને બનાવવી એકદમ સરળ છે Harsha Solanki -
મેથીયા નું અથાણું (Methia Athanu Recipe In Gujarati)
#Week_1#EB#Methiya_nu_Athanu આ અથાણું મારા દાદી,મમ્મી,સાસુ એટલે કે અમારે ત્યાં પરાપૂર્વ થી આ અથાણું એક જ રીત થી બનાવે છે.આઅથાણું એટલું સ્વાદિષ્ટ હોય છે કે તમે કોઈ પણ વાનગી સાથે ખાઈ શકો છો.અરે,આ અથાણાં વગર તો થાળી પિરસેલી જ અધૂરી ગણાય.ચાલો તો હું આ રેસિપી તમારા બધા સાથે શેર કરું છું. Nirixa Desai -
છાલવાળા બટાકા નું શાક (Chhal Vala Bataka Shak Recipe In Gujarati)
#FFC1#Week1#વિસરાતી વાનગી#છાલવાળા બટાકા નું શાક #વિસરાતી વાનગી Ekta Vyas -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
જનરલી બધા મિક્સ દાળ બનાવતા હોય છે હુ પણ બનાવુ છુંઆજે મેં ત્રેવટી દાળ બનાવી છેપેલા ના ટાઈમ મા દાદી નાની લોકો બનાવતાતો આવો જોઈએ કઈ રીતે બને છે#WK5#WEEK5 chef Nidhi Bole -
મેંગો ફ્રુટી (Mango Frooti recipe in Gujarati)
#RB12#SRJ#LB#cookpadgujarati#cookpadindia#cookpad નાના-મોટા સૌને પસંદ પડે તેવું મેંગો ફ્રુટી નામનું પીણું બજારમાં વર્ષોથી તૈયાર મળે છે. પાકી અને કાચી કેરી માંથી બનાવવામાં આવતુ મેંગો ફ્રુટી ઘરે બનાવવું પણ ખુબ જ સરળ છે. ઘરે બનાવેલું આ મેંગો ફ્રુટી ફ્રીઝમાં 10 થી 15 દિવસ સુધી સરસ રીતે જાળવી શકાય છે. મેંગો ફ્રુટી નાના બાળકોને પણ ખુબ જ પસંદ પડે છે તેથી બાળકોને સ્કુલે લંચબોક્સમાં પણ એક પીણા તરીકે સ્નેક્સની સાથેઆપી શકાય છે. Asmita Rupani -
-
કેસર આમ પન્ના (Kesar Aam Panna Recipe In Gujarati)
#EB Week2 આમ પન્ના ઉનાળા નું એક પારંપારિક પીણું છે.ગરમી થી લૂ નહિ લાગે તે માટે મદદરૂપ થાય છે.આ પીણું તેના ખાટા મીઠા સ્વાદથી મજેદાર લાગે છે.કેરી સાથે સાકર, ઈલાયચી અને કેસર થી બનાવેલ આ પીણું તાજગી આપે છે. Bhavna Desai
More Recipes
ટિપ્પણીઓ (16)