ગોળ કેરી નું અથાણું

#સમર
સમર સ્પશીયલ અથાણું માં ગોળકેરી નું અથાણું ખુબજ સરસ લાગેછે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરી ના નાના ટુકડા કરી લો.ત્યારબાદ તેમાં હળદર મીઠું છાંટી મિક્સ કરી ૨કલાક રાખી દો.
- 2
૨કલાક બાદ એક કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં હિંગ નાખી તજ લવિંગ સૂકા મરચા બધું નાખી દો.ત્યારબાદ તેમા ગોળ નાખી દો.
- 3
તેમાં જરા પાણી નાખી ખાંડ નાંખી ગરમ થવા દો. ગોળ ઓગળી જાય અને પાણી બળી જાય પછી કેરી માંથી પાણી નિતારી કટકા નાખી દો.
- 4
આ બધું એકરસ થઈ જાય અને ખાંડ અને ગોળ નું ઘાટું મિસરન થઈ જાય એટલે ગેસ બંધ કરી દો.ત્યારબાદ તેમાં મરચું પાવડર નાખી હલાવી લો.આ ત્યાર છે ગોળ કેરી નું અથાણું આ તાજે તાજુ જ ખાઈ શકાય છે આ શરૂઆત ની નાની કેરી માંથી બનાવેલું છે. આ અથાણું સ્વાદ માં ખુબજ સરસ લાગે છે.આ અથાણું રોટલી પરોઠા ભાખરી કોઈ પણ સાથે ખાઈ શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગોળ ખારેક, કેરી નું અથાણું
#APR અથાણાં માં ગોળકેરી નું મહત્વ અનેરું છે.લગભગ બધા ગુજરાતી ઓ નાં ધર માં બનતી હોય છે. Varsha Dave -
ડારા કેરી નું અથાણું (Daara keri nu athanu recipe in gujarati)
#કૈરી આ અથાણું તેલ મસાલા વિના બનાવેલું છે. સ્વાદ માં ખુબજ મસ્ત લાગે છે. Kiran Jataniya -
ગોળ કેરી
#માઇઇબુક#post2ગોલકેરી નું અથાણું ખુબજ ટેસ્ટી લાગે છે ખાટું મીઠું ચટપટું લાગે છે હુ સીઝન માં બે થી ત્રણ દિવસ ચાલે એટલું બનાવું તજેતાજુ ખાવા ની મજા આવે છેઅને તેને સ્ટોર કરી ને પણ રાખી શકાય Archana Ruparel -
ગોળ કેરી નુ ઇન્સ્ટન્ટ અથાણું
#EBWeek2અહીં મે પહેલી વાર કેરી અને ગોળ નું ઇન્સ્ટન્ટ ગળ્યું અથાણું બનાવ્યું છે. જે ટેસ્ટ માં ખુબ જ મસ્ત છે. sm.mitesh Vanaliya -
ગોળ કેરી નું અથાણું
#EB#week2Post2બધાના ઘરમાં અથાણા સિઝનમાં બનતા હોય છે. અથાણા જાતજાતના બનતા હોય છે . અહીં મે ગોળ અને કેરીનો ઉપયોગ કરીને ગોળ કેરીનું અથાણું બનાવ્યું છે. આ અથાણુ સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ અથાણું ખીચડી, રોટલી, ભાખરી અને થેપલા સાથે સ્વાદિષ્ટ લાગે છે. Parul Patel -
ગોળ કેરી નું અથાણું (Mango Sweet Pickle Recipe In Gujarati)
સીઝન સ્પેશિયલ ગોળકેરી નું અથાણું. Sonal Suva -
ગોળ કેરી નું અથાણું (gol keri athanu recipe in gujrati)
#સમર. ઉનાળો હોય અને અથાણું ના બને એ કેમ ચાલે ગુજરાતીઓ ને માટે તો અથાણાં વગર ભોજન અધૂરૂ કહેવાય . Krishna Hiral Bodar -
ગોળ કેરી નું અથાણું(sweet mango pickle recipe in Gujarati)
#કૈરીગોળ કેરી નું અથાણું મારા ઘરે બધાં ને બહુ જ ભાવે એટલે હું દર વર્ષે આ રીતે બનાવી લઉં છું..જે પુરુ વર્ષ આવું સરસ જ રહે છે... Sunita Vaghela -
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#Week2ગોળ કેરી નું અથાણું મારા ઘરે સીઝનમાં કાયમ બંને..અમે રસો જાડો રાખીએ છીએ અને કેરી નું માપ આ પ્રમાણે લેવાથી અથાણાં નો રસો જાડો સરસ લાગે છે.. તમને રસો ઓછો ગમતો હોય તો..કુરીયા નું માપ ઓછું કરવું.. Sunita Vaghela -
કાચી કેરી નું શાક
#સમરફ્રેન્ડસ, ઉનાળો આવે એટલે કેરી જ યાદ આવે એમાં પણ કાચી કેરી નું અથાણું, છુંદો આપણે આખા વર્ષ માટે બનાવી લેતા હોય છીએ . કાચી કેરી નું ઇન્સ્ટન્ટ શાક પણ એકદમ ચટપટું લાગે છે તેમજ ખુબજ સરળતાથી બની જાય છે . ટેસ્ટી ખટમીઠા શાક ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
કાચી કેરી નો મૂરંબો (Kachi Keri Murabbo Recipe In Gujarati)
કેરી ફટાફટ બનતું અથાણું એટલે મુરંબો જે બાર માસ નું પણ બની શકે છે mitu madlani -
મગની દાળ ની ખીચડી અને કઢી
#ફેવરેટખીચડી અને કઢી તો સૌથી ફેવરેટ છે.ઘણીવાર તહેવાર માં બહાર નું વધારે વખત ખવાય જાય છે અને ઘરે મહેમાન આવે ત્યારે પણ આપણે બહાર જમતા જ હોય છે.વધુ બહાર નું ખાઈએ ત્યારે એમ થાય કે હવે તો સાદી ખીચડી અને કઢી મળે તો સ્વર્ગ મળી. જાય એવો આનંદ થાય છે. Bhumika Parmar -
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#FDS@pinal_patelપીનલ....અથાણાં બનાવવામાં માહિર..જોબ કરે છે એટલે ટાઈમ ઓછો મળે છે,તો આજે હું એને ગોળકેરી નું અથાણું બનાવી આપુ છું 😀મારી આજની રેસીપી પીનલ પટેલ ને dedicate કરું છું 🤝😍 Sangita Vyas -
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
પરંપરા મુજબ નું અથાણું#EBWeek 2 SHRUTI BUCH -
-
-
ટોટાપુરી કેરી નું અથાણું
ટોટાપુરી કેરી બજારમાં મળે છે એનું અથાણું ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને આ અથાણું મારા પપ્પા નું ખૂબ જ ફેવરિટ છે.#તીખી Charmi Shah -
ગોળ કેરી નું ફરાળી અથાણું (Gol Keri Farali Athanu Recipe In Gujarati)
#EB#week2આ અથાણું ફરાળી છે. જે આપણે અગિયારસ માં ખાઈ શકીએ છીએ. અને આ એકદમ ઈન્સ્ટંટ અથાણું છે. એકવાર જરૂર થી ટ્રાય કરજો ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. Reshma Tailor -
-
-
ગોળ કેરી અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBWeek 2ઉનાળા માં બધા ના ઘરે બનતું એવું ગોળ કેરી નું અથાણું જે બારા મહીના સુધી સાચવી શકાય છે. જે ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. જે ને જઇ ને ખાવાનું મન થાય. એવું ગોળ કેરી નું અથાણું Archana Parmar -
ગોળ કેરી માઈક્રો વેવ માં
#goldenapron3#week10#mango #pickle#haldi#માઈક્રોવેવ ગોળકેરી એ ગુજરાતી અથાણાં નો રાજા કહેવાય. ગુજરાતી થાળી ma જો ગોળકેરી na હોય તો ભાણું અધૂરું કહેવાય. કેરી ની શરૂઆત થાય ત્યાર થી લઈને સીઝન પુરી થાય ત્યાં સુધી ક્યારે પણ બનાવી શકાય. આજે મેં તેને માઈક્રો વેવ મા બનાવી છે. એકદમ સહેલી ને સરળ જ્યાં સુધી કેરી મળે ત્યાં સુધી તાજી તાજી બનાવી ને ખાઈ શકો.. Daxita Shah -
ગોળ કેરી ઇન માઈક્રોવેવ (Gol Keri In Microwave Recipe In Gujarati)
ગોળ કેરી નું અથાણું ગુજરાતી ઓ નું ફેવરેટ છે.લગભગ દરેક ગુજરાતી ઘરોમાં બનતું જ હોય છે. આ અથાણું તૈયાર થતા 2 દિવસ લાગે છે. મેં અહિયા ગોળ કેરી નું અથાણું માઈક્રોવેવ માં બનાવ્યું છે જે માત્ર 20 જ મીનીટ માં બની જાય છે. આ ગોળકેરી નું અથાણું 6 મહીના બહાર અને પછી ફીઝ માં સ્ટોર કરી શકાય છે .#EB#Week2 Bina Samir Telivala -
ગોળ કેરી નો છુંદો
#goldenapron3#week17#mango#સમર હેલો મિત્રો આજે હું તમને ગોળ કેરી નો છુંદો ની રેસીપી કહીશ.જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.અને જલ્દી બની જાય છે.તમે છુદા ને થેપલા સાથે કે પરોઠા સાથે ખાઈ એતો સરસ લાગે છે.તો તમે આ રેસિપી જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
ડ્રાય ફ્રુટ મેંગો લસ્સી(Dryfruit Mango Lassi Recipe In gujarati)
#સમર#goldenapron3#week17#Mangoસમર ની ગરમી મા દહી અને મેંગો ખુબજ ઠંડક આપે છે. Kiran Jataniya -
ફણગાવેલા મઠ નું શાક
#માઇલંચફણગાવેલા મગનું શાક કોરોના ની કટોકટી માં જોઈએ એવા શાકભાજી મળતા નથી તો કઠોળ થી ચલાવી લેવાનું કઢી-ભાત, અને મઠ બનાવ્યા છે. mamtabhatt829@gmail.com Bhatt -
તડકાનુ સાકર ગોળ કેરીનું અથાણું
#KR# ગોળ કેરીનું અથાણુંઉનાળા ની શરૂઆત અને સાથે કેરી ની શરૂઆત થઈ જાય છે અને પછી નીતનવા અથાણાની શરૂઆત થાય છે આજે મેં તડકામાં સાકર વાળી ગોળકેરી બનાવી છે. જે ટેસ્ટમાં અને કલરમાં બહુ જ સરસ બને છે Jyoti Shah -
ગોળ કેરી નું અથાણું (Sweet Mango Pickle Recipe In Gujarati)
#EBWeek -2Theam - 2ગોળ કેરી નું અથાણુંNagme Hai .. ShikVe Hai....Kisse Hai ..... Batein Hai....Batein Bhool Jati Hai.....Yaade Yad Aati Hai....Ye Yaade kisi Dil-o-jaanam keChale Jane ke Bad Aati Hai માઁ ...... દરેક વ્યક્તિ ની કેટ કેટલી યાદો માઁ સાથે જોડાયેલી હોય છે.... ગળ્યું અથાણું મારી માઁ ખૂબ જ સ્વાદિષ્ટ બનાવતી... મસાલો પણ જાતે બનાવતી... મેં આ રેસીપી ક્યારેય એની પાસે થી શીખવા નો પ્રયત્ન નથી કર્યો.... અફસોસ થાય છે.... Ketki Dave -
પુરણ પોળી અને વઘારેલી ખીચું ઢોકળી
#રોટીસ#goldenapron3#week18#besan૧૦ જ મિનિટ માં બની જાય છે આ ખીચું ઢોકળી Kiran Jataniya -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBPost 2ગોળકેરીજાતજાત ના અથાણાં બનાવા માટે ગુજરાતીઓ વખણાય છે. મોટાભાગે અથાણાં ને ખાટા અને ગળ્યા એમ 2 ભાગ માં વહેચી શકાય. ગળ્યા અથાણાં ની વાત આવે તો ગોળકેરી સૌથી પહેલી યાદ આવે..હું ગોળકેરી ની બહુ મોટી ફેન છું. મારી મમ્મી દુનિયા ની બેસ્ટ ગોળકેરી બનાવે છે. ખાટા અથાણાં દરેક વાનગી માં સ્વાદ ઉમેરે પણ ગોળકેરી નીં પોતાની પણ એક આગવી ઓળખ છે .ઘરે ગોળકેરી બનાવવી ખૂબ જ સરળ છે. આજે હું લાવી છું ગોળકેરી બનાવા ની સ્ટેપ બાય સ્ટેપ રીત .. Tulsi Shaherawala
More Recipes
ટિપ્પણીઓ