પાત્રા /અળવી ના પાન ના ઢોકળા

Kalpana Parmar
Kalpana Parmar @Kala_070670

અળવી ના પાન ના ભજિયા થોડી મહેનત નુ કામ છે પરંતુ આજે આપડે સહેલી રીત જોઇશું.

પાત્રા /અળવી ના પાન ના ઢોકળા

અળવી ના પાન ના ભજિયા થોડી મહેનત નુ કામ છે પરંતુ આજે આપડે સહેલી રીત જોઇશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 વ્યક્તિ માટે
  1. 4-5અળવી ના પાન
  2. 1 વાટકીમકાઈ નો લોટ
  3. 1 વાટકીકણકી કોરમું
  4. 1 વાટકીબેસન
  5. 1 વાટકીદહી
  6. 1 નંગલીંબુ
  7. આદુ - લસણ ની પેસ્ટ
  8. મરચું જરૂરીયાત મુજબ,2 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી હળદર
  9. મીઠું
  10. અજમો અને રાઈ
  11. તલ અને તેલ
  12. ગોળ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    પાન ને બરાબર ધોઇ લેવા. ઍક મોટા વાસણ મા બધા લોટ ભેગા કરી તેમા દહી, બધા મસાલા નાંખી ભેળવવું.ત્યારબાદ પાન ને ઝીણા સમરી ઉમેરી મિક્સ કરીને ઢોકળા જેવું ખીરું બનાવવું આ ખીરું ને ઢોકળા ની થાળી માં તેલ લગાવી ખીરું પાથરી દેવું. તેને 15 થી 20 મિનિટ બાફવા મુકી દેવું.

  2. 2

    બફાઈ ગયા પછી થાળી બહાર કાઢીને મુકવી અને તેમા કાપા પાડી દેવા.

  3. 3

    હવે એક વઘારિયા માં તેલ લઈ તેલ ગરમ કરી તેમાં રાઈ અજમો અને કઢી પાન નાંખવા તતડવા માંડે એટલે તેમ તલ નાખી આ વઘાર પાત્રા પર રેડી દેવો. પાત્રા રેડી

  4. 4

    ગરમ ગરમ પાત્રા દહી, સૉસ ક ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kalpana Parmar
Kalpana Parmar @Kala_070670
પર

Similar Recipes