રાંધવાની સૂચનાઓ
- 1
ક્રીમ ને એક મોટા બાઉલમાં લઈ ૫ મિનિટ માટે બીટર થી બીટ કરો.
- 2
હવે તેમાં મેંગો એસેન્ન્સ મેંગો પલ્પ અને કન્ડેન્સ મિલ્ક ઉમેરી ફરી બે મિનિટ માટે બીટ કરો. ત્યાર બાદ કેરી ના કારક ઉમેરી હલાવી લો..
- 3
એર ટાઈટ ડબ્બા માં ભરી સાત થી આઠ કલાક (આખી રાત) ફ્રિઝર માં સેટ કરવા (જામવા) મૂકો... જામી જાય એટલે સર્વ કરો.
- 4
ટિપ્સ: કૂકિંગ ક્રીમ ના બદલે વ્હીપ ક્રીમ નું પરિણામ સારું આવે છે. અને એકદમ બજાર જેવો ટેસ્ટ કરવા રસના મેંગો એસેંસ જરૂર થી એડ કરવું. વ્હીપ ક્રીમ હસે તો સહેજ પણ આઇસ ક્રીસ્ટલ નહિ થાય.
Similar Recipes
-
મેંગો આઈસક્રીમ (Mango Ice cream Recipe In Gujarati)
#APR#KR#Cookpadગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે અને અત્યારે તો મે મહિનો એટલે ખૂબ જ ગરમી પડે છે. તો સૌને ઠંડુ ઠંડુ ખાવાની ઈચ્છા થાય. આઇસ્ક્રીમ નું નામ સાંભળી મોઢામાં પાણી આવી જાય. તો આવી જ સરસ મેં મેંગો આઈસક્રીમ બનાવી છે. Ankita Tank Parmar -
મેંગો આઈસ્ક્રીમ(Mango Ice Cream Recipe In Gujarati)
વ્હીપ ક્રીમ થી ઈનસ્ટ્ન્ટ આઈસ્ક્રીમ બને છે. તમે મેંગો ને બદલે બીજા પણ ફ્રુટ કે ચોકલેટ વાપરી શકો છો. Avani Suba -
મેંગો આઈસ્ક્રીમ(Mango Ice Cream Recipe In Gujarati)
કેરી ની જુદી જુદી વાનગીઓ બને છે અને તે ખાવા થી મજા પણ આવે છે. આજે મે તેમાંથી આઈસ્ક્રિમ બનાવ્યો છે. Hetal Shah -
મેંગો આઈસક્રીમ (Mango ice cream recipe in gujarati)
નેશનલ આઈસ ક્રીમ ડે પર મેં બનાવ્યો બધા નો પ્રીય એવો મેંગો આઈસક્રીમ. Harita Mendha -
-
મેંગો આઈસક્રીમ (Mango Ice cream Recipe In Gujarati)
આ રેસિપી મેં નિધીબેન એ લાઈવ બતાવેલું તે જોઈને બનાવ્યો છે. બહુ જ મસ્ત બન્યો છે આઇસ્ક્રીમ. થેન્ક્યુ સો મચ નિધીબેન.... Sonal Karia -
-
-
-
-
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
#Famઆમતો આપડા ફેમિલી ને ભાવતી વાનગી નું લીસ્ટ ઘણું મોટું હોય અને સીઝન પ્રમાણે આપડે તે બનાવતા જ હોઈએ ... અત્યારે કેરી ની સીઝન માં મારા ઘરે આ મેંગો કસ્ટર્ડ બધા ને ખૂબ ભાવે અને અને કેરી ની સીઝનમાં અમે અચૂક બનાવીએ જ.. Hetal Chirag Buch -
મેંગો ચોકલેટ ચિપ્સ આઈસ્ક્રીમ (Mango chocolate chips ice cream)
#RB4#cookpadgujarati#cookpadindia#cookpad ઉનાળાની સીઝન એટલે મસ્ત મજાની કેરી ખાવાની સીઝન. આખા વર્ષ દરમિયાન ઉનાળાની ઋતુમાં કેરી ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ મળે છે. આ કેરીમાંથી અવનવી વાનગીઓ બનાવી શકાય છે. મેં આજે આ કેરીમાંથી કેરીનો આઈસક્રીમ બનાવ્યો છે. મેંગો આઈસક્રીમને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ચોકલેટનો ટેસ્ટ પણ ઉમેર્યો છે. આ આઈસ્ક્રીમ બહારના આઈસ્ક્રીમ જેવો જ એકદમ સોફ્ટ બન્યો છે. Asmita Rupani -
મેંગો સાગો પુડિંગ (Mango Sago Pudding Recipe In Gujarati)
આ પુડિંગ બનાવવા માં ઠીક કરવા માટે સાબુદાણા ને ક્રશ કરી તેનો પાઉડર બનાવી ઉપયોગ કર્યો છે જેને કારણે આ વાનગી તમે ફરાળમાં પણ લઈ શકો. Hetal Chirag Buch -
-
🍋શાહી મેંગો રબડી🍋(sahi mango rabdi recipe in Gujarati)
#માઇઇબુકકૂકપેડ ગુજરાતી (પોસ્ટઃ 7) Isha panera -
-
-
-
મેંગો કોકોનટ લાડુ (Mango Coconut Laddu Recipe In Gujarati)
#કૂકબુકઆ મેંગો કોકોનટ લાડુ મારા પ્રિય છે. આ બનવા માં બોવ સમય લાગતો નથી. ૨ કે ૩ સામગ્રી માં તો એ બની જાય છે. મેંગો નો પલ્પ મૈં આખા વરસ માં ફ્રીજ કરીએ છે તેનો j ઉપયોગ કરેલો છે. Nilam patel -
-
-
-
-
-
મેંગો મફિન્સ(mango muffins recipe in Gujarati)
#કૈરીમારી જેમ મારી દીકરી ને પણ કૂકપેડ માં રેસીપી બનાવી ને મૂકવાનો ખૂબ શોખ થયો છે.અને હાલ માં ચાલી રહેલી કૈરી કોન્ટેસ્ટ માટે એણે પોતાની રીતે મેંગો મફિન્સ બનાવ્યા છે.ઉપર આઈસીંગ પણ એણે જ કરી છે.હુ ખાલી રેસીપી લખી ને પોસ્ટ કરું છું.તો ખૂબ ખૂબ આભાર કૂકપેડ નો. Bhumika Parmar -
-
મેંગો સ્ટારસ્ (Mango Stars Recipe In Gujarati)
#RC1#yellow#mangostars#CookpadIndia#COOKPADGUJRATI અહીં મેં કેરીમાંથી નાના મોટા દરેકને ભાવે એવા સ્ટાર્સ તૈયાર કરેલ છે આને બનાવીને અઠવાડિયા સુધી સ્ટોર પણ કરી શકાય છે. Shweta Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16133884
ટિપ્પણીઓ (8)