ડાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)

Kashmira Parekh
Kashmira Parekh @kity_991990

#AsahiKaseiIndia

નો oil recipe

ડાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)

#AsahiKaseiIndia

નો oil recipe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૨ ટેબલ સ્પૂનકોફી
  2. ૪ ટેબલ સ્પૂન+૧ ટી સ્પુન દળેલી ખાંડ
  3. ૨ ટેબલ સ્પૂનપાણી
  4. ૨ કપદુધ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં કોફી, ખાંડ અને પાણી નાખી તેને બીટ કરી લો એકદમ ક્રિમી અને ફલ્પી ક્રીમ જેવી રેડી થઈ જાય પછી તેને એરટાઇટ કન્ટેનરમાં નાખી ફ્રીઝમાં દસથી પંદર દિવસ માટે રાખી શકાય છે.

  2. 2

    Coffee સર્વ કરવાની રીત

    સૌપ્રથમ એક ગ્લાસમાં ચોકલેટ સીરપ ગ્લાસમાં ફરતે રેડો ત્યારબાદ બરફના ટુકડા નાખી તેમાં થોડી દળેલી ખાંડ નાખી પછી તેમાં દૂધ નાખી લો.

  3. 3

    ત્યારબાદ તેના ઉપર તૈયાર કરેલ કોફી ક્રીમ નાખી તેના પર ચોકલેટ સીરપ થી ગાર્નીશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kashmira Parekh
Kashmira Parekh @kity_991990
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes