ક્રિસ્પી ચીઝ પનીર ટિક્કા (Crispy Cheese Paneer Tikka Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada

#AsahiKaseiIndia
Baking recipe

ક્રિસ્પી ચીઝ પનીર ટિક્કા (Crispy Cheese Paneer Tikka Recipe In Gujarati)

#AsahiKaseiIndia
Baking recipe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

ચાલીસ મિનિટ
બે વ્યક્તિ
  1. 8-10 નંગબ્રેડ
  2. મેરી નેશન માટે
  3. 50 ગ્રામ- પનીર ના ટુકડા
  4. ૧ નંગસમારેલું ટામેટું
  5. ૧ નંગસમારેલી ડુંગળી
  6. ૧ નંગસમારેલુ કેપ્સીકમ
  7. 2 ચમચીશેકેલું બેસન
  8. 1 ચમચીઆદુ-લસણની પેસ્ટ
  9. 2 ચમચીસરસોનું તેલ
  10. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું
  11. 1 ચમચીધાણાજીરૂ
  12. 1/2 ચમચી ગરમ મસાલો
  13. 1 ચમચીચાટ મસાલો
  14. 1/2 ચમચી જીરૂ પાઉડર
  15. 3/4 કપમોળું દહીં
  16. 1 ચમચીકસુરી મેથી
  17. 1 ચમચીમરી પાઉડર
  18. બ્રેડ પર લગાડવા માટે ટામેટો સોસ
  19. ક્યુબ ચીઝ
  20. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

ચાલીસ મિનિટ
  1. 1

    એક બાઉલમાં સરસો નું તેલ લઈ તેમાં કાશ્મીરી મરચું મીઠું ધાણાજીરુ ગરમ મસાલો ચાટ મસાલો જીરૂ પાઉડર મરી પાઉડર આદુ-લસણની પેસ્ટ શેકેલું બેસન કસૂરી મેથી નાખી બધું મિક્સ કરી લો

  2. 2

    ત્યારબાદ તેમાં દહીં નાખી તેમાં પનીરના ટુકડા, સમારેલાં ટામેટાં કેપ્સિકમ અને ડુંગળીના ટુકડા નાખો બધુ બરાબર મિક્સ કરી લેવું આમેરીનેશન તૈયાર છે તેને દસથી પંદર મિનિટ રેસ્ટ આપો

  3. 3

    હવે બ્રેડ ને લઈને તેને રાઉન્ડ કટરથી કાપી લો બીજી બ્રેડ અને એનાથી નાના કટરથી કાપી લો

  4. 4

    આ રાઉન્ડ બ્રેડની ઉપર ટોમેટો કેચપ લગાવી બીજા બ્રેડનીકાપેલી રિંગ મૂકો

  5. 5

    આ બ્રેડની વચ્ચેની જગ્યામાં મેરીનેટ કરેલું પનીર મૂકો ઉપરથી ચીઝ છીણી લો ને તેની કિનારી ને બટરથી ગ્રીસ કરી લો

  6. 6

    ઓવનને 180 ડિગ્રીએ પ્રીહિટ કરી લો બેકિંગ ટ્રેને પ્રીહિટ કરેલા ઓવનમાં પાંચ થી આઠ મિનિટ બેક કરો

  7. 7

    ટામેટા સોસ સાથે સર્વ કરો ઉપર ટામેટા સોસ થી ગાર્નીશ કરો

  8. 8

    અથવા ઉપર ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી બેક કરો

  9. 9

    તૈયાર છે આપણા cheesyપનીર ટીકા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

Similar Recipes