ડાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગરમ પાણીમાં બે ચમચી કોફી ત્રણ ચમચી ખાંડ મિક્સ કરીને ચમચી થી બરાબર મિક્સ કરો.
- 2
પછી ચમચી થી અથવા ઈલેક્ટ્રીક બીટરથી ફોગી થાય ત્યાં સુધી બીટ કરો.
- 3
પછી એક ગ્લાસમાં પહેલા કોફી વાળુ ક્રીમ પછી ઠંડું દૂધ અને ઉપર પાછું ક્રીમ મૂકી ઠંડુ જ સર્વ કરો. તમે ઉપર ચોકલેટ ચિપ્સ ચોકલેટ પાઉડર નાખી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ડાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
#CD#Coopadgujrati#CookpadIndiaCoffee chelleng recipe Janki K Mer -
ડાલગોના કોફી(Dalgona coffee recipe in Gujarati)
#cd#mrકોફી ને અલગ અલગ રીતે બનાવવામાં આવે છે.ડાલગોના કોફી બનાવવામાં ખૂબ જ સરળ છે. Hetal Vithlani -
-
ડાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
#CD#coffeeday#mr#milkrecipe#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
-
-
-
-
-
-
-
ડાલગોના કોફી (Dalgona coffee recipe in Gujarati)
#CD#mr#cookpad_guj#cookpadindia1લી ઓક્ટોબર એ આંતરરાષ્ટ્રીય કોફી દિવસ તરીકે 2015 થી ઉજવાય છે. આ દિવસ ઉજવવાનું ખાસ કારણ દુનિયાભર ના લાખો કોફી ઉગાડનાર ખેડૂતો ને તેમની નાણાકીય અસ્થિરતા અને એ માટે ના કારણો થી સજાગ કરવા અને તેમને પ્રોત્સાહન આપવા માટે નું છે.કોફી એ કોફી બીન્સ થી બનતું બ્રુઇડ પીણું છે જે ઠંડુ અને ગરમ બન્ને રીતે પીવાય છે. આ તાજગી આપતું પીણું ફક્ત શક્તિ જ નહીં પણ એ સિવાય પણ લાભ કરે છે જેવા કે તે લીવર ના કેન્સર ની શકયતા ઘટાડે છે. અને હૃદય માટે તથા મધુપ્રમેહ માટે સારું છે.કોફી ની મુખ્ય ચાર જાત પ્રચલિત છે જેમાં અરેબિકા, રોબસ્તા, એક્સસેલસા એ લાઈબેરીકા છે.આજે આપણે બહુ ચર્ચિત ડાલગોના કોફી બનાવશું જે મૂળ દક્ષિણ કોરિયા થી આવી છે. ડાલગોના નામ એક ખાંડ ના નામ થી પડ્યું છે. Deepa Rupani -
-
-
દલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
#ટીકોફી#ખૂબ જ યમ્મી કોફી...અત્યારે આ કોફી ખૂબ જ ટ્રેન્ડમાં છે.... Dimpal Patel -
-
-
-
-
ડાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
#GA4#Week8અહીં કોફી ની રેસિપી હું તમારી સાથે શેર કરવા માગું છું. Mital Kacha -
ડાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
#Viraj#cookpadindia#cookpadgujaratiડાલગોના કોફી એ એક કેફે સ્ટાઈલ કોફી છે. જ્યારે પણ કેફે સ્ટાઇલ કોફી પીવાની ઈચ્છા થાય ત્યારે આ રેસિપી જરૂર ટ્રાય કરજો. Unnati Desai -
-
-
-
દાલગોના કોફી (Dalgona coffee recipe)
#લોકડાઉન હુ શીખવા માટે તૈયાર થાઇ, એ દરોજ બધા મુકે, પ્રયાસ કર્યો.ખુબ સરસ બની. Rashmi Adhvaryu
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15570362
ટિપ્પણીઓ (6)