ડાલગોના કોફી(Dalgona coffee recipe in Gujarati)

Hetal Vithlani @Hetal_pv31
ડાલગોના કોફી(Dalgona coffee recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક સાફ બોટલમાં ખાંડ,પાણી અને coffee ભરી ઢાંકણ બંધ કરી ખૂબ હલાવો જ્યાં સુધી કોફી ક્રીમમાં બદલી જાય ત્યાં સુધી હલાવતા રહો.
- 2
હવે સર્વિંગ ગ્લાસ માં ૧/૩ ભાગમાં ઠંડુ દૂધ લો. તેના ઉપર બે ચમચી coffee ક્રીમ એડ કરી ઠંડી ઠંડી કોફી સર્વ કરો.
Similar Recipes
-
-
ડાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
#CD#coffeeday#mr#milkrecipe#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
-
-
ડાલગોના કોફી (Dalgona coffee recipe in Gujarati)
#CD#mr#cookpad_guj#cookpadindia1લી ઓક્ટોબર એ આંતરરાષ્ટ્રીય કોફી દિવસ તરીકે 2015 થી ઉજવાય છે. આ દિવસ ઉજવવાનું ખાસ કારણ દુનિયાભર ના લાખો કોફી ઉગાડનાર ખેડૂતો ને તેમની નાણાકીય અસ્થિરતા અને એ માટે ના કારણો થી સજાગ કરવા અને તેમને પ્રોત્સાહન આપવા માટે નું છે.કોફી એ કોફી બીન્સ થી બનતું બ્રુઇડ પીણું છે જે ઠંડુ અને ગરમ બન્ને રીતે પીવાય છે. આ તાજગી આપતું પીણું ફક્ત શક્તિ જ નહીં પણ એ સિવાય પણ લાભ કરે છે જેવા કે તે લીવર ના કેન્સર ની શકયતા ઘટાડે છે. અને હૃદય માટે તથા મધુપ્રમેહ માટે સારું છે.કોફી ની મુખ્ય ચાર જાત પ્રચલિત છે જેમાં અરેબિકા, રોબસ્તા, એક્સસેલસા એ લાઈબેરીકા છે.આજે આપણે બહુ ચર્ચિત ડાલગોના કોફી બનાવશું જે મૂળ દક્ષિણ કોરિયા થી આવી છે. ડાલગોના નામ એક ખાંડ ના નામ થી પડ્યું છે. Deepa Rupani -
દલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
#ટીકોફી#ખૂબ જ યમ્મી કોફી...અત્યારે આ કોફી ખૂબ જ ટ્રેન્ડમાં છે.... Dimpal Patel -
ડાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
#CD#Coopadgujrati#CookpadIndiaCoffee chelleng recipe Janki K Mer -
-
ડાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
#Viraj#cookpadindia#cookpadgujaratiડાલગોના કોફી એ એક કેફે સ્ટાઈલ કોફી છે. જ્યારે પણ કેફે સ્ટાઇલ કોફી પીવાની ઈચ્છા થાય ત્યારે આ રેસિપી જરૂર ટ્રાય કરજો. Unnati Desai -
ડાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
#CWCકોફી મૂળ પશ્ચિમ દેશ માંથી આવેલી છે. તેના ખુબ જ બેનિફિટ હોય છે.. કોફી પીવા થી સ્ટ્રેસ પણ ઓછો થાય છે.કોફી માં તમે હોટ કોફી, કોલ્ડ કોફી, કેપેચિનો વગેરે બનાવી શકો છો. મેં આજે દાલગોના કોફી બનાવી છે. તો ચાલો ... Arpita Shah -
-
-
-
દલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
#ફટાફટકોફી નામ સાંભડતા કોફી પીવાનું મન થઈ જ જાય અને ☕️ તો જુદી જુદી રીતે બનાવવામાં આવે છે હુ આજે દલગોના કોફી ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
ડાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
#GA4#Week8અહીં કોફી ની રેસિપી હું તમારી સાથે શેર કરવા માગું છું. Mital Kacha -
-
-
ડાલ્ગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
#mr#CDકોફી વિવિધ પ્રકારની બને છે, તેમાં હોટ અને કોલ્ડ એમ બે પ્રકારની બને છે. જેમ કે બ્લેક કોફી, મસાલા કોફી એસ્પ્રેસો કોફી, કેપેચિનો, કે મોકા કોફી વગેરે પ્રકારની તથા આ સિવાય પણ અન્ય કોફી બને છે. આજે મે ડાલ્ગોના કોફી બનાવી છે. જે ઓછી સામગ્રીમાં ઝડપથી બને છે અને ખુબ ટેસ્ટી બને છે. Jigna Vaghela -
કોફી સેવૈયા (Coffee Sevaiya Recipe In Gujarati)
#mr#CDકોફી ને આપણે ઘણી રીતે ઉપયોગ માં લેતા હોય છે પણ આજે મેં એક અલગ રીતે કોફી નો ઉપયોગ કરી કોફી ફ્લેવર ની સેવઈ બનાવાનો પ્રયત્ન કર્યો છે. જેનો ટેસ્ટ ખૂબ અલગ અને સરસ લાગે છે. Chhatbarshweta -
દાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati
#CD Dalgona coffee ડલગોના કોફીઆજે International coffee day છે તો મેં આજે ડલગોના કોફી બનાવી છે. Sonal Modha -
Dalgona coffee (દાલગોના કોફી)
#લોકડાઉન ઘણા સમય પછી ફરી નવી રેસીપી લઈ ને આવી ગઈ છુ . બધાને કોફી પ્રિય હોય છે. અને બહારની કોફી તો યંગસ્ટરની ફેવરીટ હોય છે. બહાર જેવી કોફી ઘરે કેવી રીતે બનાવવી એક બધાને કન્ફ્યુઝન હોય છે ઘરમા કોફી અને બીજી સામગ્રી તરત મળી રહેવા થી બહાર લેવા જવાની પણ કોઈ જંજટ નહી પડે,પણ હમણા થોડા દીવસ થી ઈન્ટરનેટ તથા બીજી બધી જ જગ્યાજેમ કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, જેવી સોશિયલ મીડિયા સાઇટ્સ પર ટ્રેંડિંગ થઈ છે... બધા એ આ ટ્રેન્ડિંગ કોફી ઘેર બનાવી જે હશે પણ જમેણે હજી પણ નથી બનાવી અે જરુર થી બનાવજો. Doshi Khushboo -
કેપેચીનો કોફી (Cappuccino Coffee Recipe In Gujarati)
#CDકોફી રેસીપી ચેલેન્જCoffee લોકપ્રિય પીણું કોફી બાર જેવી ટેસ્ટી કેપેચીનો કોફી Ramaben Joshi -
દાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
#GA4 #Week8 #Dalgona coffeeમિત્રો આજે હું તમારી સાથે કોફીની એક યુનિક રેસિપી બતાવવાની છું જે સૌ કોઈને ખૂબ જ પસંદ આવશે અને હાલમાં આ કોફી ઈન્ટરનેટ પર ખૂબ જ ફેમસ થયેલી છે જેનું નામ છે દાલગોના કોફી. આ કોફીને ટીકટોક કોફી પણ કહે છે. અને ટ્રેન્ડિંગ કોફી પણ કહે છે.Dimpal Patel
-
ડાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
#GA4#Week8#DalGonaCoffeeઆજે મે જે કોફી બનાવી છે તે બહારના કેફે જેવી જ બની છે.તમે પણ જરૂર થી ટ્રાઇ કરજો.. Krupa -
દાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati
આ રેસીપી મને cook pead માંથી શીખવા મળી છે. કોફી તો બનાવતી પણ ડાલગોના કોફી મેં પહેલી વાર જ ટ્રાય કરી છે. Falguni Nagadiya -
દાલગોના કોફી (DALGONA COFFEE)
#માઇઇબુક#પોસ્ટ3ઘણા સમય પછી ફરી નવી રેસીપી લઈ ને આવી ગઈ છુ. બધાને કોફી પ્રિય હોય છે. અને બહારની કોફી તો યંગસ્ટરની ફેવરીટ હોય છે. બહાર જેવી કોફી ઘરે કેવી રીતે બનાવવી એક બધાને કન્ફ્યુઝન હોય છે ઘરમા કોફી અને બીજી સામગ્રી તરત મળી રહેવા થી બહાર લેવા જવાની પણ કોઈ જંજટ નહી પડે,પણ હમણા થોડા દીવસ થી ઈન્ટરનેટ તથા બીજી બધી જ જગ્યા જેમ કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, જેવી સોશિયલ મીડિયા સાઇટ્સ પર ટ્રેંડિંગ થઈ છે... બધા એ આ ટ્રેન્ડિંગ કોફી ઘેર બનાવી જે હશે પણ જમેણે હજી પણ નથી બનાવી એ જરુર થી બનાવજો. khushboo doshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15570925
ટિપ્પણીઓ (17)