પીળી ખારેક નું જ્યુસ (Yellow Kharek Juice Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 minutes
2 person
  1. 1 કપપીળી ખારેક ના પીસ
  2. 1 ટેબલ સ્પૂનમધ
  3. 1 નંગલીંબુ નો રસ
  4. 1/4 ટી સ્પૂનસંચળ પાઉડર
  5. 1 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

10 minutes
  1. 1

    સૌપ્રથમ ખારેકના પીસ કરી લેવા પછી મિક્સર બજારમાં ખારેકના પીસ અને થોડું પાણી લઈ ગ્રાઇન્ડ કરી લેવું.

  2. 2

    ખારેક નો પલ્પ ચારણીમાં નાંખી ગાળી લેવો. અને તેમાં જરૂર પ્રમાણે પાણી, મધ, સંચળ પાઉડર અને લીંબુનો રસ નાખી બરોબર હલાવી લેવું

  3. 3

    હવે તેને સર્વિંગ ગ્લાસમાં બરફના ક્યુબ નાખી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes