યલો ખારેક નો હલવો (Yellow Kharek Halwa Recipe In Gujarati)

Jayshree G Doshi @cook_27788835
યલો ખારેક નો હલવો (Yellow Kharek Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં ઘી લઇ તેમાં ક્રશ કરેલી ખારેક લો. તેને 5 મીનિટ સુધી ધીમા તાપે શેકી લો.
- 2
શેકાઈ જાય પછી તેમાં દૂધ નાખી સતત હલાવતા રહો. હવે દૂધ બધું બળી ગયું છે.પછી તેમાં ખાંડ અને કેસર નાખીને હલાવો. ખાંડ મિક્સ થઈ જાય પછી તેમાં ઈલાયચી પાઉડર,બદામ પિસ્તાની કતરણ નાખી હલાવો. હવે હલવો ઘટ થઈ ગયો છે.ગેસ બંધ કરો..
- 3
તૈયાર છે yellow ખારેક નો હલવો. તેને સર્વિંગ પ્લેટમાં લઈ બદામ પિસ્તાની કતરણ મૂકી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પીળી ખારેક નો હલવો (Yellow Kharek Halwa Recipe In Gujarati)
#ff1#non fried Farrari recipeહલવા ઘણી જાતના બનતા હોય છે .પરંતુ અત્યારે બજારમાં યલો ખારેક ખૂબ જ પ્રમાણમાં સરસ મળે છે તેથી મેં યલો ખારેક નો હલવો બનાવ્યો છે. ખુબ જ ટેસ્ટી બન્યો છે. Jayshree Doshi -
-
-
ફરાળી દુધીનો હલવો (Farali Dudhi Halwa Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe Jayshree G Doshi -
યલો ખારેકનું જ્યુસ (Yellow Kharek Juice Recipe In Gujarati)
#ff1#non fried Jain recipe Jayshree G Doshi -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#ff1#non fried jain Recipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
પીળી ખારેક નું જ્યુસ (Yellow Kharek Juice Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe Jayshree Doshi -
કેસર ડ્રાયફૂટ દૂધ (Kesar Dryfruit Milk Recipe In Gujarati)
#ff1#non Fried jain recipe daksha a Vaghela -
-
-
ઇન્સ્ટન્ટ મલાઈ નો મેસૂબ (Instant Malai Mesub Recipe In Gujarati)
#ff1#non fried Farali recipe Jayshree G Doshi -
વર્મીસેલી સેવ નો દૂધપાક (Vermicelli Sev Doodhpak Recipe In Gujarati)
#ff1#non fried jain Recipe#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
ખારેક નો હલવો (Kharek Halwa Recipe In Gujarati)
ખારેક એ ચોમાસા માં મળતું ફળ છે. ખારેક પોષક તત્વો થી ભરપૂર છે. અહીં મેં ખારેક ના ઉપયોગ થી હલવો બનાવ્યો છે. Jyoti Joshi -
ઇન્સ્ટન્ટ બાસુંદી (Instant Basundi Recipe In Gujarati)
#ff1#non fried Farali Recipe Jayshree G Doshi -
-
-
થ્રી લેયર કોપરાપાક (Three Layer Koprar Paak Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe Jayshree G Doshi -
-
-
-
-
-
-
લાલ ખારેક નો હલવો (Red Kharek Halwa Recipe In Gujarati)
#RC3#Red recipeમીઠો મધુરો લાલ ખારક નો હલવો Ramaben Joshi -
પીળી ખારેક નો હલવો ફરાળી રેસિપી (Yellow Kharek Halwa Farali Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#JSR Sneha Patel -
-
લીલી ખારેક નો હલવો (lili kharek halwa in Gujarati)
#મોન્સુ#ઉપવાસ.આ ખારેક હમણા ચોમાસા મા ખુબજ મોટા પ્રમાણ માં મળે છે.આમ ખાંવી ઘણા લોકો ને ઓછી ભાવૅ તો મેં એનો હલવો બનાવ્યો છે.ઍ ખુબજ ટેસ્ટી લાગે છે.ઉપવાસ મા પણ ખાઈ સકાય અને ઍ બહાને આ હેલ્થિ ફ્રુટ આપડે ખાઈએ પણ. Manisha Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15373274
ટિપ્પણીઓ