દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)

Bindi Vora Majmudar @Bgv8686
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઢોકળીયામા પાણી મૂકી ગરમ કરવા મૂકો. હવે ઢોકળાના ખીરામાં આદુ મરચાની પેસ્ટ, દૂધીનુ ખમણ/છીણ, હળદર, મીઠુ અને જરુર મુજબ પાણી નાખી મીકસ કરી લો. તેમા ઈનો નાખી હલાવી તેલથી ગ્રીસ કરેલી થાળીમાં પાથરી દો.
- 2
૨૦-૨૫ મીનીટ પછી ચેક કરો બફાઈ ગયા હશે. તેને બહાર કાઢી થોડા ઠંડા થાય એટલે પીસ કરી લો.
- 3
હવે એક પેનમાં તેલ લઈ તેમાં રાઈ, તલ નાખો. તે તતડે એટલે તેમાં હીંગ, મરચુ પાઉડર નાખી ઢોકળા નાખી દો. હળવેથી હલાવી લો. તો તૈયાર છે દૂધીના ઢોકળા. તેને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દૂધી રવા નો હાંડવો (Dudhi Rava Handvo Recipe In Gujarati)
#EB#week14#cookpadindia#ff1#nonfriedJainreceipe Bindi Vora Majmudar -
દૂધીના ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#Week9#RC1#week1#Yellow#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
-
-
-
-
-
-
-
-
-
-
-
મોરૈયા ના ઢોકળા (Moraiya Dhokla Recipe In Gujarati)
#EB#week15#ff1#nonfriedfaralireceipe#cookpadindia Bindi Vora Majmudar -
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#dudhi na dhokdaWeek 9#RC2 Tulsi Shaherawala -
-
-
-
દૂધી બાજરાના લસણીયા થેપલા (Dudhi Bajra Lasaniya Thepla Recipe In Gujarati)
#EB#week10#RC3#breakfastreceipe Bindi Vora Majmudar -
-
-
દૂધી ના સેન્ડવિચ ઢોકળા (Bottlegourd Sandwich Dhokla Recipe In Gujarati)
#EB#week9#Cookpadindia#cookpadgujarati#RC2#whiteMy ebook Bhumi Parikh -
દુધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EBWeek9એકદમ પૌષ્ટિક & સ્વાદીષ્ટ દુધી ના ઢોકળા સાથે લસણની ચટણી Pinal Patel -
-
-
-
-
-
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#Week9 ઢોકળા તો અલગ અલગ રીતે બનતા જ હોય છે રવાના, સોજી ના દાળ ચોખા પલાળી વાટી ને .આજે મેં સોજી અને રવા નો ઉપયોગ કર્યો અને એમાં દૂધી ને ક્રશ કરી ને મીક્સ કરી બહુજ સરસ ટેસ્ટ થયો. Alpa Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15234959
ટિપ્પણીઓ