મેગી ના ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)

Reshma Tailor
Reshma Tailor @reshma_223

મેગી ના ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 2પેકેટ મેગી
  2. 1મોટી ડુંગળી ઝીણી સમારેલી
  3. 1કેપ્સીકમ ઝીણું સમારેલુ
  4. 2 ચમચીચણા નો લોટ
  5. 1 ચમચીલાલ મરચું
  6. 1 ચમચીગરમ મસાલો
  7. 2 ચમચીલીલાં ધાણા
  8. મીઠું સ્વાદ મુજબ
  9. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મેગી ને ગરમ પાણી માં બાફી લો. થોડો મેગી મસાલો પણ એડ કરવાનો. હવે ડૂંગળી અને કેપ્સીકમ ને ઝીણા સમારી લો.

  2. 2

    હવે મેગી માં લાલ મરચું, ગરમ મસાલો, ધાણા જીરું, લીલાં ધાણા, મેગી મસાલો, મીઠું આ બધું મિક્સ કરી લો.

  3. 3

    હવે ગરમ તેલ માં તળી લો.
    તો તૈયાર છે ગરમા ગરમ મેગી ના ભજીયા. તેને ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reshma Tailor
Reshma Tailor @reshma_223
પર

ટિપ્પણીઓ

Similar Recipes