દૂધી ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)

દૂધી ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રવામાં દહીં નાખી મિક્સ કરી 15 મિનિટ પલાળી રાખો પછી તેમાં દૂધી નું છીણ નાખી મિક્સ કરી તેમાં આદુ મરચાંની પેસ્ટ નાખી તેમા મીઠું નાખી તેને ઢાંકીને પાંચ મિનિટ રહેવા દો.
- 2
ઢોકળિયામાં પાણી ગરમ મૂકો તેલથી થાળી ગ્રીસ કરો ઢોકળાના ખીરામાં ખાવાનો સોડા નાખી મિક્સ કરી થાળીમાં પાથરી ઉપર લાલ મરચું પાઉડર અને કોથમીર છાંટી દેવું.
- 3
હવે ઢોકળાં ને 20 મિનિટ સુધી ઢાંકીને કૂક કરો. 20 મિનિટ પછી ચેક કરો દૂધી બરાબર કૂક ના થઈ હોય તો ઢોકળાં ને 5 મિનિટ વધારે કૂક કરો.
- 4
ઢોકળા કૂક થઈ ગયા હોય તો ગેસ બંધ કરી અને ઉતારી લેવા ઠંડા થવા દો ત્યાર બાદ તેને ચોરસ કટ કરો.
- 5
હવે વઘારીયા માં તેલ ગરમ કરી રાઈ નાંખો રાઈ તતડે એટલે ગેસ બંધ કરી તલ અને લીમડો નાખી ઢોકળાં ની થાળી પર વઘાર થાળી માં ફરતે રેડી લેવો. ઉપર કોથમીર નાખી ગરમ ગરમ સર્વ કરો. તૈયાર છે દૂધી ના ઢોકળાં.
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધીના ઢોકળા (Dudhi na Dhokla recipe in Gujarati)
બાળકોને દુધી ભાવતી નથી હોતી ત્યારે દુધીના આ રીતે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી આપવાથી ખૂબ જ આનંદથી ખાઈ છે. તો ચાલો જાણીએ તેની રેસિપી. Nita Mavani -
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#Week9 ઢોકળા તો અલગ અલગ રીતે બનતા જ હોય છે રવાના, સોજી ના દાળ ચોખા પલાળી વાટી ને .આજે મેં સોજી અને રવા નો ઉપયોગ કર્યો અને એમાં દૂધી ને ક્રશ કરી ને મીક્સ કરી બહુજ સરસ ટેસ્ટ થયો. Alpa Pandya -
-
દૂધી ના ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#RC1#week9#yellow#cookpadindia#cookpadgujarati ઢોકળાં એ ગુજરાતી ઓ ની ઓળખ કહી શકાય. અલગ અલગ રીત થી ઢોકળાં બનતા હોય છે પણ એમાં દૂધી છીણી ને નાંખી ને આ રીતે બનાવેલા ઢોકળાં ખૂબ સોફ્ટ અને સ્વાદ માં ટેસ્ટી લાગે છે. Neeti Patel -
દૂધી ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9 સામાન્ય રીતે આપણે ચણા ના લોટ ના ઢોકળા બનાવતા હોઈએ છીએ પરંતુ મેં આજે દૂધીના ઢોકળા બનાવ્યા છે.જેમાં ચણાનો લોટ અને ૨વાનો ઉપયોગ કર્યો છે આ ઢોકળા સ્વાદિષ્ટ બને છે અને ઓછા સમયમાં ઓછી મહેનતથી બની જાય છે. Asmita Rupani -
સફેદ ઢોકળાં (White Dhokla Recipe In Gujarati)
આ રેસિપી આથા વગર ના ઈનસ્ટટ ઢોકળાં ની છે #DRC #cookpad. #cookpad india Kirtida Buch -
દૂધી ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#Week9#RC2#Week2#white Payal Sachanandani (payal's kitchen) -
દૂધીના ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)
ગુજરાતીઓ ને ભાવતી જો કોઈ વસ્તુ હોય તો એ છે ઢોકળાં. તેઓ ને ઢોકળાં મળે એટલે ખુશ થઈ જાય. આજે મેં દાળ-ચોખા પલાવ્યા વગર અને આથો લાવ્યા વગર ઢોકળાં બનાવ્યા છે.મારા ઘરમાં દૂધી કોઈને ભાવતી નથી છતાં પણ મેં આજે દૂધી અને રવાના ઢોકળાં બનવ્યા એ બધાને ભાવ્યા. ખબર જ નથી પડતી કે આમાં દૂધી નાંખી છે. આ હેલ્ધી, સ્પોંજી અને ટેસ્ટી ઢોકળાંની રીત જોઈએ.#EB Vibha Mahendra Champaneri -
દૂધી ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#Week9દાળ - ચોખા પલાળ્યા વગર જ એકદમ સોફ્ટ અને ફટાફટ બની જાય તેવા દૂધી ઢોકળા મેં આજે બનાવ્યા છે.લીલી ચટણી સાથે સર્વ કર્યા છે. Arpita Shah -
દૂધી ના સેન્ડવિચ ઢોકળા (Bottlegourd Sandwich Dhokla Recipe In Gujarati)
#EB#week9#Cookpadindia#cookpadgujarati#RC2#whiteMy ebook Bhumi Parikh -
સોજી ઢોકળાં (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2#Week2 સોજીના ઢોકળાં જેનું નામ જ ફટાફટ ઢોકળાં. ભૂખ લાગી કે 10 મિનિટ માં તૈયાર કરી ખાઈ શકો.મૂળ દક્ષિણ ભારતની રેશીપી છે.ખાવામાં-પચવામાં હળવી,ઓછી સામગ્રીએ બનતી સરળ અને સ્વાદિષ્ટ અને સૌને પસંદ આવે. Smitaben R dave -
-
-
-
દુધી રવા ઢોકળા (Dudhi Rava Dhokla Recipe In Gujarati)
#EB#week9#RC2Whiteઆ ઢોકળા ઇન્સ્ટન્ટ બને છે કોઈ વાર રાત્રે ડિનરમાં જલ્દીથી કંઈ બનાવવાની ઇચ્છા થાય તો આ ઢોકળા તમે ખૂબ જ ઝડપથી બનાવી શકો છો તેમાં દાળ-ચોખા પલાળવાની કે એને આથો લાવવાની જરૂર પડતી નથી. Hetal Chirag Buch -
-
-
-
દૂધી ઢોકળા બોલ્સ (Dudhi Dhokla Balls Recipe In Gujarati)
#EBWeek9દૂધી એ એક હેલ્થી વેજિટેબલ્સ છે, પણ ઘરમાં બાળકો ને દૂધી ભાવે નઈ, પણ જો આવી રીતે વેરીએશન કરીને આપીએ તો નાના મોટા સૌ મજાથી ખાશે, અને દૂધી વજન ઉતારવા મા ઉપયોગી છે અને એસીડીટી મા રાહત આપે છે, તેમજ મન અને શરીર ને ઠંડક આપે છે.મેં દૂધી અને સોજી અને દહીં નો ઉપયોગ કરી ઢોકળા બનાવ્યા છે અને ઢોકળા નો ભુક્કો કરી બોલ્સ બનાવી વઘાર કર્યો છે,જે ટેસ્ટી અને હેલ્થી નાસ્તો છે. Dharmista Anand -
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#WEEK9ઈન્સટન્ટ સોફ્ટ અને સ્પોન્જી દૂધીના ઢોકળા ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી હોવાથી ઘરમાં જરૂર થી બધાં ને ખૂબ જ પસંદ આવશે. Ankita Tank Parmar -
દૂધી રવા ઢોકળા (Dudhi Rava Dhokla Recipe In Gujarati)
#EB#Week 9 આજે કઈ લાઇટ ભોજન લેવું હતું જલદી બની જાય એવું ડીનર બનાવ્યું સોજીના ઢોકળા એમાં દૂધી છીણીને ઉમેરી અને લીલા વટાણા થઈ ગઈ haldhy dish Jyotika Joshi -
-
દુધી અને ભાત ના મુઠીયા (Dudhi Bhat Muthia Recipe In Gujarati)
#CB2દુધી ના મુઠીયા લગભગ બધાના ઘરે બનતા હોય છે અને દરેકનું ટેસ્ટ અલગ હોય છે આજે મેં તેમાં ભાત મિક્સ કરીને બનાવ્યા છે Kalpana Mavani -
-
-
-
દૂધી ના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EBWeek 915 મિનિટ માં છટ પટ બનતા ઇસ્ટન્ટ દૂધી ના હેલ્ધી ટેસ્ટી ઢોકળાં. Archana Parmar -
-
-
More Recipes
ટિપ્પણીઓ