સેવૈયા ખીર (Sevaiya Kheer Recipe In Gujarati)

ખીર આખા ભારતભરમાં લોકપ્રિય વાનગી છે. દરેક જગ્યાએ તેને જુદી જુદી રીતે બનાવામાં આંવે છે અને અલગ અલગ નામે ઓળખાય છે.આ ખીર બનાવવા માટે ખુબજ ઓછી સામગ્રીની જરૂર પડે છે. આ ખીર મુખ્યત્વે સેવ, ખાંડ અને દૂધમાંથી બનાવવામાં આવે છે. કાજુ, બદામ અને દ્રાક્ષ થી ભરપુર એવી આ ખીર માત્ર જોઈને જ મોમાં પાણી આવી જશે. કંઇક મીઠું ખાવાની ઈચ્છા થઈ હોય તો આ ખીર બહુ ઝડપ થી બની જાય છે.
#rainbowchallenge
#week2
#whiterecipes
#RC2
#cookpadgujarati
#cookpdindia
#vermicelly
#savaiya
#kheer

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક નોનસ્ટિક પેનમાં ઘી લો. હવે ઘી ગરમ થઈ જાય એટલે તેમાં સેવૈયાની સેવને શેકો, સેવૈયાને સતત હલાવતા રહેવું એટલે સેવ બધી બાજુથી શેકાઈ જાય.
- 2
સેવૈયાની સેવ શેકાઈને બ્રાઉન કલરની થઈ જાય પછી તેમાં દૂધ ઉમેરી મધ્યમ આંચ પર તેને ઉકળવા દો. હવે દસ મિનિટ સુધી સતત હલાવતા રહો. ત્યારબાદ તેમાં ખાંડ, ઈલાયચી- જાયફળનો ભૂકો, સૂકામેવાની કતરણ ઉમેરો. હવે દૂધને પાંચ મિનિટ સુધી ધીમા તાપ પર ઉકળવા દો.
- 3
તૈયાર છે લાજવાબ સેવૈયા ખીર. આ ખીર ગરમ અને ઠંડી બંને સરસ લાગે છે. હવે ખીર પર સૂકામેવાની કતરણ અને કેસરનાં તાંતણાથી સજાવી સર્વ કરો.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (11)