નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)

Vibha Mahendra Champaneri @cook_25058245
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં લોટ,લીંબુના ફૂલ, મીઠું,ખાંડ,હળદર અને પાણી ઉમેરી એનું ખીરું તૈયાર કરો.હવે એને ઢાંકીને 5-7 મિનિટ રહેવા દો.
- 2
હવે ઢોકળિયા માં પાણી ગરમ કરવા મૂકો. એક થાળીમાં તેલ લગાવી દો. પછી ખીરામાં સોડા નાંખી એને એક જ બાજુ સતત થોડું હલાવો.પછી એને તેલ લગાડેલી થાળીમાં પાથરી એને ઢોકળિયા માં 15-17 મિનિટ સુધી બાફવા મૂકી દો.
- 3
15-17 મિનિટ પછી બહાર કાઢી એને ઠંડી પડવા દો.પછી એના કાપા પાડી લો. હવે તેલ રાઈનો વઘાર કરી એમાં લીલાં મરચાં તથા લીમડાના પાન નાંખી એના ઉપર વઘાર રેડી દો.પછી એના ઉપર કોથમીર ભભરાવો. પછી એને પીરસો.
Similar Recipes
-
-
-
"નાયલોન ખમણ"(Nylon Khaman Recipe in Gujarati)
#trend3#week3#નાયલોન_ખમણઆજે હું તમારા માટે નાયલોન ખમણ ની રેસિપી લઈ ને આવી છું જે સ્વાદ માં ખૂબજ ટેસ્ટી છે તો તમે પણ આ રીતે ખમણ બનાવો અને ઘરના બધા સભ્યો ને ખુશ કરો Dhara Kiran Joshi -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#Famગુજરાતીઓનું ફેવરીટ ફરસાણ એટલે ખમણ..આપણે બ્રેકફાસ્ટ, લંચ, અથવા ડિનરમાં ખાઈએ છીએ. મારા ઘરમાં તો બધાને ઓલ ટાઈમ ફેવરીટ છે.. Jigna Shukla -
-
ખમણ (.Khaman Recipe in Gujarati)
#trend3#cookpad#cookpadindia#cookpadgujarati#October2020ખમણ લગભગ દરેકને પસંદ હોય છે. ખૂબ જ ટેસ્ટી હોય છે અને ગુજરાતીઓને તો એના વગર જમણવાર અધૂરો હોય એવું લાગે. Dhara Lakhataria Parekh -
બેસનના ઝટપટ નાયલોન ખમણ ઢોકળા (Nylon Khaman Dhokla Recipe In Gujarati)
#સ્નેકસ આજે મેં ઝટપટ નાયલોન ખમણ ઢોકળા બનાવ્યા છે. આ ખમણ ઢોકળા મે હીનાબેન નાયક ની રેસીપી ફોલો કરીને બનાવ્યા છે. જો કે બેથી ત્રણ વખત તો પ્રોપર નહોતા જ બન્યા. પરંતુ પાંચમી વખત ટ્રાય ખૂબ સક્સેસ રહી થેન્ક્યુ હિના નાયકજી. Kiran Solanki -
ખમણ (Khaman Recipe in Gujarati)
ખમણ એક ગુજરાતી ટ્રેડિશનલ ડિશ છે.જ્યારે કોઈ મહેમાન આવવાના હોય અથવા નાના-મોટા દરેક પ્રસંગમાં મોટાભાગે ખમણ જોવા મળે છે જે ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે#trend3 Nidhi Sanghvi -
-
-
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#RC1#RECIPE1ગુજરાતનો ફેમસ ફરસાણ એટલે કે ખમણ. જેને તમે ઘણી બધી રીતે બનાવી શકો છો. વાટી દાળના ખમણ ચણાના લોટને પલાળીને આથો લાવીને ખમણ બનાવી શકાય. મેં અહીં ઇન્સ્ટન્ટ નાયલોન ખમણ બનાવ્યા છે.નાયલોન ખમણ એટલા સુવાળા પોચા હોય છે તેને નાયલોન ખમણ નું નામ આપવુ ખૂબ જ યોગ્ય છે જો તમે અહીં જણાવેલી રીત પ્રમાણે ખમણ બનાવશો ચોક્કસ તમારા ખમણ બરાબર બનશે. Chandni Kevin Bhavsar -
-
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#GA4#Week12#Cookpadindiaગુજરાતી ઓ નું ભાવતું ફરસાણ એટલે ખમણમેં નાસ્તા માં નાયલોન ખમણ બનાવ્યા બધા ને ભાવે એટલે બનાવતી જ હોઉં છું.નાયલોન ખમણ એ પનીપોચા હોય છે. Alpa Pandya -
ખમણ (Khaman Recipe In Gujarati)
ખમણ બધાને ભાવતી વાનગી છે. અહીં ઇન્સ્ટન્ટ ખમણ ની રેશીપી અપવા જઈ રહી છું. #GA4#Week8 Buddhadev Reena -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
#Famમારા ઘર માં બધાને નાયલોન ખમણ બહુ જ ભાવે છે ushma prakash mevada -
-
નાયલોન ખમણ (Nylon khaman recipe in Gujarati)
#RC1પીળી રેસિપીઆપડા ઘરે ખાસ બનતો હોય છે આ ખમણઅને સૌ ના ફેવરિટ Deepa Patel -
નાયલોન ખમણ(Nylon Khaman Recipe in Gujarati)
#trend3આજે ઇન્સ્ટન્ટ નાયલોન ખમણ બનાવ્યા છે. Hetal Vithlani -
-
નાયલોન ખમણ
#સ્નેક્સ મિત્રો બજાર જેવા નાયલોન ખમણ બનાવવા માટે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે1. ઘટકોના માપ બરાબર હોવા જોઈએ2. ખાવાનો સોડા અને ફ્લેવર વગરનો બ્લુ પેકેટ વાળો ઈનો બંને વાપરવા જરૂરી છે જેથી ખમણમાં બજાર જેવી જાળી પડે છે3. 20 મિનિટ સિવાય ઢોકળાના કુકરને ખોલવું નહીં Khushi Trivedi -
નાઈલોન ખમણ (Nailon khaman recipe in gujarati)
#સુપરશેફ૨ #ફલોર્સ/લોટટેસ્ટી,ટેન્ગી સુપર સોફ્ટ હેલ્ધી સ્ટીમ્ડ ફેમસ ગુજરાતી ફરસાણ નાઈલોન ખમણ. Harita Mendha -
નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)
નાયલોન ખમણ એ ગુજરાતી ચટાકેદાર વાનગી છે જે સ્પૉન્જી, હલકી અને ભેજવાળી છે. તે સારી રીતે સંતુલિત ખારા, મીઠા અને ખાટા સ્વાદની સાથે લીલા મરચાનો થોડી મસાલેદાર સ્વાદ ધરાવે છે. તે બાફેલી વાનગી છે અને તેમાં બહુ ઓછા ઘટકોની જરૂર પડે છે. ઘટકોની સંપૂર્ણ માત્રાને માપવું એ જ નાયલોન ખમણ ની સફળતાની ચાવી છે.તેનેનાયલોન ખમણ કદાચ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તે નાયલોનની જેમ હળવા હોય છે.નાયલોન ખમણની લોકપ્રિયતા ગુજરાત અને ભારતની સીમાઓ વટાવી ગઈ છે. તે ઘણીવાર ભૂલથી ઢોકળા સાથે ભળી જાય છે.ખમણ અને ઢોકળા સમાન દેખાય છે કારણ કે તે બંને ચણાના લોટમાંથી જ બનેલા છે અને બનાવવાની પ્રક્રિયા પણ સમાન છે. જો કે, આ બંને વાનગીઓ સ્વાદ અને રચનાની દ્રષ્ટિએ સંપૂર્ણપણે અલગ છે.#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
-
-
ખમણ (khaman recipe in Gujarati)
#trend3 આજે મેં ખમણ ઢોકળા બનાવ્યા છે આ ખમણ ઢોકળા આ મે હીનાબેન નાયક ની રેસીપી ફોલો કરીને બનાવ્યા છે બહુ સરસ બન્યા છે... Kiran Solanki -
નાયલોન ખમણ
#ગુજરાતી#ખમણ વગર તો ગુજરાતીઓની સવાર ન પડે. ખમણ વગર ગુજરાતીઓનું જમણ પણ અધૂરું લાગે. એકદમ ઝડપથી અને સરળતાથી બનાવી શકાય તેવી ડીશ સાથે સાથે એકદમ ટેસ્ટી પણ. Dimpal Patel -
ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1 ખમણ ઢોકળા#week1#ફુડ ફેસ્ટિવલઅમારા ઘરમાં બધાને બધી ટાઈપ ના ઢોકળા ખૂબ જ ભાવે છે .એકદમ સોફ્ટ અને જાળીદાર ખમણ ઢોકળા 😋 Sonal Modha -
ઇનસ્ટન્ટ ખમણ(Instant Khaman Recipe In Gujarati)
ખમણ તો દરેક ગુજરાતી ઘરોમાં ખવાતા જ હશે. સવારે નાસ્તો હોય કે પછી બપોરનો જમણવાર, એમાં ખમણ ના હોય એ તો બને જ નહી. આ ઇનસ્ટન્ટ ખમણ. માત્ર ૨૦ મિનિટમાં જ બની જાય છે નહી પલાળવાની લપ કે નહી કોઈ બીજી ઝંઝટ. તો ચાલો જોઈએ રેસિપી Kamini Patel -
ખમણ (khaman recipe in gujarati)
ખમણ ગુજરાતી ભોજન ની શાન છે. ખમણ નાના થી લઈને મોટા બધા ને ભાવતા હોય છે. Mostly બધા બહાર થી લાવતા હોય છે પણ ઘરે પણ ઓછા સમય માં ખૂબ સરસ ખમણ બનાવી શકાય છે. હું સમય ઓછો હોય ત્યારે આજે બનાવ્યા આવી રીતે માઇક્રો વેવ માં ખમણ બનાવું છું.#GA4 #Week12 #besan Nidhi Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15247979
ટિપ્પણીઓ (20)