કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)

Neelam Patel
Neelam Patel @neelam_207
Vadodara

#EB
#Week10
#Cookpadindia
#Cookpadgujarati

ફાડા લાપસી ઈન્ડિયન પરંપરાગત તથા પ઼સંગ, પૂજા તથા તહેવાર માં બનાવાય છે. ફાડા માં ફાઈબર સારા પ઼માણમા હોય છે. ઘી માં વિટામીન A, E અને K હોય છે.
હોમ મેડ હેલ્ધી સ્વીટ ડીશ છે.

#EB
#Week10
#Cookpadindia
#Cookpadgujarati

ફાડા લાપસી ઈન્ડિયન પરંપરાગત તથા પ઼સંગ, પૂજા તથા તહેવાર માં બનાવાય છે. ફાડા માં ફાઈબર સારા પ઼માણમા હોય છે. ઘી માં વિટામીન A, E અને K હોય છે.
હોમ મેડ હેલ્ધી સ્વીટ ડીશ છે.

વધુ વાંચો

ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)

Neelam Patel
Neelam Patel @neelam_207
Vadodara

#EB
#Week10
#Cookpadindia
#Cookpadgujarati

ફાડા લાપસી ઈન્ડિયન પરંપરાગત તથા પ઼સંગ, પૂજા તથા તહેવાર માં બનાવાય છે. ફાડા માં ફાઈબર સારા પ઼માણમા હોય છે. ઘી માં વિટામીન A, E અને K હોય છે.
હોમ મેડ હેલ્ધી સ્વીટ ડીશ છે.

#EB
#Week10
#Cookpadindia
#Cookpadgujarati

ફાડા લાપસી ઈન્ડિયન પરંપરાગત તથા પ઼સંગ, પૂજા તથા તહેવાર માં બનાવાય છે. ફાડા માં ફાઈબર સારા પ઼માણમા હોય છે. ઘી માં વિટામીન A, E અને K હોય છે.
હોમ મેડ હેલ્ધી સ્વીટ ડીશ છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનીટ
4 લોકો
  1. ૧ કપઘઉંના ફાડા
  2. ૨ કપપાણી
  3. ૧/૨ કપખાંડ
  4. ૩ટે.સ્પુન ઘી
  5. ૨ટે.સ્પુન કાજુ
  6. ૧ટી.સ્પુન ઈલાયચી પાઉડર
  7. ૨ટે.સ્પુન કોપરાનું છીણ
  8. ૧ટે. સ્પુન લાલ દ્રાક્ષ
  9. ૧ટે. સ્પુન વરિયાળી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    ઘઉં ના ફાડા ને ગેસ પર કૂકર માં ૧.૫ કપ પાણી મુકી બે સીટી વાગે પછી ગેસ બંધ કરવો. કૂકર ઠંડુ પડે પછી ફાડા કાઢી લેવા.

    ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કઢાઈમાં ઘી ગરમ કરવું, તેમા બાફેલા ઘઉં ના ફાડા ઉમેરવા. થોડી વાર સાંતળવુ.

    ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ૧/૨ કપ પાણી ઉમેરવું. થોડી ફાડા ચઢવા દેવા. પછી ખાંડ ઉમેરવી. હલાવવુ. ખાંડનુ પાણી બળી જાય પછી કાજુ ના ફાડા, દ્રાક્ષ, ઈલાયચી પાઉડર ઉમેરવો. બધુ બરાબર મિક્સ કરવું. કોપરાનું છીણ, વરિયાળી ઉમેરવી.

    ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ફાડામાંથી ઘી છુટુ પડે એટલે ગેસ બંધ કરવો. તૈયાર છે ગરમ ગરમ ફાડા લાપસી😋. તમે પણ બનાવજો અને ફોટો કૂકસનેપ કરજો.🙏

    ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neelam Patel
Neelam Patel @neelam_207
પર July 13, 2021 18:29
Vadodara
I am home cook, love to cook food for my family. Being working woman and Mother of growing kid, love to experiment Healthy variation with full Nutrition of flavors in Best possible way.
વધુ વાંચો

ટિપ્પણીઓ (24)

Falguni Chauhan ( The 🏡 Chef )
Falguni Chauhan ( The 🏡 Chef ) @cook_30407693
July 28, 2021 00:56
Delicious 😋😋😋👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. જવ, જુવાર અને કોદરી  ની વેજ  ઈડલી (Barley Jowar Kodri Veg Idli Recipe In Gujarati)
  2. માસ્કારપોને ચીઝ (Mascarpone Cheese Recipe In Gujarati)
  3. પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
  4. ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
  5. દૂધી થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
  1. સ્વીટ કોર્ન સૂપ જૈન (Sweet Corn Soup Jain Recipe In Gujarati)
  2. ચીઝ બર્સ્ટ મેગી ભજીયા (Cheese Burst Maggi Bhajiya Recipe In Guja
  3. દહીંથરા (Dahithara Recipe In Gujarati)
  4. દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15264210
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close