રાંધવાની સૂચનાઓ
- 1
ચીયાં સિડ ને ૪-૫ કલાક પાણી માં પલાળી રાખો જેથી ફુલી જાય
- 2
એક ગ્લાસ માં ચિયાં સિડ અને ખસ સીરપ મિક્સ કરો
- 3
તેમાં પાણી ઉમેરી સર્વિંગ ગ્લાસ માં બરફ ના ટુકડા નાખી ઉપર કૂલર રેડો અને ઠંડુ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રેફ્રેશિંગ ખસ કૂલર (Refreshing Khus Cooler Recipe in Gujarati)
ગરમી માં બનાવી શકાય તેવી રેસીપી. Disha Prashant Chavda -
-
-
-
-
વરિયાળી અને ખસ કુલર
#SC1#NFC#cookpadindia#cookpafgujarati ગરમી ની સીઝન માં ઠંડક આપતું શરબત. જોઈ ને જ આંખો ને ઠંડક મળે અને સ્વાદ તો આહહહહહ...... Alpa Pandya -
-
-
ટ્રેડિશનલ ઠંડાઈ સીરપ વિથ ઠંડાઈ મિલ્ક (Traditional Thandai Syrup
#HR#FFC7#week7#holispecial#cookpadgujarati ઠંડાઈ એ મહાશિવરાત્રી અને હોળીના તહેવાર દરમિયાન તૈયાર કરવામાં આવતું ખૂબ જ લોકપ્રિય પીણું છે. તે ઉત્તર ભારતનું ખૂબ જ પ્રખ્યાત પીણું છે અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં તેનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. થંડાઈની રેસીપી તૈયાર કરવા માટે ઉમેરવામાં આવેલ તમામ ઘટકોના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદા છે. આ ઠંડાઈ એ ટ્રેડિશનલ રીતે બનાવવામા આવતી ઠંડાઈ સીરપ છે. જે બધા ડ્રાય ફ્રુટ અને મસાલા ને પાણી માં પલાળીને બનાવવામાં આવે છે. આ ઠંડાઈ સીરપ એ Dessert કે બીજી કોઈ વાનગી માં પણ ઉમેરીને બનાવવામાં આવે છે. આ ઠંડાઈ સીરપ ને ફ્રીઝ મા 6 મહિના સુધી સ્ટોર કરી સકાય છે. Daxa Parmar -
ખસ રસગુલ્લા (Khus Rasgulla Recipe In Gujarati)
#RC4Week - 4Green colour recipePost - 5ખસ રસગુલ્લાSona Kitana Sona Hai... Some Jaisa tera Swad....Sun Jara Sun Kya Kaheti Hai... Diwane Dil ❤ ki Dhadkan...Tu Mera Tu Mera Tu Mera Tu Mera Tu Mera KHUS ROSOGULLA નો. 1 સલામ એમને કે જેમણે રસગુલ્લા પહેલી વાર બનાવ્યા....& સલામ એમને કે જેમણે રસગુલ્લા ની ૨૫૦ થી વધુ ફ્લેવર બનાવી..... Ketki Dave -
-
"ફાયર & આઈસ" ખસ ચીલી લેમોનેડ (Fire & Ice Khus Chili Lemonade Recipe In Gujarati)
#RC4Week - 4Green Colour RecipePost - 11"ફાયર એન્ડ આઇસ" ખસ ચીલી લેમોનેડLagi Aaj Sawan ki 🌧 Fir Wo Zadi Hai..Lagi Aaj Sawan Ki ⛈ Fir Wo Zadi Hai..Vahi Aag🔥 Seene ❤ me Fir Jal padi Hai...વરસાદ 🌧 પડતો હોય.... હાથમાં "ફાયર 🔥 એન્ડ આઇસ" ખસ ચીલી લેમોનેડ 🍹હોય.... અને દિલ ❤ માં મસ્ત મીઠી મીઠડી યાદ હોય.... બીજું શું જોઈએ .... મસ્તીથી નાના નાના ઘૂંટડા.... ભરતાં જાઓ... Ketki Dave -
રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
#SRJ#NFRઠંડી ઠંડી ખાટી મીઠી રોઝ લસ્સી સમર સ્પેશિયલ.. Sangita Vyas -
-
ખસ મિલ્ક શેક (Khus Milk Shake Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujaratiશરબત & મિલ્ક શેક ચેલેન્જ Ketki Dave -
-
ડિટોકસ વોટર.. (Detox Water Recipe In Gujarati)
#GA4#Week17#Chia seedsવેઇટ લોસ સ્પેશ્યલ ડિટોક્સ વોટર..ચિયા સિડ્સ આ વેઇટ લોસ માટે બેસ્ટ છે આ સિડ્સ ને દરરોજ પીવાથી બોડી ના ટોક્સિન્સ નીકળે છે અને સ્કિન પણ ગલૉ કરે છે. Dimple Solanki -
ઘઉં ના લોટ ની બ્રેડ(ghau na lot ni bread recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુકપોસ્ટ૩૧ Kinjal Kukadia -
એનર્જી બાર(Energy Bar Recipe In Gujarati)
#walnuttwistsઅખરોટ માં ઘણા પોષક ફાયદા રહેલા છે અને તે ઘણા વિટામિન્સ અને ખનિજોનો ઉત્તમ સ્રોત છે. આ ડ્રાયફ્રૂટ ફક્ત શરીર માટે જ સારું નથી, પરંતુ આપણી રોગપ્રતિકારક શક્તિના કાર્યને પણ મજબૂત બનાવે છે.અખરોટ ને સલાડ, પાસ્તા, સિરિયલ, સૂપ અને બેકડ વસ્તુઓમાં ઉમેરી શકાય છે. અખરોટ હાડકાને મજબૂત બનાવે છે.રદયને સ્વસ્થ રાખે છે. અખરોટ ડાયાબિટીસમાં ફાયદાકારક છે. તે કેન્સરનું જોખમ ઘટાડે છે. સગર્ભા સ્ત્રીઓ માટે ખૂબ ફાયદાકારક છે. ચિયા સિડ્સ :તે શરીર માટે ખૂબ જ લાભદાયક છે. તે પાચનશક્તિમાં મદદ કરે છે. pumpkin seeds : તે વાળ માટે ઉપયોગી છે. તે ચામડી માટે ઉપયોગી છે.તેમાં ફાઇબર, જે પાચન તંત્રને મદદરૂપ છે. જે મોટાપાને દૂર કરે છે. તે કબજિયાત મટાડે છે. તેમાં પ્રોટીન,કાર્બોહાઈડ્રેટ,આયર્ન,સોડિયમ, વિટામિન ઇ અને સી હોય છે. કાજુ :કાજુ એ શક્તિનો સારો સ્રોત માનવામાં આવે છે. તે પ્રોટીનનો સારો સ્રોત છે. કોલેસ્ટરોલ નિયંત્રણો, ત્વચા ચમકતી બને છે, હાડકાં મજબૂત બનાવે છે, પાચન શક્તિ મજબૂત બને છે. મધ : લોહી માટે સારું છે, ખાંડ કરતાં વધુ સલામત, યોગ માટે સારું, બેક્ટેરિયાનો નાશ કરે છે, પાચનમાં મદદ કરે છે, ચામડી સ્વચ્છ રાખે છે, ઊંઘમાં મદદ કરે છે. મધના ઉપયોગો : પરંપરાગત દવા તરીકે, મધ અને પાણી, માતાને લીંબુ, આદુ અને મધ, તે હૃદય ની કાળજી કરે છે., માથાની ફુદીનો,ટોપરો : ટોપરો એ શરીર માટે ફાયદાકારક છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ માટે અનેક રીતે ફાયદાકારક છે. મગજ અને શરીરને પણ ઠંડું રાખે છે. બ્લડ-પ્રેશર પણ કંટ્રોલમાં રાખે છે. તે અનેક રીતે ઉપયોગી છે. Varsha Monani -
-
ખસ સોજી નો શીરો (Khus Sooji Halwa Recipe In Gujarati)
#RC4Week - 4Green Colour RecipePost - 2ખસ સોજી નો શીરોAchyutam Keshvam Ram NarayanamKrishna Damodaram Janki Nayakam દર મહિને પૂનમ ના દિવસે સત્યનારાયણ કથા નું પારાયણ કરું છું... તો દર વખતે પ્રભુજી માટે મહાપ્રસાદ જુદી જુદી રીતે કરૂં છું Ketki Dave -
-
ચિયા વિથ ઇસબગુલ હેલ્થી પુડિંગ (Chia Isabgol Pudding Recipe In Gujarati)
#GA4#Week 17#Chia #ચિયા તેમજ ઇસબગુલ માં વિટામિન પ્રોટીન ફાઇબર ભરપૂર છે ચિયા ચરબીને ઘટાડે છે ઇસબગુલ આંતરડાને સાફ કરે છે માટે હેલ્ધી તો છે અને આડઅસર કોઈ નહિ ઉનાળામાં ઠંડક પણ આપે છે. બનાવવામાં કોઈ ઝંઝટ પણ નહીં. Chetna Jodhani -
-
-
રોઝ ચીયા મોકટેલ (Rose Chia Mocktail Recipe In Gujarati)
#GA4 #Week17 #puzzle. #chiaseeds Bhavana Ramparia -
ફાયર & આઈસ ખસ ચીલી શીકંજી FIRE & ICE KHUS CHILI SIKANJI
#MDC@cookpadindia#Cookpadgujaratiશીકંજી મસ્તી ૯ Ketki Dave -
ત્રીરંગી મોકટેલ (Tirangi Mocktail Recipe in Gujarati)
Ay Mere Pyare VATAN🇮🇳...Ay Mere Bichhade Chaman...Tuj pe Dil ❤ Kurban...Tu hi Meri Aarju....Tu hi meri Aabru....Tu hi Meri Jan.... રીપબ્લિક દિવસ ને અનુલક્ષી ને આજ ની મારી બીજી ડીશ Ketki Dave -
લેમન રોઝ કૂલર (Lemon Rose Cooler Recipe In Gujarati)
Refreshing..Just chill chill just chill Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15323716
ટિપ્પણીઓ (6)