પનીર ચિલ્લા (Paneer Chilla Recipe in Gujarati)

Sonal Gaurav Suthar @soni_1
પનીર ચિલ્લા (Paneer Chilla Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મગ ની ફોતરા વાળી દાળ અને અડદ ની દાળ ને ધોઈ 5 કલાક માટે પલાળી રાખો. પછી મિક્સર માં આદું મરચાં લસણ અને પલળેલી દાળ ને માપ નું પાણી ઉમેરી પીસી લો.
- 2
તૈયાર કરેલા ખીરા માં મીઠું, હિંગ, કોથમીર ઉમેરી બરાબર મિકસ કરો.
- 3
હવે એક ઢોસા તવા પર સહેજ તેલ લગાવી ખીરું પાથરો જેમ ઢોસા બનાવતા હોય એમ અને ઉપર ઝીણી સમારેલી ડુંગળી, કોથમીર ભભરાવી તેલ નો દોરો દઈ ક્રિસ્પી થાય એટલે પલટાવી બીજી બાજુ શેકો. ફરી પલટાવી એની ઉપર પનીર ખમણીને ચાટ મસાલો ભભરાવો. વાળી ને કટ કરી કોથમીર ફુદીના ની ચટણી સાથે સર્વ કરો.
- 4
Similar Recipes
-
ઓટ્સ પનીર ચિલ્લા (Oats Paneer Chilla recipe in Gujarati)
#FFC7week7#cookpadgujaratiSonal Gaurav Suthar
-
પનીર ચિલ્લા (Paneer chilla Recipe in gujarati)
#LB#cookpadindia#cookpad_gujaratiમગની ફોતરાવાળી દાળ માંથી બનાવેલા પનીર ચિલ્લા પોષ્ટિક હોવાથી નાના બાળકોને લંચબોક્સમાં આપી શકાય છે. પનીરમાંથી આપણને કેલ્શિયમ મળે છે અને દાળમાંથી પ્રોટીન મળે છે. ઘણી બધી અલગ અલગ વસ્તુઓ નો ઉપયોગ કરીને ચિલ્લા બનાવવામાં આવે છે પરંતુ અહીં મે મગની દાળ , અડદની દાળ અને ચણા નો લોટ એડ કરીને ચિલ્લા બનાવ્યા છે. જે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ચિલ્લા એક હેલ્ધી નાસ્તા નો બેસ્ટ ઑપ્શન છે. Parul Patel -
-
સ્પરાઉટ પનીર ચિલ્લા (sprout paneer chilla recipe in gujarati)
#EB#week12#cookpad_guj#cookpadIndia ઉગાડેલા મગ માંથી બનાવેલા પનીર ના આ ચિલ્લા સવારે નાસ્તા માં કે હળવા લંચ ડિનર માટે બનાવી શકાય છે જે ખૂબ પૌષ્ટિક હોવાથી નાના બાળકો ના લંચ બોક્સ માં પણ આપી શકાય. Neeti Patel -
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
પનીર ચીલા (Paneer Chilla Recipe In Gujarati)
#સ્નેક્સઘણા બાળકો પનીર નથી ખાતા હોતા...તો આ રીતે ચીલા બનાવીને બાળકો ને ગમે એ રીતે સર્વ કરીએ તો જરૂર થી ખાશે હેલ્થી પનીર ચીલા.મારાં બાળકોને તો પનીર ભાવે છે પણ દર વખતે શાક ન બનાવી આ રીતે હું ચીલા બનાવી આપુ છુ.તમે પણ જરૂર થી ટ્રાય કરજો...😊🤗 Komal Khatwani -
દાળવડા
#ફ્રાયએડ મગ ની દાળ માં થી બનતી આ વાનગી વરસાદ માં ખાવાની બહુ મજા આવે છે. આમ તેનું ખીરું બહાર તૈયાર મળી જાય છે. અહીંયા મે ખીરું પણ જાતે જ બનાવ્યું છે. Disha Prashant Chavda -
-
પનીર કોર્ન ચીલા (Paneer Corn Chila Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR4 પનીર કોન હેલ્ધી ચીલા Sneha Patel -
-
-
-
સ્પ્રાઉટ્સ પનીર ચીલા(Sprouts Paneer Chilla Recipe In Gujarati)
#GA4#Week11#Sprouts#CookpadIndia#Cookpadgujarati#Cookpad Komal Khatwani -
-
મગ દાલ પનીર ચીલા (Moong Dal Paneer Chila Recipe In Gujarati)
#RC4#EB#green રેસિપીWeek 12 Aditi Hathi Mankad -
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EBweek11#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
અચારી પનીર (Achari Paneer Recipe In Gujarati)
#EBWeek 4#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
-
-
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#MRC#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
પનીર ચીલા (Paneer Chila Recipe in Gujarati)
#EB#cookpadindia#cookpadgujratiWeek 12#paneer Chila Tulsi Shaherawala -
-
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#trend4#cookpad#cookpadindia#cookpadgujarati#October2020 Dhara Lakhataria Parekh -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15299971
ટિપ્પણીઓ (8)