તાંદળજાની ભાજી નું શાક (Tandarja Bhaji Shak Recipe In Gujarati)

#RC4 તાંદલજાની ભાજી મોટાભાગે ઉનાળાની ઋતુમાં વધુ મળે છે...ખુબજ સુપાચ્ય ને ગુણો થી ભરપુર હોય છે..હવે તો બધાજ પ્રકાર ની ભાજી ને લીલોતરી બારેમાસ મળે છે..તેમ છતાં યોગ્ય ઋતુ પ્રમાણે બનાવી ને ખાવાની મજા કંઇ ઓર જ હોય છે...
તાંદળજાની ભાજી નું શાક (Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#RC4 તાંદલજાની ભાજી મોટાભાગે ઉનાળાની ઋતુમાં વધુ મળે છે...ખુબજ સુપાચ્ય ને ગુણો થી ભરપુર હોય છે..હવે તો બધાજ પ્રકાર ની ભાજી ને લીલોતરી બારેમાસ મળે છે..તેમ છતાં યોગ્ય ઋતુ પ્રમાણે બનાવી ને ખાવાની મજા કંઇ ઓર જ હોય છે...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ 500 ગ્રામ જેટલી તાંદલજા ની ભાજી ને ચૂંટી ને સમારી રાખો ત્યારબાદ તેને થોડી વાર પાણી માં પલાળી રાખો જેથી ભાજી માં રહેલી માટી પાણી માં બેસી જાય ને ભાજી સ્વચ્છ થઈ જાય
- 2
પાણી ને નિતારી ને બધી જ ભાજી ચારણી માં કાઢી લો...હવે તાવડી માં તેલ ઉમેરી રાઈ ઉમેરો.રાઈ ફૂટી જાય એટલે ચપટી હિંગ ઉમેરી પ્રથમ રવૈયા ઉમેરો ત્યારબાદ બધી જ ભાજી ઉમેરી દો...
- 3
ભાજી ને ધીમે ધીમે મિક્સ કરો..ધીમે ધીમે બધી જ ભાજી ઓસમાઇ જશે હવે બધા જ મસાલા કરી દો..ને કાચી કેરી માં કટકા ઉમેરી દો..
- 4
શાક માં પાણી ઉમેરવું નહિ કેમકે ભાજી માંથી પાણી છૂટશે...હવે તાવડી ને છિબા થી ઢાંકી દો ને ઉપર થોડું પાણી મૂકો...શાક લગભગ 10 મિનિટ માં સીજી ને તૈયાર થઈ જશે...આ શાક સર્વ કરી શકાય...
Top Search in
Similar Recipes
-
તાંદળજાની ભાજી નું શાક (Tandarja Bhaji Shak Recipe In Gujarati)
એક વિસરાતી જતી શાક ની ડીશ છે તાંદળજાની ની ભાજી થઈ ઠંડક મળે છે એટલે ઉનાળા માં અમારા ઘરે ખીચડી સાથે આ શાક બને છે તો થયું કે તમારી સાથે શેર કરું. Alpa Pandya -
તાંદળજાની ભાજી (Tandarja Bhaji Recipe In Gujarati)
શિયાળાની ઋતુમાં પત્તાની ભાજી બહુ ફ્રેશ અને સરસ મળતી હોય છે.આજે મેં તાંદળજાની ભાજી બનાવી છે એ બહુ જ સરસ અને ગ્રીન થઈ છે. Jyoti Shah -
-
-
તાંદળજાની ભાજી (Tansajani bhaji in Gujarati recipe)
#સુપરશેફ1#વીક૧#પોસ્ટ ૫#માઇઇબુક#પોસ્ટ૨૭ REKHA KAKKAD -
તાંદળજા ની ભાજી ના મુઠીયા (Tandarja Bhaji Muthia Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadતાંદળજો બારમાસી ભાજી તરીકે આપણને બારે મહિના મળે છે. તાંદળજાની ભાજી લોહીનું શુદ્ધિકરણ કરે છે. તે પચવામાં હળવો છે. એમાં પ્રોટીન અને વિટામિન સી હોય છે. તાંદળજાની ભાજી આપણે ઘરે પણ સહેલાઇથી ઉછેરી શકીએ છીએ. Neeru Thakkar -
તાંદળજાની ભાજી નુ શાક (Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#RC4#Week4#green recipe Jayshree Doshi -
તાંદળજા ની ભાજી (Tandarja Bhaji Recipe In Gujarati)
#RC4લીલીતાંદળજા ની ભાજી આમ તો પ્રાચીન કાળ થી પ્રખ્યાત છે તેને આજકાલ ઉભરી આવેલાં શાકભાજી તરીકે માનવાની ભૂલ ના કરવી જોઈએ ,,,કહેવાય છે કે જયારે ભગવાન શ્રી કૃષ્ણ હસ્તિનાપુરના દુર્યોધનના દરબારમાં સંધિ અર્થે ગયેલા ત્યારે દુર્યોધને તેમનું અપમાન કર્યું હતું....ત્યારે શ્રી કૃષ્ણ દુર્યોધનના છપ્પન ભોગ છોડીને વિદુરજી ને ત્યાં ગયેલા વિદુરજી ની ગરીબ પરિસ્થિતિને કારણે તેમણેભોજનમાં ભાજી અને રોટલો બનાવેલા અને આ ભાજી વિદુરજીની પત્ની એ પૂર્ણ ભાવ ,ભક્તિ સાથે શ્રી કૃષ્ણ ને પીરસ્યું ,અને ભગવાને આ ભાજી હોંશે હોંશે પેટભરીને ખાધી ....આ વાત તો થઇ ભાજીના પૌરાણિક મહત્વની ,,હવે વાત કરીયે આધુનિક યુગમાં આ ભાજી ખાવાથી થતા લાભોની ,,,આ ભાજીની તાસીર ઠંડી અને રેચક છે ,,તે રક્તધાતુના તમામ દોષો નિવારે છે ,,શરીરમાં થયેલા મેટલ પૉઝનિંગને તે થોડા સમયમાં જ ભાર કાઢી નાખે છે .શરીરની ગરમીમાં જૂનામાં જુના હઠીલા રોગો આ ભાજીના સેવન થી મટે છે અગણિત ગુણો ધરાવતી આભાજીનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ ,,અને શરીરને રોગમુક્ત રાખવું જોઈએ ,,ઈમ્યૂનિટી બૂસ્ટર સમાન છે આ ભાજી ,,,જો મોટા પાનવાળી લેશો તો તે સ્વાદમાં મીઠી નહીં બને. સૌથી પહેલા કુણા પાન ને અલગ કરી લો. ડાળીઓ લેવાની નથી. તાંદળજાની ભાજી ઉનાળાની સિઝનમાં વધારે જોવા મળે છે. આ ભાજી ગુણધર્મમાં ઠંડી છે અને શરીરને ઠંડક આપે છે જેથી ઉનાળામાં તાંદળજાની ભાજીનું સેવન કરવું ખૂબ જરૂરી છે. Juliben Dave -
લીલાં ચણા અને તાંદળજા ની ભાજી નું શાક (Lila Chana Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#cookpadIndia#cookpadgujarati#લીલાં ચણા ને તાંદળજા ની ભાજી નું શાક Krishna Dholakia -
તાંદળજા ની ભાજી ની કઢી (Tandarja Bhaji Kadhi Recipe In Gujarati)
#FFC7ઉનાળામાં પિત્ત દોષ વધે છે ત્યારે શીતળતા ના છાંયા જેવી તાંદળજાની ભાજી વિવિધ પ્રકારે બનાવી ખાઈ શકાય છે જે સુપાચ્ય છે, મેં અહીં યા તેની કઢી બનાવી છે Pinal Patel -
કળી ની ભાજી નું શાક (Kali Bhaji Shak Recipe In Gujarati)
#MFFકળી ની ભાજી ચોમાસા માં જ આવે છે તે જમીન માં એની રીતે જ ઉગી આવે છે આ ભાજી બધી જગ્યા એ અલગ અલગ નામ થી ઓળખાય છે ઘણા ડુંગર ની ભાજી તો ઘણા તુબડી ની ભાજી કહે છે. Shital Jataniya -
મૂળા ની ભાજી નુ શાક (Mooli Bhaji Shak Recipe In Gujarati)
#શાક રેસીપી#cookpad Gujarati#cookpad indiaઅત્યારે શાક માર્કેટ મા સરસ કુણા મોળા મુળા ની ભાજી ,મુળા મળે છે. મે ભાજી ને શાક બનાવી ને થોડા મુળા ને સલાડ તરીકે ઉપયોગ મા લીધા છે Saroj Shah -
તાંદળજાની ભાજી ના ગોરા
#મોમઆને બાફેલાં મૂઠિયાં થી પણ જાણતા હસો. આપણે પાલક ,મેથી, સુવા જેવી ઘણી ભાજી માં મૂઠિયાં ખાયે છીએ પણ અહી મે તાંદળજાની ભાજી અને પાલક ની ભાજી માં મલ્ટી ગ્રેન લોટ થી ગોરા બનાવી એને માઇક્રોવેવ માં બાફી ને વઘારી દીધા છે. નવાઇ ની વાત એ છે કે અમને આ ભાજી નાના હતા ત્યારે ભાવતી ના હતી પણ એની nuitrinationl value ખૂબ હોવાથી મારી મમ્મી અમને આના ટેસ્ટી મૂઠિયાં બનાવી ને ખવડાવી દેતી. એમ ગમે તેમ આ ભાજી અમને ખવડાવી દેતી.પણ આ એનું સિક્રેટ અમને પછી ખબર પડી.પણ really e ખૂબ સ્વાદિષ્ટ બનતા. ત્યારે તો મારી મમ્મી ઢોકળા ના વાસણ માં બે બાજ ની વચ્ચે આ ગોરા બાફતી. અને ગરમ ગરમ એની પર કાચું સીંગતેલ નાખી ને એમને ખવડાવતી ..એમના હાથ ના એ ગોરા ને આજે પણ અમે મિસ કરીએ છીએ.મજાની વાત એ છે કે મારી દીકરી ને પણ આ ભાજી નું શાક ભાવતું નથી તો હું પણ મારી મમ્મી ને j ફોલ્લો કરીને એને આ ખવડાવું છું. આજે મારી મમ્મી અમારી વચે નથી પણ મને આરીતે બનાવી ને ખવડાવતા જોઈ ને એ ખૂશ થતી હસે. તો જેને ત્યાં કિડ્સ ના ખાતા હોય તો એકવાર જરૂર try karjo. તમે ખાનાર ને guess કરાવજો કે કઈ ભાજી છે આમાં. Kunti Naik -
તાંદળજાની ભાજી ને મગની દાળ નું શાક (Tandarja Bhaji Moong Dal Shak Recipe In Gujarati)
#supers Daxa Pancholi -
તાંદળજા ની ભાજી નું શાક (Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#RC4#WEEK4(Green colour recepies) Krishna Dholakia -
તાંદળજા ની ભાજીનું શાક (Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#Tips. તાંદળજાની ભાજીમાં ૨ ચમચી ચણાનો લોટ નાખવાથી શાક લચકા પડતું થાય છે ને તેમાં કાચી કેરીના થોડા ટુકડા નાખવાથી તાંદળજાની ભાજીનું ખાટુંશાક ખાવાની ખૂબ જ મજા આવે છે Jayshree Doshi -
-
મેથી ની ભાજી બટાકા ના શાક (Methi Bhaji Bataka Shak Recipe In Gujarati)
#cookpadGujarati#cookpadindiaવિન્ટર મા ભાજી ખુબ સરસ મળે છે, ભાજી મા પાણી ની ભાગ પણ હોય છે અનેક ગુણો ધરાવતી , સ્વાસ્થ ની દષ્ટિ યે ભાજી ફાઈબર , મિનરલ્સ જેવા પોષક તત્વો થી ભરપુર હોય છે રોજિન્દા ખોરાક મા ભાજી ના ઉપયોગ કરવા જોઈયે..મે મેથી ની ભાજી અએ બટાકા ના સબ્જી બનાવી છે.. Saroj Shah -
મેથી રીંગણ નું શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
#TCઅત્યારે શિયાળા ની સીઝન માં મેથી ની ભાજી મસ્ત આવતી હોય છે ,અને હેલ્થ માટે પણ સારી ..એમાંથી ઘણી વાનગી બનતું હોય છે ..પણ ભાજી રીંગણા નું શાક ખાવાની મજા કંઇક ઓર છે .. Keshma Raichura -
પાલક ભાજી નું શાક(Palak bhaji Shak Recipe in Gujarati)
#MW4શિયાળામાં પાલક ની ભાજી ખુબ જ સરસ આવે છે અને પાલકની ભાજી ખાવાથી લોહીની કમી દૂર થાય છે શિયાળામાં પાલક ની ભાજી ગમે તેમાં ઉપયોગ કરીને લેવી જોઈએ તો મેં અહીંયા તેનું શાક બનાવ્યું છે Sejal Kotecha -
સુવા ની ભાજી નું શાક (Suva Bhaji Shak Recipe In Gujarati)
ગુણો થી ભરપુર એવી સુવા ની ભાજી ખાવા માં ખુબ સારી છે.. એ ઇમ્યૂનિટી વધારવાનો ખુબ સારો સ્ત્રોત છે.. Daxita Shah -
મેથી,પાલક નું શાક (Methi Palak Shak Recipe In Gujarati)
શિયાળામાં બધી ભાજી પુષ્કળ પ્રમાણમાં મળતી હોય છે..બધાએ આવું લીલોતરી શાક ખાવું જ જોઈએ..આવું શાક સરસ લાગે છે.. Sangita Vyas -
ભાજી નું શાક (Bhaji Shak Recipe in Gujarati)
#સુપરશેફ૩#માઈઈબુક#Post 26 કરલીની ભાજી એ ચોમાસા માં જ મળે છે. આ ભાજી પચવામાં ભારે હોય છે. તેથી આ ભાજીનુ શાક લસણ અને લીંબુનો રસ નાખીને બનાવવામાં આવે છે. વરસાદની સીઝનમાં જો આવુ ગરમાં ગરમ તીખુને લસણ વાળુ શાકને રોટલા સાથે ખાવાની મજા પડી જાય. Sonal Lal -
-
તાંદલજા ની ભાજી (Tandarja Bhaji Recipe In Gujarati)
ભાજી વિટામિન થી ભરપુર હોય છે....દરેક ભાજી નો અલગ ટેસ્ટ હોય છે... Harsha Gohil -
લાલ તાંદળજાની ભાજી(Lal Tandalaja Bhaji Recipe in Gujarati)
#GA4#week15#Amaranthઝડપથી બનાવી શકાય એવી અને બહુ ગુણકારી એવા આ તાંદળજા મા બે જાત આવે છે.લીલા પાન વાળી પણ હોય છે અને લાલ પાન વાળી પણ હોય છે ભાજી.આજે અહીં મેં લાલ પાનવાળી ભાજી બનાવી છે.... લાલ રંગની હોવાથી તેમાં વિટામિન એ કેરોટીન સ્વરૂપે રહેલું હોય છે Sonal Karia -
તાંદળજા ની ભાજી (Tandarja Bhaji Recipe In Gujarati)
#TT1#Thursday Treat 1😍#Cookpadindia#Cookpadgujaratiતાંદળજાની ભાજીનો પ્રથમ ગુણ એ છે કે શરીરમાં ઠંડક આપનારી ગણવામાં આવી છે. તાંદળજો પિત્તને હરનાર છે. તાંદળજોના સેવનથી પેટની બળતરા શાંત થાય છે. તાંદળજો બારમાસી ભાજી તરીકે આપણને બારે મહિના મળે છે. તાંદળજાની ભાજી અથવા તેનો રસ લોહીનું શુદ્ધિકરણ કરનાર છે. આપણા દેશમાં ભાજી વિવિધ પ્રકારની ભાજીઓ રાત્રે ખાવાની પરંપરા છે. પિત્તનું શમન કરવા માટે અનેક ભાજી શાક છે. તાંદળજો લીલી ડાંડલી તથા કથ્થઈ કલર ની ડાંડલી વાળો, એમ બે પ્રકારે થાય છે.તાંદળજો પચવામાં હળવો છે. મળ તથા મૂત્રને છુટથી લાવનાર છે. તે ખાવાથી રૂચિ જળવાઇ રહે છે. તાંદળજાની ભાજી ભૂખ લગાડનાર છે. કફ તથા લોહીના બગાડને પણ મટાડનારી જાણવામાં આવી છે.આંખ ના રોગો તથા પેટના રોગો જેને આ રોગ થયા હોય તેઓએ તાંદળજાની ભાજી નિત્ય ખાવી જોઈએ. Neelam Patel -
તાંદળજા ની ભાજી નું શાક (Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#FFC7#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar
More Recipes
ટિપ્પણીઓ