તાંદળજાની ભાજી (Tandarja Bhaji Recipe In Gujarati)

શિયાળાની ઋતુમાં પત્તાની ભાજી બહુ ફ્રેશ અને સરસ મળતી હોય છે.
આજે મેં તાંદળજાની ભાજી બનાવી છે એ બહુ જ સરસ અને ગ્રીન થઈ છે.
તાંદળજાની ભાજી (Tandarja Bhaji Recipe In Gujarati)
શિયાળાની ઋતુમાં પત્તાની ભાજી બહુ ફ્રેશ અને સરસ મળતી હોય છે.
આજે મેં તાંદળજાની ભાજી બનાવી છે એ બહુ જ સરસ અને ગ્રીન થઈ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
હંમેશા ભાજી ફ્રેશ લેવી.
તેના બધા પત્તા વીણી લેવા. પત્તાની બારીક સમારીને મોટા વાસણમાં પાણી લઈને એમાં સમારેલી ભાજી એડ કરી દેવી. જાજા પાણીથી ધોવી. ધોવાથી ભાજી માં રહેલી માટી નીકળી જશે. - 2
એક પેનમાં ગેસ ઉપર તેલ મૂકીને,તેમાં જીરું એડ કરવુ. તેમાં હીંગ એડ કરવી. અને ભાજી પાણીમાંથી ઉપરથી લઈ અને વધારી દેવી. અને તેમાં જરૂર મુજબ મીઠું એડ કરવું. અને 1/4 ચમચી ઈનો એડ કરવો.
- 3
ચમચાથી બધું બરાબર હલાવી લેવું. અને પછી તેમાં 1/2વાટકી પાણી એડ કરીને ઉપર થાળીમાં બીજું પાણી મૂકવૂ. ભાજી હજી ને પાંચ મિનિટ ચડવા દેવી અને પછી સુંવાળી ચડી જાય.એટલે તેમાં ટામેટા એડ કરવા. અને હળદર,ધાણાજીરુ, મરચું એડ કરવું.બધું મિક્સ કરી ભાજી ખદખદે એટલે ગેસ બંધ કરવો.
- 4
તાંદલજાની ટેસ્ટી બાજી સર્વિંગ બાઉલમાં કાઢીને સર્વ કરવી.
- 5
તાંદળજાની ભાજી રોટલા સાથે બહુ જ સરસ લાગે છે. અમે હંમેશા રોટલા બનાવીએ ત્યારે તાંદળજાની ભાજી બનાવીએ છીએ. રોટલી સાથે પણ સારી લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તાંદલજા ની ભાજી (Tandarja Bhaji Recipe In Gujarati)
#MBR3#week3#તાંદલજાની ભાજી#Cookpad.ઠંડીની સિઝન શરૂ થાય અને લીલી ભાજીઓ આવવાની શરૂ થઈ જાય છે એટલે આ સિઝનમાં શાકભાજી ખાવાની ખૂબ જ મજા આવે છે આજે મેં તાંદલજાની ભાજી બનાવી છે. Jyoti Shah -
મેથીની ભાજી ની કઢી (Methi Bhaji Kadhi Recipe In Gujarati)
#ROK#COOKPAD# મેથીની ભાજી ની કઢીશિયાળાની સીઝનમાં દરેક જાતની ભાજી બહુ જ ફ્રેશ આવે છે અને ઠંડીમાં ભાજી ખાવાની પણ બહુ મજા આવે છે આજે મેં મેથીની ભાજીની કઢી કરી છે આપણને લાગે કે મેથીની ભાજીની કઢી કડવી થશે પણ જરા પણ એવું નથી કઢી બહુ જ ટેસ્ટી બને છે Jyoti Shah -
ફ્લાવર વટાણા નું શાક (Flower Vatana Shak Recipe In Gujarati)
શિયાળા ફ્લાવર બહુ જ ફ્રેશ અને સરસ આવે છે. દરેક લીલા શાકભાજી પણ બહુ જ સરસ આવે છે .તો આજે ફ્લાવર અને વટાણા નું શાક બનાવ્યું છે. Jyoti Shah -
તાંદળજાની ભાજી નું શાક (Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#RC4 તાંદલજાની ભાજી મોટાભાગે ઉનાળાની ઋતુમાં વધુ મળે છે...ખુબજ સુપાચ્ય ને ગુણો થી ભરપુર હોય છે..હવે તો બધાજ પ્રકાર ની ભાજી ને લીલોતરી બારેમાસ મળે છે..તેમ છતાં યોગ્ય ઋતુ પ્રમાણે બનાવી ને ખાવાની મજા કંઇ ઓર જ હોય છે... Nidhi Vyas -
ટામેટા ગુવાર નું શાક જૈન (Tomato Guvar Shak Jain Recipe In Gujarati)
#RB1આજે મે ગુવાર અને ટામેટાનુ. શાક બનાવ્યું છે જે મારા ઘરમાં દરેક ને બહુ જ ભાવે છે. ખાસ મેં આ શાક કુકરમાં બનાવ્યું છે. કુકરમા ગ્રીન કલર રહે છે. Jyoti Shah -
તાંદળજાની ભાજી (Tansajani bhaji in Gujarati recipe)
#સુપરશેફ1#વીક૧#પોસ્ટ ૫#માઇઇબુક#પોસ્ટ૨૭ REKHA KAKKAD -
મેથીની ગ્રીન ભાજીનો ઘુઘો
#BR# મેથીની ભાજી નો ધુધોશિયાળી ની સીઝન શરૂ થાય અને દરેક જાતની ગ્રીન ભાજી આવવાની પણ શરૂઆત થાય આજે મેં ગ્રીન મેથી ની ભાજી નો ઘુઘો બનાવ્યો છે. Jyoti Shah -
ટીંડોરા નું ડ્રાય શાક (Tindora Dry Shak Recipe In Gujarati)
#MBR3#Week 3# ટીંડોળા નું ડ્રાય શાક.અત્યારે ઠંડીની સિઝન શરૂ થઈ ગઈ છે એટલે લીલા શાકભાજી બધા જ બહુ સરસ આવે છે તેમાં ટીંડોરા એકદમ કુમળા અને ગ્રીન ફ્રેશ આવે છે તેનું શાક બહુ સરસ બને છે અને તે બહુ સરસ લાગે છે. Jyoti Shah -
તાંદળજાની ભાજી નું શાક (Tandarja Bhaji Shak Recipe In Gujarati)
એક વિસરાતી જતી શાક ની ડીશ છે તાંદળજાની ની ભાજી થઈ ઠંડક મળે છે એટલે ઉનાળા માં અમારા ઘરે ખીચડી સાથે આ શાક બને છે તો થયું કે તમારી સાથે શેર કરું. Alpa Pandya -
મેથીની ભાજી ના ગોટા (Methi Bhaji Gota Recipe In Gujarati)
#BR# મેથીની ભાજીના ગોટાઅત્યારે ભાજીની સીઝન છે અને ખૂબ જ ફ્રેશ ભાજી આવે છે અને ભાજીની આઈટમ પણ ખૂબ જ બને છે મેં આજે ફેવરીટ ફેવરિટ મેથીના ગોટા બનાવ્યા છે. Jyoti Shah -
ગ્રીન ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
# વિન્ટર કિચન ચેલેન્જ રેસીપી.#W.K.C.5#Week 5# લીલા ચણાનું શાક.શિયાળાના સમયમાં દાણાવાળા શાક બહુ સરસ અને ફ્રેશ મળતા હોય છે.ગ્રીન ચણા નુ શાક બહુ જ સરસ, ઓછી વસ્તી માંથી બેસ્ટ બને છે. અને ટેસ્ટી બને છે. Jyoti Shah -
કુકરમાં ગ્રીન ચોળીનું શાક (Green Chori Shak In Cooker Recipe In Gujarati)
#MBR3#Week 3#ચોળી નું શાક#Cookpadઆ સિઝનમાં ચોળી બહુ સરસ ફ્રી અને ગ્રીન અને કુમળી આવે છે તો આજે મેં તેનું સરસ કુકરમાં શાક બનાવ્યું છે જે કુકરમાં જલ્દી બને છે ટેસ્ટી બને છે અને ગ્રીન બને છે અને તેમાં સોડાનો કે ઈનોનો પણ ઉપયોગ થતો નથી માટે હેલ્ધી પણ છે. Jyoti Shah -
તાંદળજા ની ભાજી ના મુઠીયા (Tandarja Bhaji Muthia Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadતાંદળજો બારમાસી ભાજી તરીકે આપણને બારે મહિના મળે છે. તાંદળજાની ભાજી લોહીનું શુદ્ધિકરણ કરે છે. તે પચવામાં હળવો છે. એમાં પ્રોટીન અને વિટામિન સી હોય છે. તાંદળજાની ભાજી આપણે ઘરે પણ સહેલાઇથી ઉછેરી શકીએ છીએ. Neeru Thakkar -
તાંદળજા ની ભાજી (Tandarja Bhaji Recipe In Gujarati)
#RC4લીલીતાંદળજા ની ભાજી આમ તો પ્રાચીન કાળ થી પ્રખ્યાત છે તેને આજકાલ ઉભરી આવેલાં શાકભાજી તરીકે માનવાની ભૂલ ના કરવી જોઈએ ,,,કહેવાય છે કે જયારે ભગવાન શ્રી કૃષ્ણ હસ્તિનાપુરના દુર્યોધનના દરબારમાં સંધિ અર્થે ગયેલા ત્યારે દુર્યોધને તેમનું અપમાન કર્યું હતું....ત્યારે શ્રી કૃષ્ણ દુર્યોધનના છપ્પન ભોગ છોડીને વિદુરજી ને ત્યાં ગયેલા વિદુરજી ની ગરીબ પરિસ્થિતિને કારણે તેમણેભોજનમાં ભાજી અને રોટલો બનાવેલા અને આ ભાજી વિદુરજીની પત્ની એ પૂર્ણ ભાવ ,ભક્તિ સાથે શ્રી કૃષ્ણ ને પીરસ્યું ,અને ભગવાને આ ભાજી હોંશે હોંશે પેટભરીને ખાધી ....આ વાત તો થઇ ભાજીના પૌરાણિક મહત્વની ,,હવે વાત કરીયે આધુનિક યુગમાં આ ભાજી ખાવાથી થતા લાભોની ,,,આ ભાજીની તાસીર ઠંડી અને રેચક છે ,,તે રક્તધાતુના તમામ દોષો નિવારે છે ,,શરીરમાં થયેલા મેટલ પૉઝનિંગને તે થોડા સમયમાં જ ભાર કાઢી નાખે છે .શરીરની ગરમીમાં જૂનામાં જુના હઠીલા રોગો આ ભાજીના સેવન થી મટે છે અગણિત ગુણો ધરાવતી આભાજીનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ ,,અને શરીરને રોગમુક્ત રાખવું જોઈએ ,,ઈમ્યૂનિટી બૂસ્ટર સમાન છે આ ભાજી ,,,જો મોટા પાનવાળી લેશો તો તે સ્વાદમાં મીઠી નહીં બને. સૌથી પહેલા કુણા પાન ને અલગ કરી લો. ડાળીઓ લેવાની નથી. તાંદળજાની ભાજી ઉનાળાની સિઝનમાં વધારે જોવા મળે છે. આ ભાજી ગુણધર્મમાં ઠંડી છે અને શરીરને ઠંડક આપે છે જેથી ઉનાળામાં તાંદળજાની ભાજીનું સેવન કરવું ખૂબ જરૂરી છે. Juliben Dave -
મસાલા ભાત (Masala Bhat Recipe In Gujarati)
#cookpad Gujarati.#Masala Rice.સવારનો બનાવેલો રાઇસ હોય ,અને સાંજે વધી ગયો હોય ,તો સાંજે થેપલા કે ખાખરા સાથે ટેસ્ટી મસાલા ભાત બહુ જ સરસ લાગે છે.મેં આજે મસાલા ભાત બનાવ્યો છે Jyoti Shah -
લાલ તાંદળજાની ભાજી(Lal Tandalaja Bhaji Recipe in Gujarati)
#GA4#week15#Amaranthઝડપથી બનાવી શકાય એવી અને બહુ ગુણકારી એવા આ તાંદળજા મા બે જાત આવે છે.લીલા પાન વાળી પણ હોય છે અને લાલ પાન વાળી પણ હોય છે ભાજી.આજે અહીં મેં લાલ પાનવાળી ભાજી બનાવી છે.... લાલ રંગની હોવાથી તેમાં વિટામિન એ કેરોટીન સ્વરૂપે રહેલું હોય છે Sonal Karia -
ગુવાર ટમેટાનું શાક
ગુવારનું શાક ઘણીવાર બનાવતા હોઈએ છીએ પણ આજે ટામેટાં સાથે ગુવારનું શાક બનાવ્યું છે જે બહુ ટેસ્ટી બનીયુ છે. આજે આ શાક મેં કુકરમાં બનાવ્યું છે જે જલ્દી અને ગ્રીન બને છે Jyoti Shah -
પર્પલ મોગરીનું દહીંવાળું શાક (Purple Mogri Dahivalu Shak Recipe In Gujarati)
#Cookpad Gujarati# મોગરી નું શાક.શિયાળાની સિઝન શરૂ થાય, અને પર્પલ કલરની મોગરી પણ આવવાની ચાલુ થાય છે. આ મોગરી નું શાક બહુ જ સરસ બને છે. પહેલા તો ઓરીજનલ પર્પલ કલરની મોગરી આવતી. અને દહીંમાં નાખતા એકદમ પર્પલ કલર નું દહીં થઈ જતું. આજે મોગલી નું દહીવાળું શાક બનાવ્યું છે. Jyoti Shah -
પર્પલ મોગરી નું શાક (Purple Mogri Shak Recipe In Gujarati)
#MBR 4#Week.4# મોગરી નું શાકઆ સિઝનમાં મોગરી બહુ જ સરસ અને કુંમળી અને પર્પલ આવે છે. આજે મેં મોગરીનું બહુ જ સરસ શાક બનાવ્યું છે. જે રોટલા અને રોટલી સાથે સરસ લાગે છે. Jyoti Shah -
પર્પલ મોગરી ની કઢી (Purple Mogri Kadhi Recipe In Gujarati)
#ROK#પર્પલ મોગરી ની કઢી#CookPadશિયાળો શરૂ થાય અને મોગરી આર્યા પાપડી બધા લીલા શાકભાજી આવવાના શરૂ થઈ જાય છે મેં આજે પર્પલ મોગરી ની કઢી બનાવી છે. જે ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે. Jyoti Shah -
તાંદળજા ની ભાજીનું શાક (Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#Tips. તાંદળજાની ભાજીમાં ૨ ચમચી ચણાનો લોટ નાખવાથી શાક લચકા પડતું થાય છે ને તેમાં કાચી કેરીના થોડા ટુકડા નાખવાથી તાંદળજાની ભાજીનું ખાટુંશાક ખાવાની ખૂબ જ મજા આવે છે Jayshree Doshi -
પાલક ની ભાજી અને રીંગણ નુ શાક (Palak Bhaji Ringan Shak Recipe In Gujarati)
ભાજી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તો આજે મેં પાલકની ભાજી અને રીંગણનું શાક બનાવ્યું અમારા ઘરમાં બધાને પાલકની ભાજી બહુ જ ભાવે છે. Sonal Modha -
તાંદળજા ની ભાજી ની કઢી (Tandarja Bhaji Kadhi Recipe In Gujarati)
#FFC7ઉનાળામાં પિત્ત દોષ વધે છે ત્યારે શીતળતા ના છાંયા જેવી તાંદળજાની ભાજી વિવિધ પ્રકારે બનાવી ખાઈ શકાય છે જે સુપાચ્ય છે, મેં અહીં યા તેની કઢી બનાવી છે Pinal Patel -
પાલક ની ભાજી (Palak Bhaji Recipe In Gujarati)
આજે પાલકની સરસ ભાજી મળી તો લંચમાં લસણ વાળી પાલકની ભાજી જ બનાવી દીધી .ભાજી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . અને મને પાર્કની ભાજી અને મેથી ની ભાજી બહુ જ ભાવે. Sonal Modha -
ટીંડોરા નુ શાક કુકર માં (Tindora Shak In Cooker Recipe In Gujarati)
#Cookpad Gujarati.# ટીંડોરા નુ શાક.આજે મેં ટીંડોરા નુ શાક કુકરમાં બનાવ્યું છે .જે એકદમ ગ્રીન અને ટેસ્ટી બને છે .અને જલ્દી બની જાય છે. Jyoti Shah -
-
રાજમાં (Rajma Recipe in Gujarati)
#GA4#Week 21#રાજમાં(kidney beans)#post 4Recipe 177.રાજમા પ્રોટીનથી ભરપૂર એક કઠોળ છે અને મેક્સિકન આઇટમમાં વધારે પ્રમાણમાં વપરાય છે આજે મેં રાજમાં પરોઠા સાથે બનાવ્યા છે એટલે કે રાજમાનું શાક અને પરોઠા સરસ લાગે છે. Jyoti Shah -
ગ્રીન ચોળીના રોટી રોલ
#MBR2#Week 2#cookpadશિયાળામાં વેજીટેબલ્સ બહુ સરસ આવે છે તો આ ટાઈમમાં ગ્રીન ચોલી પણ બહુ સરસ આવે છે આજે આજે મારા ઘરે સવારની રોટલી વધેલી હતી એટલા માટે મેં રોટી રોલ બનાવ્યા છે જે ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે. Jyoti Shah
More Recipes
ટિપ્પણીઓ (6)