તાંદળજા ની ભાજી ની કઢી (Tandarja Bhaji Kadhi Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

#FFC7

ઉનાળામાં પિત્ત દોષ વધે છે ત્યારે શીતળતા ના છાંયા જેવી તાંદળજાની ભાજી વિવિધ પ્રકારે બનાવી ખાઈ શકાય છે જે સુપાચ્ય છે, મેં અહીં યા તેની કઢી બનાવી છે

તાંદળજા ની ભાજી ની કઢી (Tandarja Bhaji Kadhi Recipe In Gujarati)

#FFC7

ઉનાળામાં પિત્ત દોષ વધે છે ત્યારે શીતળતા ના છાંયા જેવી તાંદળજાની ભાજી વિવિધ પ્રકારે બનાવી ખાઈ શકાય છે જે સુપાચ્ય છે, મેં અહીં યા તેની કઢી બનાવી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
  1. ૨૫૦ગ્રામ તાંદળજાની ભાજી
  2. ૧/૨ કપદહીં
  3. ૧ કપછાશ
  4. ૪ ટીસ્પૂનચણાનો લોટ
  5. 5કળી લસણ
  6. ૨ નંગલીલાં મરચાં
  7. ૧ ટુકડોઆદુ
  8. ૧/૨ ટીસ્પૂનલાલ મરચું પાઉડર
  9. ૧/૪ ટીસ્પૂનહળદર
  10. ૧/૨ ટીસ્પૂનધાણાજીરું
  11. મીઠું સ્વાદાનુસાર
  12. ૨ ટીસ્પૂનસમારેલો ગોળ
  13. વઘાર માટે
  14. ૨ ટીસ્પૂનઘી
  15. ૧ ટીસ્પૂનતેલ
  16. ૧ ટીસ્પૂનજીરુ
  17. તમાલ પત્ર
  18. ૨ નંગસુકા મરચા
  19. ૩ નંગલવિંગ
  20. ૧/૪ ટીસ્પૂન હિંગ
  21. ડાળખી મીઠો લીમડો
  22. ૨ ટીસ્પૂનસમારેલા લીલાં ધાણા

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં તાંદળજાની ભાજી ના પાંદડા છુટાં પાડી સમારી લો, તેમાં માટી વધુ હોય છે એટલે છુટ્ટા પાણી એ બરાબર ધોઈ લો, એક વાસણમાં કઢી ના મિશ્રણ માટે દહીં, છાશ, ચણાનો લોટ બધું બરાબર મિક્ષ કરી લો,

  2. 2
  3. 3
  4. 4
  5. 5

    ભાજી બરાબર સંતળાય પછી કઢી નું મિશ્રણ ઉમેરો

  6. 6

    આદુ મરચા લસણ નેં વાટી લો, પછી એક વાસણમાં તેલ, ઘી વઘાર માટે મુકો તેમાં જીરૂ, હીંગ આદુ મરચા લસણ ની પેસ્ટ, તમાલપત્ર બધા ખડા મસાલા ઉમેરી ભાજી સાંતળી લો, તેમાં મીઠું,મરચું, હળદર,ધાણાજીરું,ગોળ, બધાં મસાલા ઉમેરી કઢી નેં બરાબર ઉકળવા દો, ઉપર થી લીલા ધાણા ભભરાવવા આ મસાલેદાર તાંદળજાની ભાજી ની કઢી ખુબ જ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

Similar Recipes