જામુન કુલર (Jamun Cooler Recipe in Gujarati)

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059

ચોમાસા માં જાંબુ સારા પ્રમાણ માં મળે છે .ડાયાબિટીસ ના દર્દી માટે જાંબુ ફાયદાકારક છે .

#MRC

જામુન કુલર (Jamun Cooler Recipe in Gujarati)

ચોમાસા માં જાંબુ સારા પ્રમાણ માં મળે છે .ડાયાબિટીસ ના દર્દી માટે જાંબુ ફાયદાકારક છે .

#MRC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બાઉલ જાંબુ
  2. /૨ ચમચો ખાંડ
  3. ૧ ચમચીસંચળ પાઉડર
  4. ૧ ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    જાંબુ ને ધોઈ ને સમારી લેવા.

  2. 2

    મિક્સર જાર માં સમારેલા જાંબુ, ખાંડ, સંચળ પાઉડર અને પાણી નાખી ને ક્રશ કરવું.

  3. 3

    પછી તેને ગાળી લેવું. સર્વિંગ ગ્લાસ માં લઈ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
પર

ટિપ્પણીઓ (6)

Similar Recipes