જામુન શોર્ટ્સ (Jamun Shots Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

અહીં હવે જાંબુ ની સીઝન આવી..એટલે જ્યૂસ,શરબત અને શોર્ટ્સ બનાવી ને પીવાની બહુ મજા આવશે.
જાંબુ એ ડાયાબિટીસ ના પેશન્ટ માટે બહુ જ ફાયદાકારક છે..

જામુન શોર્ટ્સ (Jamun Shots Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

અહીં હવે જાંબુ ની સીઝન આવી..એટલે જ્યૂસ,શરબત અને શોર્ટ્સ બનાવી ને પીવાની બહુ મજા આવશે.
જાંબુ એ ડાયાબિટીસ ના પેશન્ટ માટે બહુ જ ફાયદાકારક છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૨ સર્વ
  1. બાઉલ ઠળિયા કાઢેલો જાંબુ નો માવો
  2. ૫-૬ ફુદીના ના પાન
  3. ૧/૮ ચમચી મીઠું
  4. ૧/૨ ચમચીચાટ મસાલો
  5. ૧ ચમચીખાંડ
  6. ૧ ગ્લાસચિલ્ડ પાણી
  7. ૧/૨ ચમચીલીંબુનો રસ
  8. ૨ ચપટી મીઠું

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    મિક્સર માં જાંબુ નો માવો,મીઠું, ચાટ મસાલો,ખાંડ,ફુદીના ના પાન અને પાણી એડ કરી ૨-૩ વાર ફેરવી લો..

  2. 2
  3. 3

    ગ્લાસની કિનાર ને લીંબુ મીઠું થી ગાર્નિશ કરી એમાં જ્યૂસ પોર કરી ફુદીના ના પાન થી ગાર્નિશ કરી સર્વ કરો..
    આ શોર્ટ્સ ને તમે ગાળી શકો,
    મે નથી ગાળ્યું,મને થીક પસંદ છે.
    તો,તૈયાર છે ઠંડો ઠંડો જામુન શોર્ટ્સ..🍹

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes